Browsing Category
સમાચાર
અમદાવાદના પાલડીની ગોપી સ્વીટ માર્ટમાં જાહેર શૌચાલયમાં તૈયાર થાય છે રસ મલાઈ, વીડિયો જોઈને આવશે ઉબકા
શહેરના પાલડી વિસ્તારમાં આવેલી ગોપી સ્વીટ માર્ટની મીઠાઈ ખાસ કરીને રસ મલાઈ જાહેર શૌચાલયમાં બનતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયો હર્ષેન્દુ ઓઝા નામના વ્યક્તિએ ફેસબૂક પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો વાઈરલ થયા બાદ હરકતમાં આવેલા અમદાવાદ…
Read More...
Read More...
મુંબઈમાં 2 લાખ દીવડાઓથી 3 દિવસમાં બનાવાયો દુનિયાનો સૌથી મોટો રામદરબાર, બન્યો વર્લ્ડ રેકોર્ડ
મુંબઈના પવઈમાં અદભૂત રામ દરબારનું નિદર્શન કરાયું હતુ. વિખ્યાત કન્સેપ્ટ આર્ટિસ્ટ ચેતન રાઉતે 4 જાન્યુઆરીએ ક્લે લેમ્પમાંથી વિશાળ પોટ્રેટ તૈયાર કર્યું હતુ. 60ફૂટ/90ફૂટના આ ક્રિએશને ચેતનને 10મો વર્લ્ડ રેકોર્ડ આપાવ્યો છે. 30 વ્યક્તિઓએ રાત-દિવસ…
Read More...
Read More...
સરકાર માટે શરમજનક ઘટના: LRD ભરતીમાં અન્યાયને લઈ પિતાએ કર્યો આપઘાત, તેમના બંને પુત્રો પરીક્ષામાં થયા…
LRD પરીક્ષામાં અન્યાયને લઈ ગુજરાતમાં ચારેબાજુ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે આ પ્રદર્શનને લઈ ગુજરાતમાં ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. જૂનાગઢમાં એલઆરડી ભરતીમાં અન્યાયને લઈને એક પિતાએ સરકારી કચેરીમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું…
Read More...
Read More...
32 હજારનું LED TV મળી રહ્યું હતું માત્ર અઢી હજારમાં, આટલી સસ્તી કિંમત જોઈને લોકોની ભીડ જામી ગઈ પછી…
જરા વિચાર કરો કે તમને કોઈ સારી બ્રાન્ડનો એલઈડી ટીવી જેની કિંમત 32 હજાર રુપિયા હોય અને તે માત્ર અઢી હજારમાં મળે તો તમે શું કરશો? ચોક્કસથી તમે તમારા માટે અને સગા સંબંધીઓ માટે પણ ટીવીની ખરીદી કરી લેશો.
આવી જ એક ઘટના ફ્રાંસમાં બની. જ્યાં એક…
Read More...
Read More...
ઓનલાઈન ઓર્ડરમાં ઈંટો નીકળતાં અમદાવાદી યુવતીએ ડિલિવરી બોયને રૂમમાં પૂરી દીધો
ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર અનેકવાર ઓર્ડર કરેલી વસ્તુના બદલે ઈંટો કે પથ્થરો મૂકી છેતરપીંડિ આચરવામાં આવતી હોય છે. અમદાવાદમાં પણ એક યુવતી સાથે આવું જ થયું. ફ્લિપકાર્ટમાં ઓનલાઈન ઓર્ડર કરેલ વસ્તુના બદલે પાર્સલમાં ઈંટો આવી. તે જોઈને આ યુવતી…
Read More...
Read More...
‘હું હવે પાછી નહીં આવું મારે સમાધિ લેવી છે’ કહીને ઘરેથી રણુજા નીકળેલી યુવતીની વાણી સાચી ઠરી..
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ભાંગોરી ગામની 22 વર્ષિય યુવતી રાજસ્થાનના રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈ હતી. પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતા સંઘ સાથે આ યુવતી પણ ભક્તિમાં લીન થઈ હતી. નવા વર્ષે ઉપડતા સંઘમાં યુવતીએ પરિવારને જણાવ્યું હતું કે, હું…
Read More...
Read More...
અમદાવાદમાં ગુજરાતી મિડિયમ જુનિયર KGમાં એડમિશન માટે વાલીઓએ રાતભર ગોદડા પાથરીને સ્કૂલ આગળ રાતવાસો…
ગુજરાતમાં દિનપ્રતિદિન શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે, તેમજ વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પર પણ ભણતરનો ભાર વધી રહ્યો છે. જેમાં ખાનગી સ્કૂલોની તોતિંગ ફીથી લઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના નામે લેવામાં આવતા ચાર્જને કારણે વાલીઓ સંતાનોને પેટે પાટા…
Read More...
Read More...
રાજકોટમાં PSIના હાથે મોતને ભેટેલા યુવકની પત્નીનું આક્રંદ, ‘મારા પેટમાં ઉછરી રહેલા બાળકનું શું…
બુધવારે શહેરના એસટી બસસ્ટેશનની પોલીસ ચોકીમાં સર્વિસ રિવોલ્વરનું કવર બદલતી વખતે પીએસઆઇ પી.પી. ચાવડાથી ફાયરીંગ થતા સ્પા સંચાલક હિમાંશુ ગોહેલેન કપાળમાં ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હિમાંશુનો પરિવાર સિવિલ હોસ્પિટલમાં લાશ…
Read More...
Read More...
સુરતમાં વાલીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળ્યા, એડમિશન લેવા માટે વાલીઓની લાગી લાઈન
મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી શાળા ક્રમાંક નં 344 અને 346 શરૂ થયાના માત્ર ત્રણ વર્ષમાં જ એડમિશન માટે વિદ્યાર્થીઓની પડાપડી થઈ રહી છે. આજથી વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ થતાની…
Read More...
Read More...
કેનેડામાં બોરસદની હિરલ પટેલની કચડાયેલી હાલતમાં લાશ મળી, સાસરિયાઓએ હત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ
બોરસદના પામોલની યુવતીની કેનેડામાં કચડાયેલી હાલતમાં લાશ મળી આવી છે. એક શખ્શ શ્વાસ સાથે વોકીંગમાં જઇ રહ્યો હતો ત્યારે હિરલ પટેલ નામની યુવતીનો મૃતદેહ તેણે જોયો હતો. ત્યારબાદ પોલીસને ઘટાની જાણ થતા તપાસ શરૂ થઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હિરલનો…
Read More...
Read More...
