Browsing Category
સમાચાર
વડોદરામાં પોલીસની માનવતા મહેકી, રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને તેમના બાળકોને…
વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્થાનિક લોકોની મદદ લઇને રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તમામ…
Read More...
Read More...
વડોદરામાં 5 સભ્યોનો આખો પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો, પતિ-પત્ની-પુત્રી-પુત્રવધુ બાદ હવે પુત્રનો…
કોરોનાના કહેર વચ્ચે મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. શ્રીલંકા થી પરત ફરેલા નિઝામપુરાના બિલ્ડરનો ચેપ પરિવારને લાગતાં અગાઉ ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મંગળવારે બિલ્ડરના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોના…
Read More...
Read More...
લોકડાઉનમાં AMC આવશે લોકોની વ્હારે, ડોર ટુ ડોર રીક્ષા મારફતે શાકભાજી અને ફળફળાદિ પહોંચાડશે,…
કોરોના વાઇરસને લઇને સરકારે 21મી દિવસો સુધી કર્ફ્યૂ લગાવ્યો છે. ત્યારે અમદાવાદીઓ કોરોનાની સામે લડવા માટે મક્કમ છે. લોકો ઘરની બહાર શાક લેવા માટે ના જાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મનપા ડોર ટુ ડોર રીક્ષા…
Read More...
Read More...
સુરતના બિલ્ડરે સરકારને કરી ઓફર- મારી કન્સ્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર છે તેમાં 400 બેડની…
કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડરે સરકારને ઓફર કરી છે તેમની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગ તૈયાર છે તેમાં સરકાર 400…
Read More...
Read More...
વડાપ્રધાન મોદીની મોટી જાહેરાતઃ આજે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના…
Read More...
Read More...
ચીનમાં નવો ફેલાયેલો ‘હંટા વાયરસ’ જેને લોકો મહામારી સમજીને ભય ફેલાવી રહ્યા છે, એનાથી ડરવાની જરૂર નથી,…
કોરોનાવાઈરસ નામના દુશ્મનથી હજુ દુનિયાએ છૂટકારો પણ નથી મેળવ્યો. તેવામાં ચીનમાંથી જ ઉદભવેલા Hantavirus હેન્ટાવાઈરસે હાહાકાર મચાવ્યો છે. ટ્વિટર પર # Hantavirus ટ્રેન્ડિંગ પર છે. તેને લઈને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે તો કેટલાક લોકો મીમ્સ…
Read More...
Read More...
સ્પેનમાં પરિસ્થિતિ વકરીઃ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાતા પથારીઓ ખૂટી પડી, દર્દીઓ જમીન પર સૂવા…
કોરોના વાયરસથી યુરોપની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ઈટાલીમાં તો 5,500થી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે. હવે સ્પેનમાં પણ આ વાયરસે ભયંકર પરિસ્થિતિ સર્જી રહ્યા છે. સ્પેનની એક હોસ્પિટલના દ્રશ્યો જે જોવા મળ્યા છે તે જોઈને ભલભલાનું હ્રદય…
Read More...
Read More...
કોરોનાથી બચવા સુરતની સોસાયટીનો નવતર પ્રયોગ, રેસિડન્સી સિવાયનાં બહારનાં લોકોને પ્રવેશ મળશે નહીં,…
કોરોના વાયરસ અંગે લોકો ધીરે ધીરે જાગૃત થઇ રહ્યાં છે. આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાને કારણે થતો હોય છે. ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં સુરતનાં રેહેઠાણ વિસ્તારની વિવિધ સોસાયટીઓએ કોરોનાનાં સંક્રમણથી બચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. એક સોસાયટીની…
Read More...
Read More...
સુરત પોલીસનો નવતર પ્રયોગ- લોકોને ‘હું સમાજનો દુશ્મન છું’ તેવા પોસ્ટર પકડાવી લોકડાઉનમાં બહાર નીકળેલા…
ગુજરાતમાં કોરોનાના સંક્રમણનો બીજા અને ત્રીજા તબક્કાની શરૂઆતમાં થઈ ચૂકી છે. ગુજરાતમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે આખા ગુજરાતને 31મી માર્ચ સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાની જાહેરાત કરી દીધી છે. તેમ છતાં ગુજરાતમાં પોઝિટીવ કેસોની…
Read More...
Read More...
ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે
રાજ્યમાં કોરોનાના 33 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને એકનું મોત થઈ ગયું છે. આમ કોરોનાના કહેરને રોકવા માટે રાજ્ય સરકારે ધોરણ 1થી 9 અને ધો.11ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ આ તમામ વિદ્યાર્થીઓને ઉપરના ધોરણમાં…
Read More...
Read More...
