ભારતની આ તોપ દુનિયામાં છે અજૂબો, એક જ ગોળાથી બન્યું હતું તળાવ, જાણો ક્યાં આવેલી છે.

ભારતીય રાજા-મહારાજાઓનો ઈતિહાસ જેટલો તેમની વિરાસત અને શાન માટે ચર્ચામાં રહ્યો છે, તેટલો જ તેમના અસ્ત્રો અને શસ્ત્રોના કારણે ચર્ચામાં રહ્યો છે. ક્યારેક ચર્ચા મહારાણા પ્રતાપની તલવારની થઈ તો ક્યારેક ટીપૂ સુલતાનની તોપની. પરંતુ આજે તમને…
Read More...

પતિ-પત્ની માટે દરેક દિવસ, દરેક પળ ખૂબ ખાસ હોય છે, ભવિષ્યમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે

એક પ્રચલિત કથા પ્રમાણે એક વ્યક્તિ પોતાના બેડરૂમમાં ગયો અને પત્નીનો કબાટ ખોલ્યો. કબાટમાં તેને એક બોક્સ દેખાયું. તે ખોલ્યું તો તેમાં એક સુંદર સાડી હતી. આ સાડી તેની પત્નીએ લગભગ 10 વર્ષ પહેલાં ખરીદી હતી. આ માણસની પત્નીએ આ સાડી ક્યારેય પહેરી ન…
Read More...

સોલર એનર્જી પર ચાલે છે આ AC, આખો દિવસ ચવાલશો તો એ નહીં આવે વીજળી બીલ

ગરમીની સિઝનમાં જો કોઇ ચીજથી રાહત મળે છે તો એ AC છે. એવામાં દરેક લોકો ઇચ્છે છે કે એ ઑફિસથી લઇને ઘર સુધી એસીની ઠંડકમાં ગરમી નિકાળી દે. પરંતુ સમસ્યા ત્યારે આવે છે જ્યારે એના કારણે વીજળીનું બીલ વધી જાય છે. આ જ કારણથી ઘણા લોકો એસી લેવાનું પસંદ…
Read More...

‘દિકરીઓ છે અનમોલ’ આપણે દિકરીઓ પર ગર્વ કરવો જોઇએ, 19 વર્ષની દિકરીએ પિતાનો જીવ બચાવવા માટે…

આ છોકરી કોલકત્તાની રહેવાસી છે અને એનું નામ રાખી દત્તા છે. રાખીના પિતાજીને લીવરની બિમારી હતી. ડોકટરોએ યોગ્ય તપાસ બાદ જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે. રાખી એના પિતાને લઈને બીજા ઘણા ડોકટરોને મળી બધેથી સરખો જ જવાબ હતો કે લીવર…
Read More...

હવે માત્ર 7 દિવસમાં મેળવી શકો છો પાસપોર્ટ, આ રીતે કરો ઓનલાઈન અરજી

પાસપોર્ટ બનાવવાની પ્રોસેસ ખૂબ જ સરળ બની ગઈ છે. તમે 4 ડોક્યૂમેન્ટ આપીને માત્ર 7 દિવસમાં પાસપોર્ટ મેળવી શકો છો. આ પ્રોસેસમાં પોલીસ વેરિફિકેશન પાસપોર્ટ જારી કર્યા બાદ કરવામાં આવે છે. તેનાથી પાસપોર્ટ પહેલા પોલીસ વેરિફિકેશનમાં લાગતો સમય બચી જાય…
Read More...

કેરળના વાયનાડ જિલ્લામાં આદિવાસી સમાજની પહેલી યુપીએસસી પાસ આઉટ 25 વર્ષીય શ્રીધન્યા સુરેશ કહાની

ગરીબ અને પછાત વિસ્તારમાંથી આવનારા યુવાનોની સફળતા આપણું દિલ તો જીતી જ લે છે પણ તે કેટલાય યુવાનોને પોતાનાં સપનાં પૂરાં કરવા માટે પ્રેરણા આપે છે. આ વખતની યુપીએસસી પરીક્ષામાં કેટલીયે સંઘર્ષગાથાઓ બહાર આવી છે. તેમાંની એક છે કેરળના વાયનાડ…
Read More...

નસકોરાંથી પરેશાન થઈ ગયા છો? તો નસકોરાં બંધ કરવા અજમાવો દેશી ઉપાયો, તરત જ મળશે રિઝલ્ટ

રાતની ઊંઘ બહુ મહત્ત્વપૂર્ણ હોય છે. જો આ ઊંઘ પૂરી ન થાય તો તેની અસર બીજા દિવસ પર પડે છે. ઘણીવાર રાત્રે પાર્ટનરનાં નસકોરાંથી આપણી ઊંઘ પર અસર પડે છે. તો ચાલો આજે તમને જણાવીએ કેટલાક એવા ઉપાયો વિશે જેનાથી નસકોરાં બંધ થઈ જશે અને તમે શાંતિપૂર્વક…
Read More...

BAPSના વડા મહંત સ્વામીનું દુબઈમાં રેડકાર્પેટથી ભવ્ય સ્વાગત, UAE સરકારે કર્યું બહુમાન

BAPSના આધ્યાત્મિક વડા પ.પૂ મહંત મહારાજ ગુરુવારે અબુધાબીમાં BAPSના મંદિરના શિલાન્યાસ માટે પહોંચતા એરપોર્ટ ખાતે અબુધાબીના રાજવી પરિવાર શેખ નહિયાન અલમુબારકે રેડકાર્પેટ બિછાવી સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મંદિરના શિલાન્યાસ માટે…
Read More...

અમદાવાદથી થાઈલેન્ડ બાય રોડ કેવી રીતે જશો, એકવાર કરો આ અનુભવ પછી તમે જીંદગીભર ભૂલી નહિ શકો

થાઈલેન્ડ જવા માટે હવે મોંઘીદાટ ફ્લાઈટ લેવાની જરૂર નથી. જો તમને ડ્રાઈવ કરવાનો શોખ હોય તો તમે રોડ ટ્રિપથી પણ થાઈલેન્ડ જઈ શકો છો. મ્યાનમાર થઈને થાઈલેન્ડ લઈ જતા એશિયન હાઈવે નંબર 1 થઈને તમે ઈન્ડિયાથી થાઈલેન્ડ પહોંચી શકો છો. ઉલ્લેખનીય છે કે…
Read More...

વેરાવળમાં 4 વર્ષની બાળકી ન્યુરો ફાઇબરની ગંભીર બીમારીથી પીડિત, ડોકટરે ઓપરેશનનો ઇનકાર કર્યો, મુંબઈમાં…

વેરાવળનાં જુના ભોયવાડામાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી ઉપર ગંભીર બિમારીનું સંકટ આવી ગયું છે. કાનની નીચે ન્યુરો ફાઇબરની ગાઠ થતાં બાળકી યોગ્ય રીતે બોલી પણ શકતી નથી. અને બિમારી સહન પણ કરી શકતી નથી. હાલતો તેને ડોકટરે ઓપરેશન કરવાની પણ મનાઇ…
Read More...