ચોટીલામાં ચૈત્રીનોરતા પ્રસંગે ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન ભક્તોને દરરોજ થઈ રહ્યાં છે

ચોટીલામાં ડુંગર ઉપર માતા ચામુંડા હાજરાહજુર બીરાજમાન છે. ત્યારે સવારથી સંધ્યા આરતી સુધીમાં ચામુંડા માતાના ત્રણ દિવ્ય સ્વરૂપના દર્શન થતાં હોવાંની ભાવિકો લાગણી અનુભવે છે. ચોટીલાની પંચાળની પવિત્ર ભૂમીમાં આવેલ માતા ચામુંડાના ડુંગર પર…
Read More...

4 વર્ષનો માસૂમ મૃત્યુ પહેલા 4 લોકોને આપતો ગયો નવું જીવન

ચંદીગઢમાં રહેતો 4 વર્ષનો હાર્દિક મરતા પહેલા 4 લોકોને નવજીવન આપતો ગયો. તેની બંને કિડની અને કોર્નિયા 4 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી. હાર્દિક છત પરથી નીચે પડી જતાં ગંભીર ઈજા પામ્યો હતો. જેને PGI હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માથામાં વધુ…
Read More...

26 વર્ષીય એન્જિનિઅરે મલ્ટિનેશનલ કંપનીની જોબ છોડ્યા બાદ ગામે-ગામ ફરીને તળાવને સજીવન કરવાનું બીડું…

આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ નદીઓ અને તળાવો સુકાઈ ગયા છે તેવી બૂમો સાંભળવા મળી રહી છે, તેવામાં 26 વર્ષીય મિકેનિકલ એન્જિનિઅરે ગામે-ગામ ફરીને તળાવને નવજીવન કરવાનું બીડું ઉપાડ્યું છે. નોઈડાનો રહેવાસી રામવીર તંવરે તળાવોને સજીવ કરવા માટે એમએનસી…
Read More...

‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો’ને જીવનમંત્ર બનાવનાર સંત પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા…

'જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો'ને જીવનમંત્ર બનાવનાર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રનો 200માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. કોઈ પણ પ્રકારની ભેટસોગાદ કે રોકડ રકમનું દાન લેવાનું બંધ થયાને 20માં વર્ષમાં પ્રવેશ થયો છે. અહીં…
Read More...

ટ્યૂબલેસ કે ટ્યૂબવાળું આ બે માંથી કયું ટાયર છે સૌથી ઉત્તમ? જાણો વિગતે..

આજનાં સમયમાં ટ્યૂબલેસ ટાયર્સની બોલબાલા ખૂબ વધારે છે. અનેક વાહન નિર્માતા કંપનીઓ પોતાનાં વાહનોમાં ટ્યૂબલેસ ટાયરને પણ શામેલ કરતી હોય છે. હવે નવા વાહનોમાં ટ્યૂબવાળાં ટાયરોનો પ્રયોગ લગભગ ખત્મ જ થઇ ગયો છે. પરંતુ હાલમાં દેશનાં માર્ગો પર અનેક એવાં…
Read More...

નવરાત્રિમાં આઠમ અને નોમ તિથિ પર કરો કન્યા પૂજન, નાની બાળાઓને માનવામાં આવે છે દેવીનું સ્વરૂપ

અત્યારે ચૈત્ર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. નવરાત્રિની આઠમ અને નોમ તિથિ પર કન્યા પૂજનની પરંપરા છે. આ વખતે આઠમ તિથિ 13 એપ્રિલ અને નોમ તિથિ 14 એપ્રિલના છે. ધર્મ ગ્રંથો મુજબ, કન્યાઓ સાક્ષાત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલે…
Read More...

સુરતના વિદ્યાર્થીઓએ બનાવ્યું એવું ડિવાઈસ જે ઓછું પેટ્રોલ ભરતા આપશે એલર્ટ

પેટટ્રોલપંપ પર પેટ્રોલ પુરુ પુર્યુ છે કે નહીં તેની માહિતી આપતું ડિવાઈઝ વિદ્યાર્થીઓએ બનાવ્યું છે, જ્યારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની જગ્યાએ કાગળમાંથી બેગ બનાવતું મશીન વિદ્યાર્થીઓએ બનાવ્યું છે. સાસીત કોલેજ દ્વારા ડિઝાઈનિંગ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ…
Read More...

બાળકના ગળામાં ફસાયેલો ખીલો કાઢવા માટે મહારાષ્ટ્રના તબિબોએ 1 લાખનો ખર્ચ કહ્યો, ત્યારે સુરતના સિવિલમાં…

મહારાષ્ટ્રના એક પરિવારના 4 વર્ષના બાળકનાં ગળામાં રમતા રમતા ખીલો ફસાઈ ગયો હતો. જ્યાં તબીબોએ ખીલો કાઢવા માટે રૂ.1 લાખ જેવો માતબર ખર્ચ જણાવ્યો હતો. આખરે આ પરિવાર બાળકને સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યુ હતું. જ્યાં સિવિલમાં નજીવા 60 રૂપિયાના ખર્ચ…
Read More...

પાણીની ટાંકી અને પાઈપ લાઈન સાફ કરવાની સરળ રીત, આ પ્રોસેસથી ટાંકીમાં રહેલાં વાયરસ અને બેક્ટેરિયા પણ…

ઘરમાં પાણીની પાઈપ લાઈન ચોક (પાણીના પ્રવાહનો માર્ગ અવરોધાવો) થઈ જવાથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પાણી હાર્ડ થવા પર આ પ્રોબ્લેમ દર મહિને થવા લાગે છે. તેના કારણે પાણીનું પ્રેશર પણ ઘટી જાય છે. જેથી પાઈપ લાઈન સાફ કરવા માટે…
Read More...

ધાર્મિક એકતા અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું અનોખું દ્રષ્ટાંત, એક મુસ્લિમ વ્યક્તિ કરે છે રામ મંદિરની…

બેંગલુરુમાં ધાર્મિક એકતા અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું અનોખું દ્રષ્ટાંત સામે આવ્યું છે. અહીં સદ્દામ હુસૈન નામનો 27 વર્ષનો મુસ્લિમ યુવક રામ મંદિરની છેલ્લા ત્રણ વર્ષથી સાફ-સફાઇ અને દેખરેખ રાખી રહ્યો છે. આ રામ મંદિર બેંગલુરુના રાજાજીનગરમાં…
Read More...