Browsing Category

સમાચાર

બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ઈટાલીમાં કોરોનાએ ભયંકર સ્થિતિ સર્જી, 24 જ કલાકમાં મૃતાંકે તોડ્યો પોતાનો જ…

કોરોના વાયરસે ઈટાલીમાં કોહરામ મચાવ્યો છે. ચીન કરતા પણ વધારે કોરોના વાયરસનો માર સહન કરી રહેલા ઈટાલીમાં રોજે રોજ મૃતાંક પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. મંગળવારે વધુ 743 લોકોના મોત નિપજ્યા હતાં. આ અગાઉ શનિવારે પણ ઈટાલીમાં મૃતાંક 793 હતો.…
Read More...

ગુજરાતમાં ગરીબોને 21 દિવસ મફત અનાજ અપાશે, સવા ત્રણ કરોડ લોકોને થશે લાભ

વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દેશ અને રાજ્યમાં વ્યાપક થતું અટકાવવા 21 દિવસના જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બેરોકટોક અને નિયમીત મળતો રહે તેવી જડબેસલાક વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી…
Read More...

રાજ્યના શિક્ષકો અને એસ.ટીના કર્મચારીઓ સીએમ રાહત ફંડમાં એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45.34 કરોડની…

કોરોના વાઈરસ ધીમે ધીમે ગુજરાતને ભરડામાં લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એકનું મોત પણ થઈ ચૂક્યું છે. જેને પગલે અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી રહી છે. રાજ્યના પ્રાથમિક શાળાઓના…
Read More...

અમેરિકામાં મદદ માટે આગળ આવ્યા ગુજરાતી હોટેલ-મોટેલ માલિકો, નોધારા બનેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે 5000…

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના મહામારીના હાહાકાર વચ્ચે અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. આવામાં અમેરિકાના વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ પણ અટવાઈ પડ્યા છે. અત્યારે તેમાંના મોટાભાગના…
Read More...

કોરોનાના કહેર વચ્ચે સ્પેનમાં ઘરોમાં સડી રહ્યા છે મૃતદેહો, વૃદ્ધોને ‘મરવા’ માટે લાવારિસ છોડી દીધા

દુનિયાના ખૂબ જ સુંદર દેશોમાં સામેલ સ્પેન કોરોના વાયરસને કહેરથી ઝઝૂમી રહ્યું છે. કોરોનાની ઝપટમાં આવતા અત્યાર સુધીમાં સ્પેનમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને 35000 લોકો તેનાથી સંક્રમિત છે. સોમવારના રોજ જ આ બીમારીથી અંદાજે 462 લોકોના મોત…
Read More...

યુકેનો સુપર ફિટ સાયકલિસ્ટ પણ કોરોના સામે જંગ લડી રહ્યો છે, ત્યારે પત્નીએ આપી સલાહ, યુવાનોને નહીં થાય…

કોરોના વાયરસનો ચેપ ફક્ત ઉંમરલાયક લોકોને જ લાગે છે અને યુવાન તથા નિયમિત કસરત કરતા લોકોને તેનાથી વધારે જોખમ નથી આવી માન્યતા ધરાવતો હોય તો થોડા ચેતી જજો. એક સુપર ફિટ અને નિયમિત સાયકલિંગ કરતા રહેલો એક વ્યક્તિ આજે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો…
Read More...

દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રથી આવ્યા સારા ન્યૂઝ, કોરોનાના 12 દર્દીઓ સારવાર બાદ…

દેશમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ સહન કરી રહેલા મહારાષ્ટ્રથી એક સારા સમાચાર છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત 12 દર્દીઓ સારવાદ બાદ સ્વસ્થ થઈ ગયા છે. મંગળવારે ચાર વધુ કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 101 થઈ ચૂકી…
Read More...

કોરોના વાયરસથી વ્યક્તિનું મોત થતાં પરિવારે જ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી, અંતિમ સંસ્કાર કરવા…

દેશમાં એક તરફ સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ આ વાયરસના કારણે થયેલા મોત બાદ અંતિમ સંસ્કાર માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પહેલા દિલ્હી, પછી મુંબઈ અને હવે પશ્ચિમ બંગાળમાં આવો જ મામલો સામે આવ્યો છે. અહીંયા તો પોતાના…
Read More...

ભારતની મહિલા ડૉક્ટરે ઈટાલીથી ફરવા આવેલા કોરોનાનાં 11 દર્દીઓને સાજા કર્યા, ઈન્ફેક્શનથી બચવા જણાવ્યા આ…

કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ભારત ઘણું જ નાજુક વળાંક પર ઉભું છે. ભારતમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 550થી પણ વધી ગઈ છે અને 10 લોકોનાં મોત થયા છે. સમગ્ર દેશમાં લોક ડાઉન છે. આગામી 15 દિવસ ઘણા જ મહત્વનાં છે. ભારતમાં સૌથી પહેલું કોરોના…
Read More...

સતત 35 દિવસ સુધી કોરોના વાઈરસ સામે લડત આપ્યા બાદ 29 વર્ષીય ‘હીરો’ ડોક્ટર ડોંગનું…

કોરનાવાઈરસે સમગ્ર વિશ્વમાં પોતાનો ભય ફેલાવ્યો છે. તેનો સામનો કરવા માટે મેડિકલ સ્ટાફ નિઃસ્વાર્થ ભાવે ખડેપગે સેવા આપી રહ્યો છે. ખરા અર્થમા તેઓ જ હીરો છે. ચીનમાં આવા જ એક હીરો કોરોના વાયરસ સામેની લડાઇમાં હારી ચૂક્યા છે. ચીનના હુબેઈ શહેરની…
Read More...