Browsing Category

સમાચાર

દિલ્હી AIIMSમાં મેડિકલ સાયન્સ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો: યુવતીએ હનુમાન ચાલીસ વાંચતા વાંચતા…

દિલ્હી AIIMSમાં ઓપરેશનનો એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીં ગુરૂવારે 24 વર્ષની એક યુવતીની સર્જરી કરાવી, પણ આ સર્જરીની અનોખી વાત એ હતી કે યુવતીએ તેની સર્જરી હનુમાન ચાલીસ વાંચતા વાંચતા કરી. તેનું બ્રેન ટ્યૂમરનું ઓપરેશન થયું. આશ્ચર્યની વાત એ…
Read More...

15 હજાર ફૂટની ઊંચાઈ પર લટકેલા સાથીને બચાવવા મેજર પંકજે પોતાનો જીવ આપી દીધો, પાંચ વર્ષ પહેલા થયા હતા…

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના મહોલિયા શિવપાર વિસ્તારમાં રહેતા પંકજ પાંડે સેનામાં મેજર તરીકે ફરજ બજાવતા હતા. અરૂણાચલ પ્રદેશના તંબોલા ખાતે ફરજ પર હતા ત્યારે તેમનો એક સાથી જવાન 15 હજારની ખાઈ પર લટકી રહ્યો હતો, તે ખાઈમાં પડવાનો હતો કે તેને…
Read More...

રાજુલા પાસે ગમખ્વાર અકસ્માત: કાળમુખા ટ્રકની ટક્કરે એક જ પરિવારનાં ત્રણ સભ્યોનો જીવ ગયો, માતા-પિતા…

અમરેલી જિલ્લાના રાજુલામાં (Rajula) એક ગમખ્વાર અકસ્માતની (Accident) ઘટના સામે આવી હતી. રાજુલાના ચારનાળા રોડ પર એક ટ્રકે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ (Three Died on the Spot) સભ્યોનાં દુખદ મોત થયા હતા. મૃતદેહો એટલી વિકૃત સ્થિતિમાં હતા કે…
Read More...

સ્વીટી પટેલ કેસમાં મોટો ધડાકો, PI પતિ અજયે કબૂલ્યું, ‘પત્નીને ગળે ટૂંપો દઈ મેં જ મારી નાખી, મિત્રની…

વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના પતિ અને વડોદરા રૂરલના પીઆઈ અજય દેસાઈએ આખરે 49 દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે જ ગળેટૂંપો દઈને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી…
Read More...

અમદાવાદમાં મહિલાને મોંઢે દુપટ્ટો બાંધવો ભારે પડ્યો, દુપટ્ટાના કારણે થાપ ગઈ ગયો હત્યારો, અન્ય મહિલાની…

અમદાવાદના નારોલમાં થયેલી હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી કાઢીને બે આરોપીઓને ઝડપી પાડ્યાં છે. મહત્વની વાત એ છે કે, આ હત્યાના બનાવમાં મોંઢે દુપટ્ટો બાંધવો મૃતક મહિલાને ભારે પડ્યો હતો. આરોપીનો જે મહિલા સાથે ઝઘડો થયો હતો તેની હત્યા…
Read More...

પોલીસ પણ અસંમજસમાં મુકાઈ! એક યુવતીના બે લગ્ન થયા અને હવે બન્ને પતિ પત્નીને મેળવવા પોલીસને કરી રહ્યા…

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક યુવતીએ પહેલા પોતાના પ્રેમી સાથે લગ્ન કર્યા, ત્યારપછી બે-ત્રણ મહિના પછી પરિવારની પસંદના યુવક સાથે ફરીથી લગ્ન કરવામાં આવ્યા. હવે યુવતીના બન્ને પતિ પોતાની પત્નીને મેળવવા માટે પોલીસને વિનંતી કરી રહ્યા છે. યુવતીનું…
Read More...

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત, છરીની અણીએ ચલાવી લૂંટ, વીડિયો વાયરલ થયો

સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરત રાવતપુરા વિસ્તાર (Ravatpura area)માં કેટલાક યુવાનો જુગાર રમતા હતા. આ દરમિયાન બે ઈસમોએ ચપ્પુની અણીએ જુગાર રમતા યુવાનોને લૂંટી (Loot)ને ફરાર થઈ ગયા હતા. આ અંગેનો વીડિયો પણ…
Read More...

રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે દાખવી માનવતા: વિખૂટા પડેલા બાળકનું પરિવાર સાથે મિલન…

પોલીસ પ્રજાનો રક્ષક છે આ વાત ફરી એક વખત રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલએ સાબિત કરી બતાવી છે. રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાન ફરજ પૂર્ણ કરી ઘરે જતા સમયે રસ્તામાં માતા-પિતાથી વિખૂટું પડી ગયેલા બાળકને જોતાજ…
Read More...

સુરેન્દ્રનગરની ક્રૂર માતાએ ધાવણ લજાવ્યું: 6 વર્ષની દીકરીને ગુપ્તાંગમાં સાણસી વડે માર માર્યો, બાળકી…

કહેવત છે કે મા તે મા બીજા બધા વગડાના વા. મા જેટલો પ્રેમ આ દુનિયામાં ભાગ્યે જ અન્ય કોઈ વ્યક્તિ કરી શકે. અને મા હંમેશા પોતાના સંતાન પ્રત્યે દયાળુ જ હોય. પણ આજે સુરેન્દ્રનગરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે માની મમતાને લાંછન લગાવ્યું છે.…
Read More...

વસોના અલિન્દ્રા ગામમાં મનરેગા કૌભાંડ: સરપંચ અને તલાટીની મીલીભગતથી રૂ. 35 લાખથી વધુની ગેરરીતિ થઈ…

વસોના અલિન્દ્રા ગામમાં મનરેગાના કામોમાં સરપંચ અને તલાટીની મીલીભગતથી રૂ. 35 લાખથી વધુના વિકાસ કામોમાં વ્યાપક ગેરરીતિ અપનાવાઇ હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જેમના નામે જોબકાર્ડ ઇસ્યૂ થયા છે તેમને કોઇ લાભ મળ્યો નથી. ગામમાં 300 જેટલા જોબકાર્ડ…
Read More...