Browsing Category
સમાચાર
અમદાવાદના બારેજામાં બન્યો કરૂણ બનાવ: ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં એક જ પરિવારના સાત લોકોના મોત, ત્રણ…
અમદાવાદ શહેરના બારેજા ગામમાં (Bareja village) કરૂણ બનાવ બનવા પામ્યો છે. ગેસ સિલિન્ડર લીકેજ (Gas cylinder leakage) થતાં થયેલ બ્લાસ્ટમાં દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સારવાર દરમિયાન સાત લોકોના મોત (7 people death) થયા છે. મજૂરી અર્થે આવેલા…
Read More...
Read More...
સુરતમાં સંદીપમાંથી અલિસા પટેલ બનનારી યુવતીને ટ્રાન્સ વુમનનું સર્ટિફિકેટ એનાયત કરાયું, ગુજરાતની પ્રથમ…
રાજ્યની પ્રથમ અને સુરતના સંદીપમાંથી અરીસા પટેલ બનનારી યુવતીને રાજ્ય સરકારે ગુજરાતનું પ્રથમ ટ્રાન્સ વુમન બની છે જેનું સર્ટિફિકેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે ત્રણ સર્જરી કરી તે સંદીપથી અલીશા પટેલ બની ગઈ. 39 વર્ષની ઉંમરમાં જાતિ…
Read More...
Read More...
છ લાખનું દહેજ ન મળતાં પતિએ ગર્ભવતી પત્નીને મોતને ઘાટ ઉતારી, લાશના ટુકડા કરીને ખેતરમાં દાંટી દીધા!
બિહારના નાલંદા જિલ્લામાં પતિએ પરિવાર સાથે મળીને ગર્ભવતી પત્નીની હત્યા કરી હોવાની હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પત્નીની હત્યા કર્યા બાદ ઓળખ છુપાવવા માટે મૃતદેહને સળગાવ્યા બાદ તેના ટુકડા કરીને જમીનમાં દાટી દીધા હતા. બનાવની જાણ થતાં…
Read More...
Read More...
પતિ પત્ની ઔર વોનો અનોખો કિસ્સો સામે આવ્યો: પત્નીએ હોટલમાં છાપો મારીને પોતાના પતિને મહિલા મિત્ર સાથે…
રાજસ્થાનની (Rajasthan news) રાજધાની જયપુરમાં (Jaipur news) શાસ્ત્રીનગરની એક હોટલમાં પત્નીએ પોતાના પતિને મહિલા (wife caught husband with girlfriend in hotel room) મિત્ર સાથે હોટલમાં પકડી પાડી હતી. ત્યારબાદ મહિલાએ બંનેનો વીડિયો બનાવ્યો હતો.…
Read More...
Read More...
સુરતમાં વેપાર-ધંધો પડી ભાંગતા બેકાર યુવકે કર્યો આપઘાત, 6 મહિના પૂર્વે જ પિતાનું કોરોનાથી થયું હતું…
કોરોનાની મહામારી વચ્ચે આર્થિક સંકડામણમાં આવીને એક વેપારી કે કોઈ વ્યક્તિએ આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કોસ્સો સુરતમાં સામે આવ્યો છે. આ ઘટનામાં કોરોનાની મહામારી વચ્ચે પિતાનું મૃત્યુ થતાં પુત્ર શોકમાં ગરકાવ થયો હતો…
Read More...
Read More...
ભિલોડામાં મહિલા LRDએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો, મહિલા પોલીસકર્મીના આપઘાતનું કારણ અકબંધ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતાં અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ અગમ્ય કારણોસર આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે. ત્યારે વધુ એક મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મંગુબેન…
Read More...
Read More...
43 વર્ષનો આધેડ ઉંમર છૂપાવી 17 વર્ષની છોકરીને સોશિયલ મીડિયા દ્વારા ફસાવી મુંબઈ ભગાડી લાવ્યો, પોલીસ પણ…
43 વર્ષના એક આધેડે કોઈ કલ્પના પણ ના કરી શકે તે રીતે 17 વર્ષની છોકરીને સોશિયલ મીડિયા દ્વારા ફસાવી. બંગાળની છોકરીને મુંબઈમાં રહેતા આ આધેડે પોતે ઈવેન્ટ મેનેજર છે તેવી ઓળખાણ આપી હતી અને ઉંમર પણ છૂપાવી હતી. છોકરી તો એવા જ વ્હેમમાં હતી કે તે કોઈ…
Read More...
Read More...
ભાવનગરમાં મુખ્યમંત્રી શહેરમાં હતા ત્યારે જ લુખ્ખાઓનો ખુલ્લા હથિયારો સાથે આતંક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત…
મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani at Bhavnagar)એ ભાવનગર શહેરમાં વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીની શહેરમાં હાજરી હોય ત્યારે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોય તે સ્વાભાવિક છે.…
Read More...
Read More...
છોટાઉદેપુરમાં પ્રેમીઓને આપવામાં આવી તાલિબાની સજા, યુવક-યુવતીને ઝાડ સાથે બાંધીને ફટકાર્યાં, વીડિયો…
છોટાઉદેપુરમાં પ્રેમ (Chhota Udepur couple beaten) કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે. પ્રેમ બાદ એકબીજાનું ઘર છોડીને ભાગી ગયેલા એક યુગલને પકડીને માર મારવામાં આવ્યો હતો. યુવક અને યુવતીને પકડીને એક ઝાડ સાથે…
Read More...
Read More...
અમદાવાદમાં ઉઘરાણી માટે ગયેલા ફાઇનાન્સરને રૂપિયા આપવાના બદલે દેણદારે ચાકુના ઘા મારી પતાવી દીધો,…
અમદાવાદ: સવારે છ વાગ્યે વ્યાજની ઉઘરાણી કરવી કુખ્યાત ફાઇનાન્સરને ભારે પડ્યું હોવાની ઘટના બની છે. રૂપિયા ઉઘરાવવા સવારે છ વાગ્યે ગયેલા વૃદ્ધને છરીના ઘા મારી રહેંસી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ખોખરા પોલીસે વ્યાજખોરની હત્યા મામલે આરોપીની…
Read More...
Read More...
