“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને”

“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને” "કટાર લઈ ને ચાલ્યો હતો સમાજ માં પણ ""કિસ"" તને સમાજે કલમ ઉપાડવા મજબૂર કરી દીધો" જય સરદાર જય માં ઉમાખોડલ આજ એક લેખ લખવાનું અને મારા ખમીરવંતા કણબી સમાજ ને કઈક ચાબખા મારવાનું મન…
Read More...

વધેલા સાબુના ટુકડાને ફેંકી દેવાના બદલે આ રીતે જાતે જ બનાવો હેન્ડવોશ

ન્હાવાનો સાબુ વાપરતા વાપરતા નાનો થતો જાય છે. સાબુ નાનો થઈ ગયા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તેને ફેંકી દેવામાં આવે છે. જો કે, બચેલા ટુકડાથી ઘર માટે હેન્ડવોશ બનાવી શકાય છે. તેના માટે તમારે અલગથી કોઈ અન્ય વસ્તુની જરૂર નહીં પડે.…
Read More...

ભેંસો દોહીએ, ગાડું હાંકીએ, અને વખત આવે મંજીરા પણ વગાડીએ વાલા! : પરેશ ધાનાણી

રાજકારણમાં તમે ચર્ચામાં ત્યારે જ રહો જ્યારે તમે લોકોની વચ્ચે જઇને થોડી ક્ષણોને માણો છો. આપણા ગુજરાતનાં રાજકારણમાં અનેક ચહેરોઓ આવી જ રીતે ચર્ચામાં રહે છે. પરંતુ કોંગ્રેસનાં પરેશ ધાનાણીને લોકો સાથે રહીને આકર્ષણનું કેન્દ્ર બનીને રહેવું બખૂબી…
Read More...

સૌરાષ્ટ્રનાં યુવાનોનું અનોખું સાહસ: જામનગર નજીક સૌ પ્રથમ બાયો-ડીઝલ પંપનું ઉદ્ઘાટન

જામનગર નજીક ખંભાળીયા હાઈવે પર પડાણા ગામ પાસે સૌરાષ્ટ્રની શાન સમાન રીલાયન્સ અને એસ્સાર કેમ્પસની નજીક સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ ભારત સરકાર માન્ય ડેલ્ટા બાયોડીઝલ પંપનું ઉદ્ઘાટન ગઈકાલે શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનાં પુત્ર શિવરાજ…
Read More...

કેરી બેગના નામે ગ્રાહક પાસેથી ત્રણથી પાંચ રૂપિયા વસૂલી લેનારા સ્ટોર્સ માટે આંખ ઊઘાડનારો ચુકાદો

ગ્રાહક કોર્ટે બાટા ઇન્ડિયા લિમિટેડને પેપર બેગના રૂપિયા લેવાને કારણે 9000 રૂપિયાનો દંડ ફટાકાર્યો છે. ચંડીગઢમાં બાટા કંપનીમાં ખરીદી કરવા ગયેલા એક ગ્રાહક પાસેથી પેપર બેગના 3 રૂપિયા લીધા હતા એટલે ગ્રાહકે બાટા કંપની વિરુદ્ધ ગ્રાહકસેવા મંડળમાં…
Read More...

ટ્રેનમાં હવે ખાલી સીટો માટે ટીટીઈ પાસે નહીં જવું પડે, મોબાઈલ પર જ જાણી શકાશે ટ્રેનના કયા કોચમાં…

રેલવે રિઝર્વેશન ચાર્ટની સુવિધા હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે. હવે તમે તમારા મોબાઈલ પર જ જાણી શકો છો કે ટ્રેનના કયા કોચમાં કેટલી સીટ ખાલી છે, જ્યારે અત્યાર સુધી રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ખાલી સીટોની જાણકારી કાઉન્ટર પરથી જ મળતી હતી, પણ હવે આ…
Read More...

Alert : બાળકીએ 5 રૂપિયાની કુલ્ફી ખાધી, 1 કલાક બાદ આવ્યું ભયંકર રિએક્શન, શરીરની ચામડી બળી ગઈ

જો આપનું બાળક કુલ્ફી માટે જિદ્દ કરે તો સમજી વિચારીને તેની જિદ્દ પૂરી કરજો, પંજાબના તરનતારના મરહાણાની બાળકીને લારીની કુલ્ફી ખાવી બહુ ભારે પડી. કુલ્ફી ખાધા બાદ બાળકીના શરીરની ચામડી બળી ગઈ. કુલ્ફીનું આવું ભયંકર રિલેકશન? વાત ગળે ઉતરે તેવી નથી…
Read More...

વિજ્ઞાનને પડકાર આપે છે આયુર્વેદ, માણસને ચઢાવાય છે બકરાનું લોહી, ગુજરાતમાં મળેલી સફળતા બાદ અન્ય…

થેલેસેમિયાની ખામીથી પીડાતા દર્દીઓ માટે પાંચ હજાર વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ આશીર્વાદ સમાન બની છે. રક્તબસ્તી નામે ઓળખાતી આ પદ્ધતિમાં થેલેસેમિયાના દર્દીઓને એનીમા દ્વારા બકરાનું લોહી ચઢાવવામાં આવે છે. દર્દીઓના આયુષ્યમાં સરેરાશ 10 વર્ષનો વધારો…
Read More...

દરેક ગરીબ દર્દીને મફત દવા અને સેવા આપી તેમની સારવાર કરે છે ડો. ચિત્તરંજન

ઓરિસ્સાના ઘણા જિલ્લાઓમાં આદિવાસીઓની મોટી વસ્તી સ્થાયી થયેલી છે. તેને કાલાહાંડી બાલાંગીપ કોરાપુટ પ્રદેશ (કેબીકે રીજન) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં આદિવાસીઓની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેમની અને મોત વચ્ચે કાયમ હાથવેંતનું જ અંતર…
Read More...

પાળેલા કૂતરાએ જીવ આપીને બચાવી 30 લોકોની જિંદગી,

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના અતર્રા વિસ્તારમાં એક પાળેલા કૂતરાએ 30 લોકોની જિંદગી બચાવી. અહીં 11 એપ્રિલ ગુરૂવારે રાત્રે એક ફર્નિચરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. રાતનો સમય હોવાથી ચાર માળની બિલ્ડિંગમાં બધા ઘસઘસાટ ઊંઘમાં હતા. આગ…
Read More...