Browsing Category

સમાચાર

જીવનના પાછલા સમયમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈનાં 65 વર્ષીય વધૂએ લગ્ન કરી…

જીવનના પાછલા સમયમાં એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈનાં 65 વર્ષીય વધૂએ રવિવારે લગ્ન કરી રહેવા માટે વડોદરાને પસંદ કર્યું છે. મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર બાળકો સામે મૂક્યો તો તેમણે વિચારને…
Read More...

ભાજપના સાંસદ વસાવાનો સ્ફોટક પત્ર: ‘રૂપાણી સાહેબ, ગુજરાતની આદિવાસીપટ્ટીની યુવતીઓ વેચાઈ રહી છે,…

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ-જેહાદ સામે કડક કાયદો બનાવવા માટે અને રાજ્યની આદિવાસીપટ્ટીમાં યુવતીઓને વેચાતી અટકાવવા માટે રાજ્યના CM વિજય રૂપાણીને સ્ફોટક પત્ર લખીને રજૂઆત કરી છે. મનસુખ વસાવાએ લવ-જેહાદ…
Read More...

રાજકોટનો કરોડપતિ ચોર, ત્રણ માળના સેન્ટ્રલી એસી મકાનમાં રહેતો, 4 મહિનામાં 12 સ્થળે લાખોની ચોરી કરી,…

કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરાએ છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરમાં 12 સ્થળે ખાબકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉસેડી લીધો હતો. પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઇ રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેનો સાગરીત અગાઉથી જેલમાં હોઈ…
Read More...

અમેરિકામાં ગુજરાતના પટેલ પરિવારની કારનો અકસ્માત, માતા-પિતાની નજર સામે લાડકવાયા 2 પુત્રોના મોત

છેલ્લાં 25 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા વ્યારાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામના NRI પટેલ પરિવારની કારને હોસ્ટન શહેરમાં સાંજના સમયે પાછળથી એક પિકઅપ મોબાઈલના ચાલકે ધડાકાભેર અથડાવતાં અકસ્માત થયો હતો. કારમાં પાછળ બેસેલા પરિવારના લાડકવાયા 2…
Read More...

અમેરિકામાં ગુજરાતી પર હુમલો: કડીના અશોક પટેલની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરાઈ,…

મહેસાણાના કડીના આધેડની અમેરિકાના પેન્સિલવેનિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. મૃતક અશોક અંબાલાલ પટેલ નોકરી દરમિયાન સ્ટોર બંધ કરી રહ્યા હતા એ જ સમયે લૂંટારાએ હુમલો કર્યો હતો. મૃતક કડીના વડુ ગામના વતની છે અને…
Read More...

હૃદયદ્રાવક ઘટના! લગ્નની મહેંદી ઉતરી પણ નહતી અને દુલ્હા-દુલ્હનનું અકસ્માતમાં મોત, સાત બહેનોએ એકનો એક…

રાજસ્થાનની રાજધાની (rajasthan) જયપુરમાં (jaipur) હૃદય દ્રાવક ઘટના બની હતી. આ ઘટના વિશે સાંભળીને ભલભલા લોકો ભાવુંક થઈ જાય. લગ્ન બાદ દુલ્હા-દુલ્હન હજી (newe married couple died) એક બીજાને સરખું જાણે એ પહેલા જ બંનેના અકસ્માતમાં (accident)…
Read More...

અમદાવાદમાં વાઈફ સ્વેપિંગ માટે દબાણની ચોંકાવનારી ઘટના સામે આવી, પત્નીએ વિરોધ કરતાં પિયર જવું પડ્યું,…

અમદાવાદ શહેરના માલેતુજાર પરિવારમાં બેડરૂમ પાર્ટનર બદલવાની વાત, એટલે કે વાઈફ સ્વેપિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ પોતાની પત્નીને અન્ય સાથે બેડરૂમ શેર કરવા દબાણ કરતા હોવાની ફરિયાદ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પત્નીએ આ વાતનો વિરોધ…
Read More...

વડગામ તાલુકાના મગરવાડા ગામના ખેડૂતપુત્રે લશ્કરમાં લેફટનન્ટ બિરૂદ મેળવ્યું, 11 ગામ ગોળ તેમજ ચૌધરી…

વડગામ તાલુકાના મગરવાડા ગામના એક ખેડૂતે પોતાના પુત્રને પરંપરાગત ખેતીના વ્યવસાય સાથે ન જોડતાં માં ભોમની રક્ષા માટે હળના બદલે હાથમાં બંદૂક પકડાવી છે. આ યુવકે પણ સખત મહેનત બાદ નાની વયે જ પંજાબમાં લેફટનન્ટનું બિરૂદ મેળવી પિતાનું સપનું સાકાર…
Read More...

દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સૌરાષ્ટ્રના ખેડૂતો જોડાયા, કહ્યું-આખા પરિવાર સાથેનું આ પહેલું આંદોલન…

સરકારના કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 20મો દિવસ છે. પંજાબ-હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઊમટી પડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી ગયેલા બે ખેડૂતે આંદોલનનો માહોલ અને ત્યાંની વ્યવસ્થા વિશે જણાવ્યું છે.…
Read More...

મર્ડર મિસ્ટ્રી પરથી ઉઠ્યો પડદો! મિત્ર સાથે અચાનક ઘરે પહોંચી પત્ની, ચોંકી ગયો પતિ પછી ખેલાયો ખૂની…

છત્તિરગઢના (chhattisgarh) રાયપુર જિલ્લાના સરોના સ્થિતિ BSUP કોલોનીમાં 2 દિવસ પહેલા થયેલા હત્યા કાંડ ઉપરથી પરદો ઉઠ્યો છે. આ મામલે પોલીસે (police) મૃતકની પત્નીની ધરપકડ (wife arrested) કરી હતી. હત્યા પત્ની અને તેના મિત્રોએ મળીને કરી હતી.…
Read More...