Browsing Category

સમાચાર

અમદાવાદમાં ખુદ હવે પોલીસ કર્મીઓ જ સુરક્ષિત નથી! રાત્રે જમવા ગયેલાં પોલીસ કોન્સ્ટેબલની ઘાતકી હત્યા

અમદાવાદમાં ખુદ હવે પોલીસ કર્મીઓ જ સુરક્ષિત નથી તેની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રાત્રે જમવા ગયેલાં પોલીસ કોન્સ્ટેબલ ઉપર ચાઈના ગેંગ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસ…
Read More...

ગરીબ પરિવારનો બૂટ પોલિશ કરતો છોકરો બન્યો ‘ઈન્ડિયન આઈડલ’, આટલા લાખના ઈનામો મળ્યા

ઈન્ડિયન આઈડલનો ખિતાબ સની હિન્દુસ્તાનીએ પોતાના નામે કરી લીધો છે. ભટિંડાના ખુબ ગરીબ પરિવારમાંથી આવનાર સની આ શોમાં આવતા પહેલા બૂટ પોલિશ કરતો હતો. તેમજ એની માતા ફુગ્ગા વેચતી હતી. સનીએ આ અગાઉ જણાવ્યું હતું કે, એની માતા ઘણી વાર બીજાના ઘરે ચોખા…
Read More...

હજારો જાપાની લોકો વળ્યા જૈન ધર્મ તરફ, દર વર્ષે પાલીતાણાની તીર્થયાત્રા માટે આવે છે ભારત, ઘણાં તો…

જૈન લોકો સફેદ પંચિયું પહેરીને નવકાર મંત્રનો જાપ કરે છે, ભોજનમાં પરહેજી પાળે છે, સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, ઉકાળેલું પાણી પીવે છે, કલાકો દેરાસરમાં બેસીને ધ્યાન ધરે છે અને સૂર્યાસ્ત પહેલા જમી લે છે. હજારો જાપાની લોકો જૈન ધર્મ પાળી રહ્યા છે.…
Read More...

સોનું નિકળવા બાબતે મોટો ખુલાસો : સોનભદ્રમાં 3000 ટન સોનું નિકળવાનો દાવો ખોટો, ફક્ત 160 કિલો સોનું જ…

જમીનની અંદર સોનું દબાયેલ હોવાના સમાચારને લઈને ઉત્તર પ્રદેશ (UP) નો સોનભદ્ર જિલ્લો ચર્ચામાં છે. શનિવારે ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા/GSI)એ 3000 ટન સોનું હોવાનું ખંડન કર્યું છે. જીએસઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે…
Read More...

બુટલેગરો બન્યા બેફામઃ રેડ કરવા ગયેલા કોન્સ્ટેબલને ગાડી સાથે સળગાવવાનો કર્યો પ્રયાસ

ગુજરાતમાં દારૂબંધી હોવાના છતાં પણ બુટલેગરો દારૂની હેરફેર કરવા માટે નવા-નવા રસ્તાઓ અપનાવે છે, છતાં પણ પોલીસની સતર્કતાના કારણે બુટલેગરના મનસુબાઓ સફળ થતા નથી. ઘણી વાર એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે, બુટલેગરના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ પર…
Read More...

અનૈતિક સંબંધોનો આવ્યો કરૂણ અંજામ, સાયલામાં સાળી-બનેવીનો આપઘાત, 3 દિવસ પહેલાં જ થયા હતા સાળીના લગ્ન

અનૈતિક અને લગ્નેત્તર સંબંધોનો એક ચોંકાવનારો કિસ્સો સાયલાના વખતપુર ગામેથી સાવે આવ્યો છે. વખતપુરમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધમાં રહેતાં સાળી અને બનેવીએ મંદિરની ઓરડીમાં જંતુનાશક દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. બનેવીની પત્ની…
Read More...

કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરતાં મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓને અકસ્માત નડતા 4નાં મોત, ડુંગર પર જઈને…

નર્મદા જિલ્લામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓ કુબેર ભંડારીના દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત થયો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે,નેટર્વકની સમસ્યા હોવાના કારણે ડુંગર…
Read More...

સુરતમાં આત્મહત્યા કરવા નદીમાં પડેલી કિશોરી માટે રીક્ષા ચાલક બન્યો ભગવાન, નદીમાં કૂદી બચાવ્યો જીવ

મોટા વરાછા વિસ્તાર અને વરાછાને જોડતા સવજી કોરાટ બ્રીજ પર એક અંદાજે 13 વર્ષની કિશોરીએ તાપી નદીમાં કુદકો લગાવ્યો હતો.કિશોરીને કુદતી જોઈને રસ્તા પરથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલકે રિક્ષાને બ્રીજ પર રાખી દઈને તાપી નદીમાં કુદયો હતો. જેમાં કિશોરીને…
Read More...

ટ્રમ્પના કાર્યક્રમનું કવરેજ કરવા આવતી મીડિયાની વાનમાંથી ઝડપાયો દારૂનો જથ્થો

24 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી…
Read More...

નાનાબાળકે રડતા-રડતા માતાને કહ્યું ‘મારે મરવું છે’, કારણ જાણીને તમારું હૃદય પણ દ્રવી ઉઠશે

શાળા-ક્લાસરૂમમાં બુલિંગ (ધમકાવવું) કેટલું ખતરનાક હોય છે, તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે એક બાળક આથી પરેશાન થઇ આત્મહત્યા કરવા માંગે છે. ખરેખર ઓસ્ટ્રેલિયાના 9 વર્ષના બાળક ક્વાડેન બેયલ્સને શાળામાં ભણતા અન્ય બાળકોએ તેના ઠિંગણાપણાને લઇ…
Read More...