હનુમાન જયંતી સ્પેશિયલ: કષ્ટભંજન દેવની મૂર્તિની અજાણી વાતો જાણો

કરોડો લોકોની આસ્થાનું પ્રતિક એટલે સાળંગપુર ધામ. અહીં બિરાજમાન કષ્ટભંજન દેવના દર્શને દરરોજ હજારો લોકો આવે છે. પરંતુ, દાદાના દર્શને આવતા આ લોકો દાદાની મૂર્તિ વિશે સાવ અજાણ છે. આ જ કારણે હનુમાન જયંતી જેવા વિશેષ દિને દાદાની મૂર્તિ વિશે સાળંગપુર…
Read More...

કૂતરાઓની માલિક પ્રત્યેની વફાદારી તો જુઓ, 4 કૂતરાઓએ માલિકને બચાવવા આપી દીધો પોતાનો જીવ

કૂતરાના વફાદારીના કિસ્સા બાળપણથી જ આપણે સાંભળતા અને વાંચતા આવ્યા છીએ, ફરી એકવાર બિહારના ભાગલપુરમાં કૂતરાઓએ માલિક પ્રત્યે પોતાની વફાદારી બતાવી છે. ચાર પેટ ડોગ્સે માલિક અને તેમના પરિવારને કોબ્રાથી બચાવવા પોતાનો જીવ આપી દીધો. આ કિસ્સો મંગળવાર…
Read More...

BSFમાં નોકરી કરવાની સોનેરી તક, 1000થી વધુ પોસ્ટ્સ માટે બહાર પડી છે ભરતી, આટલી મળશે સેલરી

જો તમે 10મું ધોરણ પાસ છો અને ભારતીય સેનામાં નોકરી મેળવવા માગો છો તો તમારા માટે અત્યારે સોનેરી તક છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ કોન્સ્ટેબલની પોસ્ટ્સ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક ઉમેદવાર 12 જૂન 2019 પહેલાં આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે…
Read More...

બ્રિટનના ડોક્ટરોએ બનાવ્યું એવું ડિવાઈસ જે નસોમાં લોહીના ગઠ્ઠા ખેંચી કાઢશે, દુનિયામાં પહેલીવાર સફળ…

લંડનની 55 વર્ષીય જેકી ફિલ્ડ દુનિયાની પહેલી એવી દર્દી બની ગઈ છે જેના પગના નીચેના હિસ્સામાંથી બ્લડ ક્લોટને વર્ટેક્સ થ્રોમ્બેક્ટોમી કેથેટર ડિવાઈસની મદદથી હટાવાયા હતા. હવે તેના જીવનને કોઈ ખતરો નથી. આ જીવનરક્ષક ડિવાઈસ બનાવવાનો શ્રેય બ્રિટનની…
Read More...

જંગલી ઘાસ, ગોળ અને પથ્થરના પાવડરથી બનાવટી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાઈ, આ જીરુ ઊંઝાના અને નડિયાદના…

રાજસ્થાનની સિરોહી પોલીસે સોમવારે રોહિડા ગામ નજીકથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપી 500 કવીંટલ જીરૂ જપ્ત કર્યું છે. જંગલીઘાસ, ગોળ અને પથ્થરના પાવડરથી આ જીરુ બનાવવામાં આવી રહ્યું હતું. આ જીરુ ઊંઝાના અને નડિયાદના માર્કેટયાર્ડમાં દર મહિને 55 ટન…
Read More...

કેન્દ્ર સરકાર સોલર પમ્પ માટે આપશે સબસિડી, હવે ઘંટીથી લઇને કોલ્ડ સ્ટોરેજ લગાવવામાં ફાયદો થશે

મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી (MNRE) દ્વારા આ યોજના તૈયાર કરવામાં આવી છે, જેમાં સોલર પમ્પથી ઘરઘંટી અને પ્રાણીઓને જે ચારો નાખવામાં આવે છે તે કાપવાનું મશીન પણ ચાલશે. સોલર પમ્પથી કોલ્ડ સ્ટોરેજ પણ ચલાવી શકાશે. એટલે કે હવે એક સોલર…
Read More...

વિદેશનો કાયદો આવી ગ્યો અમદાવાદમાં, હવે જો ગમે ત્યાં પાનની પિચકારી મારી તો થશે આટલો દંડ…

શહેરને વધુ સ્વચ્છ કરવા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાનના ગલ્લાની આસપાસ જાહેર રોડ, ફૂટપાથ કે દીવાલો પર થૂંકેલુ દેખાશે તો થૂંકનાર ઉપરાંત ગલ્લા માલિકનેે પણ દંડ કરવામાં આવશે. મ્યુનિ.પબ્લિક હેલ્થ બાયલોઝ અંતર્ગત નક્કી કરવામાં આવેલા દંડ…
Read More...

મોટું કામ કરવા માટે નહીં પરંતુ મોટું વિચારવા માટે હિંમતની જરૂર છે : ડૉ.વિવેક બિન્દ્રા

‘માણસ એટલું જ મોટું કામ કરી શકે જેટલી એની વિચારણી હોય. મોટું કામ કરવા માટે હિંમતની જરૂર નથી હોતી પણ મોટું વિચારવા માટે હિંમતની જરૂર હોય છે. બેઠા રહેવાથી નહીં પણ એકશન લેવાથી જ સફળતા હાથ લાગે છે. ધગઘગતા અંગારા પર ચાલતો માણસ, મોઢા પર સળીયા…
Read More...

સુરતની ઘટના : ફેમીલી ડોક્ટરે બાળકનું વજન ઘટાડવા સ્વીમીંગની સલાહ આપી હતી, સ્વીમીંગ કરતા માતાની નજર…

પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં મંગળવારે સાંજે 11 વર્ષના તરૂણનું ડૂબી જતા મોત થયું હતું. આ સ્વિમિંગ પુલમાં 4 તરવૈયાઓ તૈનાત છતાં તરૂણનું મોત થતા ગંભીર બેદરકારી સામે આવી છે. ચૈતન્ય માતા-પિતાનો એકનો એક સંતાન હતો. મૂળ મહારાષ્ટ્રના રાયગઢના…
Read More...

સુરત: સત્સંગમાં ઢળી પડેલ ભાવનાબેન સવાણી બ્રેનડેડ જાહેર થતાં અંગોના દાનથી પાંચને નવું જીવન અપાયું

વરાછા વિસ્તારમાં આવેલા મમતાપાર્કમાં રહેતાં ભાવનાબેન મુળજીભાઈ સવાણી (ઉ.વ.આ.62) પાડોશમાં સત્સંગમાં ગયાં હતાં. જ્યાં ચાલુ ભજન કિર્તન દરમિયાન અચાનક ઢળી પડતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જ્યાં તેમને મગજમાં ગંભીર ઈજાઓ હોવાનું નિદાન થયું હતું. બાદમાં…
Read More...