Browsing Category

સમાચાર

ખાદી બોર્ડ ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર કરશે લોન્ચ, વૈદિક કલર તમારા ઘરને બેક્ટેરિયાથી…

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) ટૂંક સમયમાં ગાયના છાણમાંથી બનેલો વૈદિક કલર લોન્ચ કરશે. આ અંગે કેન્દ્રીય MSME મંત્રી નીતિન ગડકરીએ ટ્વિટર પર આ વૈદિક કલરનો ફોટો શેર કરી માહિતી આપી હતી અને કહ્યું હતું કે આનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત…
Read More...

અમદાવાદમાં પોલીસકર્મીની ‘લુખ્ખી’ દાદાગીરીનો વિડિયો વાઇરલ: માસ્ક કેમ નથી પહેર્યું કહીને યુવકને ઢોર…

અમદાવાદ (Ahmedaba)માં ફરી એકવાર પોલીસકર્મી (PoliceMan)ની દાદાગીરી સામે આવી છે. પોલીસકર્મીએ પોતાનો રોફ જમાવવા માટે સોસાયટીના સિક્યુરિટી સુપરવાઈઝર (Security Supervisor)ને માર માર્યો હોવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં માસ્ક (Mask)મુદ્દે…
Read More...

વડોદરામાં લવ-જેહાદનો મામલો: નાગરવાડાના મુસ્લિમ યુવકે બ્રાહ્મણ પ્રેમિકાને ભગાડી લઇ જઇ મુંબઇમાં ધર્મ…

વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય હિન્દુ યુવતીને તેના મહોલ્લામાં જ રહેતો 23 વર્ષીય વિધર્મી યુવક ગત 2જી ડિસેમ્બરે ઘેરથી ભગાડી ને મુંબઈ લઈ ગયા બાદ 6 તારીખે બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરી લેતાં ભારે હોબાળો…
Read More...

રાજકોટમાં અધૂરા મહિને જન્મેલ બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 14 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી…

રાજકોટના ભાવિનભાઈ અને સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાના કારણે બાળકના જન્મની ખુશી અત્યંત પીડાજનક રહી હતી. બાળક હસતું રમતું હોય તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પિંડી અને વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું…
Read More...

મામી અને ભાણેજની પ્રેમ કહાનીનો આવ્યો કરુણ અંજામ: મામીના પ્રેમમાં પડેલા ભાણેજનું મામાએ કાસળ કાઢી…

કહેવાય છે કે, જર જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું. આ વિશ્વમાં અનેક યુદ્ધો પણ લડાઈ ચૂક્યા છે. આવું જ કંઈક વિરપુર (Virpur Jalaram)માં બન્યું છે. અહીં મામા (Maternal Uncle)એ તેના ભાણેજની હત્યા (Murder) કરી નાખી છે. હત્યાનું કારણ હતું કે…
Read More...

ઠંડીમાં હિટરથી પાણી ગરમ કરતી મહિલાઓ સાવધાન, નડિયાદમાં હિટરથી કરંટ લાગતાં મહિલાનું મોત નિપજયું, બે…

નડિયાદના અમદાવાદી બજાર વિસ્તારમાં રહેતા એક સામાન્ય પરિવારની પરિણીત મહિલાને સવારના સમયે હિટરથી કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાને કારણે મહિલા દૂર ફંગોળાતા લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી. જેને કારણે વધુ કરંટ લાગ્યો હતો. સારવાર મળે તે પહેલાં…
Read More...

માવઠાને કારણે વીરપુરના ખેડૂતનો કોબિજ અને ફ્લાવરનો પાક નિષ્ફળ, 10 વીઘાના પાક પર રોટાવેટર ફેરવી…

તાજેતરના માવઠાએ સૌરાષ્ટ્રના અસંખ્ય ખેડૂતોની માઠી દશા કરી નાખી છે. જેમાં યાત્રાધામ વીરપુરમાં કેટલાક ખેડૂતોએ શાકભાજીમાં ફ્લાવર અને કોબીજનું વાવેતર કર્યુ છે. જેના પર માવઠું થતાં ફ્લાવરનો પાક બગડવા લાગ્યો અને ખુલ્લી બજારમાં ભાવ પણ તળિયે બેસી…
Read More...

ખેડૂતોના સમર્થનમાં શીખ સંત રામ સિંહે આંદોલન સ્થળે આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં લખ્યું – આ જુલમ…

ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી છે. તેમની ઓળખ કરનાલના સિંઘરા ગામના બાબા રામ સિંહ તરીકે થઈ છે. તેઓ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત…
Read More...

અમદાવાદમાં નોકરી નહીં મળતા ઇલેક્ટ્રિકલ એન્જીનિયરે શરૂ કર્યો ચા નો સ્ટોલ, નામ આપ્યું છે એન્જીનિયરની…

અમ્મી જાન કહેતી હૈ કોઈ ભી ધંધા છોટા નહીં હોતા ઔર ધંધે સે બડા કોઈ ધર્મ નહીં હોતા. આમ તો આ ફિલ્મી ડાયલોગ છે પરંતુ અમદાવાદના એન્જીનિયર યુવાન રોનક પર ફિટ બેસે છે. ભણી ગણીને ડિગ્રી એન્જીનિયરીગ કર્યું પણ હવે માર્કેટમાં નોકરી નથી. અનેક કંપનીઓનાં…
Read More...

સુરતમાં વેપારીનો 11મા માળેથી કૂદી આપઘાત, મરતા પહેલાં પોતાની જ તસવીર પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી…

સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ આરટીઓ સામે નવનિર્મિત કોમ્પ્લેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વહાલું કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સોમવારની રાત્રે પત્ની સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરનાર પારસ ઘરેથી…
Read More...