પતિ પત્ની ઔર વોનો અનોખો કિસ્સો સામે આવ્યો: પત્નીએ હોટલમાં છાપો મારીને પોતાના પતિને મહિલા મિત્ર સાથે પકડી પાડયો, પરંતુ પછી પત્ની જ ભરાઈ ગઈ

રાજસ્થાનની (Rajasthan news) રાજધાની જયપુરમાં (Jaipur news) શાસ્ત્રીનગરની એક હોટલમાં પત્નીએ પોતાના પતિને મહિલા (wife caught husband with girlfriend in hotel room) મિત્ર સાથે હોટલમાં પકડી પાડી હતી. ત્યારબાદ મહિલાએ બંનેનો વીડિયો બનાવ્યો હતો. અને પત્નીએ આ વીડિયો વાયરલ (Viral video) કરવાની ધમકી આપી હતી. હવે પતિની મહિલા મિત્રએ પત્ની સામે વીડિયો વાયરલ કરવાની ફરિયાદ નોંધાવી હતી. રાજધાનીના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં (Shastringarh Police Station) ફરિયાદ નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મળતી માહિતી પ્રમાણે પતિ મહિલા મિત્ર સાથે હોટલના રૂમમાં હતી. ત્યારે જ પત્ની અચાનક હોટલના રૂમમાં પહોંચી હતી. પતિ અને તેની મહિલા મિત્રનો વીડિયો બનાવ્યો હતો. આ મામલો રાજધાનીના શાસ્ત્રીનગર વિસ્તારનો છે.

મહિલા મિત્રએ પોતાના પુરુષ મિત્રની પત્ની સામે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં વીડિયો વાયરલ કરવાની ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ જ્યારે પતિને હોટલમાં અન્ય મહિલા સાથે હોવાની જાણકારી મળી હતી. જેથી તે પોતાના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોને લઈને હોટલમાં છાપો માર્યો હતો.

મહિલા મિત્રનો આરોપ છે કે તે હોટલના રૂમમાં પોતાના લિવ ઈન પાર્ટનરની સાથે હતી એ સમયે મિત્રની પત્નીએ વીડિયો બનાવીને તેને વાયરલ કરી દીધો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

ઉલ્લેખનયી છે કે અત્યારે સમાજમાં લીવ ઈન રિલેશનશિપમાં રહેવાનો ટ્રેન્ડ શરુ થયો છે. અને સમાજમાં લગ્નેત્તર સંબંધો પણ વધતા રહે છે. જોકે, આવા સંબંધોનો કરુણ અંજામ આવતા હોવાની અનેક ઘટનાઓ પણ બનતી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો