Browsing Category
સમાચાર
એક વર્ષનો દીકરો બીમાર હોવા છતાં સાથે રાખીને મહિલા પોલીસકર્મી ટ્રમ્પના કાર્યક્રમના બંદોબસ્તમાં ફરજ…
ગુજરાતની સંવેદનશીલ ભાજપ સરકાર એક તરફ મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે, બીજી બાજુ મહિલા પોલીસ કર્મીઓ સાથે ફરજના નામે જોહુકમી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે રજૂઆત છતાં તેણીને એક વર્ષના દીકરા…
Read More...
Read More...
વડોદરા પાસે લગ્નમાં મામેરૂં ભરી આઈસરમાં પરત ફરી રહેલા પરિવારને ગોજારો અકસ્માત નડતા 12ના કરૂણ મોત
વડોદરાથી આશરે 25 કિ.મી.દૂર આવેલા પાદરા તાલુકાની મહુવડ ચોકડીથી રણું જવાના રોડ પર શનિવારે સાંજે આઈસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 12 હતભાગીઓના મોત નિપજતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકોમાં ભોજ, રણું, વડુ અને વડોદરાની 8…
Read More...
Read More...
ભરૂચમાં મૃત માતાને ઉઠાડતી 3 વર્ષની પુત્રીને જોઇ લોકોનાં હૃદય દ્રવી ઊઠ્યાં, પિતા બાદ માતાના મોતથી…
ભરૂચના ધોળીકુઇ બજારની વિધવા મહિલાને ટીબીની બીમારીને લઇને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લવાઇ હતી. તેનું ટુંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં માતાના મૃતદેહ સાથે એકલી પડી ગયેલી ત્રણ વર્ષની પુત્રીએ માતાના નિર્જીવ દેહને ઉઠાડવાના પ્રયાસ…
Read More...
Read More...
વધેલા ભોજનનો બગાડ કરતા લોકો માટે હૃદય દ્રાવક વિડિયો, જુઓ જ્યારે વૃદ્ધે રોટલી પાણીથી ધોઈને ખાધી
ઘણી વખત આપણે પાર્ટી, હોટલ, લગ્ન અથવા પોતાના ઘરમાં ભોજન કરતી વખતે થાળીમાં વધેલું ભોજન મુકી દઈએ છીએ. ભારત જ નહીં આખી દુનિયામાં ભોજનનો વેડફાટ આ રીતે થતો જ રહેતો હોય છે. થાળીમાં વધેલું ભોજન મુકી દેવું એ તો જાણે એક ફેશન બની ગઈ છે. એક તરફ હજારો…
Read More...
Read More...
સુરતમાં હીરા ઉદ્યોગની મંદીએ લીધો વધુ એકનો ભોગ, આર્થિક તંગીના કારણે રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત…
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા જૂના કિલ્લામાંથી એક યુવકની લાશ મળી આવી હતી. જોકે ઘટનાના મામલે સ્થનિક લોકોને આ યુવાન લાશ નજીકથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, તેમાં પોતે આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેને લઇ…
Read More...
Read More...
અમદાવાદમાં PSIની દાદાગીરીનો કિસ્સો આવ્યો સામે: ઈંડાની લારીએ ભોજન કર્યા બાદ લારીવાળાએ પૈસા માંગતા માર…
ગુજરાતમાં પોલીસની દાદાગીરીના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવે છે. ઘણી વાર હોટેલમાં પૈસા આપવા બાબતે પોલસીની દાદાગીરી સામે આવે છે તો ઘણી વાત મફતની ચા પીવા બાબતે પોલીસની દાદાગીરી સામે આવે છે ત્યારે અમદાવાદમાં એક પોલીસકર્મીએ લારી પર ભરપેટ ભોજન કર્યું…
Read More...
Read More...
અમદાવાદમાં બુટલેગર બન્યો બેફામ: દારૂની બાતમી આપનાર યુવતીના ઘર પર પ્લાસ્ટીકની બોટલમાં એસિડ ભરી…
શહેરમા કુખ્યાત આરોપીને જાણે હવે પોલીસ કે કાયદાનો ડર ન રહ્યો હોય તેવા બનાવો પોલીસ ચોપડે નોંધાય છે. તેવામાં વધુ એક બનાવ વાડજ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. જેમાં બુટલેગરે એક યુવતી પર એસીડ એટેકની માત્ર ધમકી નહીં પરંતુ એસિડ એટેક કરવા માટે…
Read More...
Read More...
દર વર્ષે ટ્રમ્પ ગુજરાતના એક શહેરની મુલાકાતે આવે તો આપણે ક્યા પહોંચી જઈએ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ટ્રમ્પના ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જવાના માર્ગે યુદ્ધના ધોરણે કામકાજ કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પની મુલાકાતને…
Read More...
Read More...
જંતુનાશક દવા બનાવનારી કંપનીઓ યુરોપમાં પ્રતિબંધિત જંતુનાશકો ભારતીય ખેડૂતોને વેચી રહી છે, જે છંટકાવ…
દુનિયાની 5 સૌથી મોટી જંતુનાશક બનાવનારી કંપનીઓ ભારત જેવા ઘણા વિકાસશીલ દેશોમાં એવા ખતરનાક જંતુનાશકો વેચીને કમાણી કરી રહી છે, જેમાંથી કેટલાક પર યુરોપીય બજારોમાં પ્રતિબંધ પણ છે. એક સંશોધન અનુસાર, ભારતમાં આ કંપનીઓએ 2018માં ખતરનાક જંતુનાશકો HHPનો…
Read More...
Read More...
આટકોટના ખારચીયામાં કાર 200 મીટર ફંગોળાઇ ખેતરમાં પડતા એકનું મોત, 108ની ટીમે 14 લાખનું સોનુ પરિવારજનને…
આટકોટના ખારચીયા ગામ પાસે I20 કાર રોડ પરથી ફંગોળાઇ 200 મીટર દૂર ખેતરમાં પડી હતી. જેમાં જસદણના ભદુભાઈ ધાધલ (ઉ.વ.35)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે રાજ રાજગોર નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતા જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો…
Read More...
Read More...
