વિઠ્ઠલભાઈની તબિયતમાં સુધારો, વેન્ટીલેટરનો સમય ધટાડાયો

સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા લાંબા સમયથી અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે.તેઓ તબિયતના નાજુક તબક્કામાંથી પસાર થઈ રહીયા  છે. પરંતુ સુધારાના આશાસ્પદ સંકેત મળ્યા છે. અમદાવાદ હોસ્પિટલ ખાતે…
Read More...

ગુજરાતના આ ખેડૂતે જામફળની કરી અનોખી બાગાયતી ખેતી, કમાય છે લાખો

ભાભરના ખારા ગામના ખેડૂતે પારંપારિક ખેતી છોડી બાગાયતી ખેતીમાં જામફળની ખેતી કરી છે. જેમાં વાવણીમાં 3 લાખનો ખર્ચ કરી ગયા વર્ષે સાડા પાંચ લાખ અને ચાલુ વર્ષે સાડા છ લાખનું ઉત્પાદન મેળવે છે. આમ 3 લાખનો ખર્ચ કરી જામફળની એકવાર વાવણી કર્યા બાદ 20…
Read More...

આ છે લવજીભાઈ બાદશાહનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ, તસવીરોમાં જુઓ મન મોહી લેતો નજારો

ગુજરાતના દાનવીરોની વાત કરીએ એમાં સુરતના લવજીભાઈ ડાલિયાને કેમ ભૂલી શકાય. લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ખૂબ ઓછા લોકો જાણતા હશે, પણ જો લવજીભાઈ બાદશાહ કહેવામાં આવે તો આ નામ બધામાં જાણીતું છે. ભાવનગર જિલ્લાના નાના એવા સેંજળીયા ગામમાં જન્મેલા…
Read More...

સમસ્ત પટેલ સમાજનું ગૌરવ કિરણ હોસ્પિટલ સુરત

કતારગામ વિસ્તારમાં પાટીદાર સમાજ દ્વારા દેશની અતિ આધુનિક સવલતોથી સજ્જ કિરણ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 500 કરોડથી વધુ ખર્ચે ઈન્ટરનેશનલ લેવલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. 59 મીટરની હાઈટ સાથે 13 માળ અને હેલિપેડ…
Read More...

શ્રી ખોડલધામ કાગવડ ખાતે આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને પ્રાર્થના કરવાનો…

સૌ મિત્રોને જણાવવાનું કે તા.૭.૧૨.૧૭ ને ગુરુવાર ના રોજ સવારે ૮ થી ૧૧ કલાકે ખોડલધામ કાગવડ ખાતે આપણા સૌના વડીલ આદરણીય શ્રીવિઠ્ઠલભાઈ રાદડિયાના દીર્ધાયુ માટે યજ્ઞ અને માં ખોડલને પ્રાર્થના કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે તો સૌ મિત્રોને આપણા વડીલ…
Read More...

શહીદો માટે આયોજિત રામકથામાં સવજીભાઈ ધોળકિયાએ 2 કરોડ અર્પણ કર્યા

મોરારીબાપુ દ્વારા સુરતમાં દેશના શહીદો અને સરહદના જવાનો માટે ફન્‍ડ એકઠું કરવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી રામકથાના બીજા દિવસે દાતાઓ વધુ મજબૂત રીતે બહાર આવ્‍યા હતા અને ગઇ કાલના એક જ દિવસમાં પંદર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો.…
Read More...

રામકથામાં શહીદો માટે 3 મોટાં દાન, લવજી બાદશાહે 5 કરોડ અર્પણ કર્યા

મોરારીબાપુ દ્વારા સુરતમાં દેશના શહીદો અને સરહદના જવાનો માટે ફન્‍ડ એકઠું કરવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી રામકથાના બીજા દિવસે દાતાઓ વધુ મજબૂત રીતે બહાર આવ્‍યા હતા અને ગઇ કાલના એક જ દિવસમાં પંદર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો.…
Read More...

શહીદો માટે રામકથાથી 251 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય, જાણો આયોજક વિશે

સુરતઃ દેશના સિમાડા સાચવીને બેઠેલા સૈનિક દુશ્મનની ગોળીએ વિંધાઈને શહીદ થાય ત્યારે દરેક દેશવાસીની આંખ ભીની થઈ જાય છે. પરંતુ ત્યાર બાદ શહીદ પરિવારના લોકોનું શું આ સવાલ લગભગ કોઈને સતાવતો નથી. ત્યારે સૈનિકો અને ખાસ કરીને શહીદના પરિવારની ચિંતા…
Read More...

દિકરાઓ માટે મમતાનુધામ “જનનીધામ” 

HIV ગ્રસ્ત નાના બાળકોને એના માતા પિતા તરછોડી દે છે અને લોકોમાં ખોટી ગેર સમજ હોવાથી આવા નાના બાળકોને સમાજ તુચ્છ નજરે જોવે છે. એ માટે પી પી સવાણી ગૃપ આ બાળકોને ખોળે લાઇ તેમને રહેવા માટે મમતાનું ધામ સમાન જનનીધામ ની સ્થાપના કરવા જઈ રહિયા છે…
Read More...