Browsing Category

સમાચાર

ચીનમાં ફેલાયેલા જીવલેણ રોગથી ભારતમાં પણ ફફડાટ, જાણો તેના લક્ષણ અને ઇલાજ

અત્યાર સુધી દુનિયાભરમાં નોવેલ કોરોના વાયરસથી 14 લોકોના મોત નીપજ્યા છે. નોવેલ કોરોના વાયરસથી મરનારમાં એક વ્યક્તિ ચીનનો પણ છે. ચીનના વુઆન પ્રાંતમાં 5 જાન્યુઆરીએ નોવેલ કોરોના વાયરસથી એક વ્યક્તિનું મોત થયું છે. આ વાયરસ ઝડપથી ફેલાવવાના કારણે…
Read More...

ઘોર કળિયુગ: સગા નાનાભાઇના દુષ્કર્મથી બહેને બાળકીને જન્મ આપતા કચરાપેટીમાં ફેંકી હોવાનો ખુલાસો,…

સુરતમાં પનાસ ગામ પાસે કચરાપેટીમાંથી પતંગની દોરીમાં લપેટાયેલી નવજાત બાળકી શુક્રવારે સવારે મળી આવી હતી. આ અંગે ઉમરા પોલીસે ગુનો નોંધી આજુબાજુમાં રહેતી મહિલાઓની તપાસ કરી હતી. જેમાં 18 વર્ષની યુવતીએ આ બાળકીને જન્મ આપ્યો હોવાનું બહાર આવ્યું…
Read More...

મુન્દ્રાના માત્ર છ વર્ષના અર્થવનો 190નો આઇક્યુ રેટ, કોઇપણ વિષય પર પૂછાયેલા પ્રશ્નનો તરત જવાબ આપે છે

સામાન્ય પણે છ વર્ષની નાની ઉંમરમાં બાળક પેલા ધોરણમાં અભ્યાસ કરતુ હોય છે, ત્યારે મુન્દ્રા મધ્યે આ ઉંમરે એક બાળકની બુદ્ધી નવમાં ધોરણમાં અભ્યાસ કરતા છાત્ર જેવી છે ! યુપીના અર્થવ મિશ્રાએ સમગ્ર રાજ્યને ચોંકાવી દીધા છે. નાની ઉંમરે વિશેષ વિચક્ષણ…
Read More...

ઓસ્ટ્રેલિયા પર આખરે કુદરતની કૃપા વરસી, બળતા જંગલો પર ધોધમાર વરસાદ તૂટી પડ્યો, લોકોએ લીધો રાહતનો…

છેલ્લા ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયાના જંગલો ભડભડ સળગી રહ્યા છે. આટલી ખરાબ કુદરતી હોનારત આપણે દાયકાઓમાં પહેલી વાર જોઈ છે. ઓસ્ટ્રેલિયાના જંગલોની આગે 100 કરોડથી વધુ પ્રાણીઓનો ભોગ લીધો હોવાનો અંદાજ છે. પરંતુ હવે અંધારાના બીજા છેડે આછો પ્રકાશ દેખાતો…
Read More...

જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા જવાનની અર્થીને મા-બહેને આપ્યો ખભો, ત્રણ મહિનાની દીકરીએ આપ્યો મુખાગ્નિ, આ…

જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા ગુરદાસપુરના લાલ રંજીત સિંહ સલારિયાને ગુરુવારે રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. હજારો લોકોએ ભીની આંખે દેશના સપૂતને વિદાય આપી હતી. રંજીત સિંહ 13 જાન્યુઆરીએ જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં શહીદ થયા…
Read More...

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર માત્ર ચપ્પલ જોઇને શંકા જતા કોન્સ્ટેબલે નદીમાં કુદીને મહિલાનો બચાવ્યો જીવ

અમદાવાદમાં સાબરમતી નદી પર આવેલા બ્રિજ પર જાળી લગાવ્યા બાદ હવે સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પરથી લોકો નદીમાં પડતું મુકી આપઘાત કરતા હોય છે. જેથી સાબરમતી રિવરફ્રન્ટ ઇસ્ટ અને વેસ્ટ પોલીસ સ્ટેશનની સી-ટીમ સતત વોક-વે પર પેટ્રોલિંગ કરતી હોય છે.…
Read More...

રાજકોટમાં રાધે નમકીનના માલિક દર્શન પટેલે પડધરીમાં આવેલી ફેક્ટરીમાં ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર નંદવિલેજ સોસાયટીમાં રહેતા દર્શનભાઈ ચમનભાઈ રાણીપા (પટેલ) નામના યુવાને પોતાના રાધે નમકીનના કારખાનામાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વન-ડે મેચ…
Read More...

પોલીસની નોકરી માટેની રેસ જીતીને પણ યુવતી જીંદગીની રેસ હારી ગઈ, દોડ પૂરી કરતા જ ફસડાઈ પડી અને પ્રાણ…

એકની એક દીકરીને પોલીસમાં ભરતી કરાવવાનું સપનું જોતા અંશિકાના પિતા રામવીર પોતે જ તેને બરેલી લઈને પહોંચ્યા હતા. દીકરી પીએસી ગ્રાઉન્ડમાં દોડી રહી હતી ત્યારે બહાર પિતા તેની સફળતાની પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ પિતાને જે ખબર સાંભળવા મળી તેનાથી…
Read More...

બે પોલીસ જવાનોએ 70 ફૂટ ઊંચા પુલ ઉપરથી છલાંગ લગાવી આઘેડનો જીવ બચાવ્યો, માણસાઇ અને જીંદાદીલી આજે પણ…

દાહોદ જિલ્લામાં માણસાઇ અને જીંદાદીલી આજે પણ જીવીત છે. અહીં એવા પણ લોકો છે, જેમનામાં પોતાના જીવની બાજી લગાવી બીજાનો જીવ બચાવવાનો જુસ્સો  છે. ખરેખર જિલ્લાના આ જ  સાચા હિરો છે, જેમના આ જુસ્સાથી બીજાને પ્રેરણા મળે છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા…
Read More...

સુરતમાં નાસ્તો લેવા ગયેલી કિશોરીને કચરા પેટીમાં પતંગના દોરામાં લપેટાયેલી બાળકી મળી, જીવ બચાવવા 13…

સુરતમાં કડકડતી હાડ ગાળતી ઠંડી પડી રહી છે ત્યારે માત્ર પાંચ કલાક પહેલા જન્મેલી બાળકીને નિષ્ઠુર માતા ત્યજીને ફરાર થઈ હતી. જેને પનાસ ગામમાં આવેલા SMC કવાટર્સમાં આજે સવારે એક કિશોરી નાસ્તો લેવા ગઈ ત્યારે મળી હતી. એક કચરાપેટીમાં પતંગની દોરીઓમાં…
Read More...