Browsing Category
સમાચાર
મહેસાણાની એકજ પરીવારની આ ત્રણેય દીકરીઓને ઓળખાણની નથી જરૂર! કોરોના યોદ્ધા તરીકે પરિવારનું નામ સમાજમાં…
કોરોના યોદ્ધા બનેલી તબીબી વ્યવસાય સાથે જોડીને સેવા આપતી મહિલાઓ પોતાના પરિવારનું નામ ઉજળું કરી બેટી પઢાવો બેટી વધાવો સુત્રને સાર્થક કરી રહી છે. ત્યારે મહેસાણાના વિસનગરમાં માતા-પિતાએ એમ્બ્રોડરીનો વ્યવસાય કરીને ત્રણ-ત્રણ દીકરીઓને નર્સિંગમાં…
Read More...
Read More...
લોકડાઉનના કારણે રાજકોટમાં 3 દિવસથી માવો ન મળતાં 18 વર્ષીય યુવાને એસિડ ગટગટાવ્યું
લોકડાઉનને કારણે તમાકુ સહિતનું વ્યસન ન મળતાં હવે બંધાણીઓ માનસિક રીતે નિરાશ થઈ ગયા છે. રાજકોટમાં તમાકુની વસ્તુઓ ન મળતાં એક બાદ એક આત્મહત્યાના કિસ્સાઓ વધતાં જઈ રહ્યા છે. જેમાં આજે રાજકોટમાં છેલ્લા 3 દિવસથી માવો ન મળતાં એક યુવાને એસિડ ગટગટાવી…
Read More...
Read More...
હૃદયસ્પર્શી દ્રશ્ય! ‘ગુજરાતે અમને ઘણુ આપ્યું છે, અમે પાછા આવીશું…’કર્મભૂમિ ગુજરાતને વંદન કરીને…
કોરોના વાયરસના (coronavirus) સંક્રમણના પગલે લોકડાઉનનો (lockdown) અમલ કરાયો હતો. અનેક લોકો જ્યાં હતા ત્યાં અટવાયા હતા. સામાન્ય દિવસોમાં ઘણા લોકો વતનથી દૂર સમય લાંબો સમય કાઢી નાંખતા હોય છે. પરંતુ કોઈ કૂદરતી આફત હોય ત્યારે સ્વાભાવિક રીતે…
Read More...
Read More...
કોરાનાથી ઈંગ્લેન્ડમાં વધુ એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરનું મોત થયું, મહિલા તબીબ કોરોના સામેની લાંબી…
ઈંગ્લેન્ડમાં કોરાનાથી વધુ એક ભારતીય મૂળની મહિલા ડૉક્ટરનું મોત નિપજ્યું છે. કેરળના વતની ડૉ.પૂર્ણિમા નાયર ઇંગ્લેન્ડની દુરહામ કાઉન્ટિના બિશપ ઓકલેન્ડ સ્થિત સ્ટેશન વ્યુ મેડિકલ સેન્ટર ખાતે સેવા આપતાં હતા. કોરોના સામે લાંબી લડાઇ લડયા પછી એમનું…
Read More...
Read More...
ગુજરાત હાઈકોર્ટે સરકારને ઉધડી લીધી, લોકડાઉનમાં ખાનગી હોસ્પિટલની લૂંટ અને શ્રમિકોને લઈ પુછ્યા વેધક…
ગુજરાત હાઈકોર્ટે આજે સુઓમોટો લઈને ગુજરાત સરકારને શ્રમિકો અને ખાનગી હોસ્પિટલમાં ચાલતી લૂંટને લઈ ઉધડો લીધો હતો અને વેધક સવાલો કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે સરકારે ભૂખ્યા લોકો,શ્રમિકોનાં પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે આદેશ કર્યો છે. તો…
Read More...
Read More...
પાલનપુરની યુવતીનું USમાં મોત, વતન આવવાની અંતિમ ઇચ્છા ન થઇ પૂરી, પરિવાર અહીંથી જ અંતિમ સંસ્કાર…
પાલનપુર તાલુકાના વાસણા (કાણોદર) ગામની બે બહેનો ભૂમિ નરસિંહભાઈ ચૌધરી અને સિદ્ધિ મેડિકલ અભ્યાસ માટે અમેરીકા ગઈ હતી. જયાં ૨૦ દિવસ પહેલા ભૂમિને ન્યુમોનિયા થતાં મેરીન હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. માતાપિતાએ તેમને ભારત પરત લાવવા પ્રયત્નો કર્યા હતા…
Read More...
Read More...
પરિવારને રાજસ્થાન લઈ જવાના રૂ. 40 હજાર માગતા શ્રમિકે 3 દિવસમાં બાઈક મોડિફાઈ કરી, રૂ. 1300નું પેટ્રોલ…
આત્મનિર્ભર ભારત અભિયાનનું આનાથી બીજુ શ્રેષ્ઠ ઉદાહરણ શું હોઈ શકે! મૂળ રાજસ્થાનના પાલીનો આ શ્રમિક પરિવાર રાજકોટમાં રહીને મૂર્તિ બનાવવાનું કામ કરતો હતો. લૉકડાઉનના પગલે ધંધા રોજગાર બંધ થતા વતન જવા માટે પરિવારે લક્ઝરી બસના સંચાલકોનો સંપર્ક કર્યો…
Read More...
Read More...
સોમવારથી ગુજરાતમાં પણ લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે અમલી બનશે, રેડ ઝોનમાં રાત્રી લોકડાઉન, બાકીના…
ગુજરાતમાં પણ લોકડાઉન 4 નવા રૂપરંગ સાથે સોમવારથી અમલી બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં રાત્રી લોકડાઉન રહે તેમજ બાકીના અન્ય વિસ્તારોમાં વેપાર-ધંધા કોલવામાં આવી શકે છે. જે અંગે આજે મુખ્યમંત્રી નિવાસસ્થાને વધુ એક બેઠક મળનારી છે. તેમાં…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 340 નવા કેસ, 20 દર્દીના મોત, 282 ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 606 અને કુલ કેસ…
કોરોના આફતે જાણે ગુજરાતના બાનમાં લીધું હોય તેવા હાલ છે. અમદાવાદમાં ચિંતાજનક રીતે કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તંત્ર અને સરકાર આ આફત સામે લડવા માટે સતત મહેનત કરી રહી છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના…
Read More...
Read More...
લૉકડાઉનમાં 67% મજૂરો થયા બેરોજગાર, 74% લોકોને ખાવાના ફાંફાં, 61% પરિવારો પાસે એટલા પૈસા નથી કે એક…
કોરોના મહામારી (Coronavirus)ના કારણે દેશ 50 દિવસથી લોકડાઉનમાં છે. આ લોકડાઉને (Lockdown) અર્થવ્યવસ્થા પર મોટી અસર કરી છે. અને બીજા શબ્દોમાં કહીએ તો અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે. કામ બંધ થઇ જવાથી અનેક શ્રમિકોએ નોકરી ગુમાવી છે. એક સર્વે…
Read More...
Read More...
