મુંબઈમાં 2 લાખ દીવડાઓથી 3 દિવસમાં બનાવાયો દુનિયાનો સૌથી મોટો રામદરબાર, બન્યો વર્લ્ડ રેકોર્ડ

મુંબઈના પવઈમાં અદભૂત રામ દરબારનું નિદર્શન કરાયું હતુ. વિખ્યાત કન્સેપ્ટ આર્ટિસ્ટ ચેતન રાઉતે 4 જાન્યુઆરીએ ક્લે લેમ્પમાંથી વિશાળ પોટ્રેટ તૈયાર કર્યું હતુ. 60ફૂટ/90ફૂટના આ ક્રિએશને ચેતનને 10મો વર્લ્ડ રેકોર્ડ આપાવ્યો છે. 30 વ્યક્તિઓએ રાત-દિવસ મહેનત કરી 3 દિવસમાં, ભગવાન શ્રીરામ,સીતા,લક્ષ્મણ અને હનુમાનજીનું દુનિયાનું સૌથી મોટું મોઝેક પોટ્રેટ બનાવ્યું હતુ. જેનો અદભૂત વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. કલાકાર ચેતન રાઉતે જણાવ્યું કે, 30 વ્યક્તિઓએ રાત-દિવસ મહેનત કરી 3 દિવસમાં બનાવાયેલા રામ દરબારના આ પોટ્રેટથી અમે નવા વર્ષનું સ્વાગત કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

– ગાય આધારિત કપાસની ખેતીને વિશ્વ ફલક ઉપર લઇ જનાર ખેડૂત વિનુભાઇ પટેલ

– આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

– ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ

– આ યુવાને પિતાની યાદમાં જલાવી સેવાની જ્યોત, અંતિમવિધિ માટે સોનાની તસ સહિત આપે છે A To Z સામાન

– આ બેસ્ટ ઘરેલૂ નુસખાઓ તમારી અનેક સમસ્યાઓને ફટાફટ ઠીક કરશે, નોંધી લેશો તો આવશે કામ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો