રિક્ષા અને ટ્રેક્ટર ચલાવવા માટે પણ હવે કારનું લાઇસન્સ લેવું ફરજિયાત

રિક્ષા, લોડિંગ રિક્ષા તેમજ ટ્રેક્ટરના પાકા લાઇસન્સ માટે હવે કારનો ટેસ્ટ આપવો પડશે. ઉપરાંત રિક્ષાના લાઇસન્સ માટે ધો.8 પાસ તેમજ બેઝનો નિયમ પણ રદ કરાયો છે. આ નિયમનો રાજ્યની મોટાભાગની આરટીઓમાં અમલ શરૂ થઈ ગયો છે, પરંતુ અમદાવાદમાં અધિકારીઓના…
Read More...

ત્રિશૂલિયા ઘાટમાં રેલિંગના કારણે ખાઇમાં ના પડી બસ અને બચી ગયા 50 લોકોના જીવ….!

અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટના ભયજનક વળાંકમાં હનુમાન મંદિર પાસે લક્ઝરી પલટતાં 21 યાત્રિકોનાં મોત થયાં છે અને 55 ઘવાયા છે. જેમાંથી 4ની હાલત ગંભીર હોવાના કારણે અમદાવાદ રિફર કરાયા છે. જીજે 1 એઝેડ 9795 નંબરની ડબલ ડેકર લકઝરી બસમાં આણંદ જિલ્લાના…
Read More...

અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓની ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી મારી જતા 21 મુસાફરોના મોત,…

અંબાજીથી દર્શન કરી ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા જઈ રહેલા આણંદના આંકલાવ તાલુકાની 76 પ્રવાસીઓથી ભરેલી લકઝરી બસ નંબર જીજે-1 એઝેડ 9795 સોમવારે સાંજે ચાર વાગે ત્રિશુળિયા ઘાટના વળાંકમાં પલટી ખાતાં 21 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં…
Read More...

દીકરાને પોતાના મિત્રો ઉપર ખૂબ અભિમાન હતું, પિતાએ રાતે 2 વાગે દીકરાના મિત્રના ઘરનું બારણું ખખડાવ્યું…

એક યુવકના ઘણા બધા મિત્ર હતા, આ વાત પર તેને અભિમાન હતું. તેના પિતાનો માત્ર એક જ મિત્ર હતો. એક દિવસ પિતાએ પોતાના દીકરાને કહ્યુ કે તારા આટલા બધા મિત્ર છે. ચાલ આજે રાતે તારા સૌથી સારા મિત્રની પરીક્ષા લઇએ. દીકરો આ વાત માટે તૈયાર થઈ ગયો. પિતા…
Read More...

ગરબો એટલે શું? શું તમે જાણો છો ગરબામાં 27 છિદ્રો જ કેમ હોય છે? ગરબાનું મહત્વ જાણો અને શેર કરો

ગરબો દરેક ગુજરાતીના જીવનનું અભિન્ન અંગ છે. સદીઓથી આ નૃત્ય-ઉત્સવ આપણે ઉજવતા આવ્યા છીએ. ગરબો આપણા જીવનમાં એવો વણાઈ ગયો છે કે માત્ર નવરાત્રિએ જ નહીં કોઈપણ શુભપ્રસંગે આપણે ગરબે ઘૂમીએ છીએ. ગરબા વિના જાણે કે દરેક ગુજરાતીનો કોઈપણ પ્રસંગ અધૂરો જ…
Read More...

નવરાત્રિમાં નાની કન્યાઓનું પૂજન કરવાનું છે અનેરું મહત્ત્વ, જાણો અને શેર કરો

નવરાત્રિમાં નાની કન્યાઓની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસોમાં કન્યાઓને સુંદર વસ્તુઓ ભેટ કરવાથી દેવી ખૂબ જ પ્રસન્ન થાય છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે નાની કન્યાઓને દેવી સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિમાં તેમની પણ પૂજા…
Read More...

લંડનમાં ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં વેરાવળના સરકારી શિક્ષકની બે પુત્રીઓએ જુડોમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ…

લંડનમાં કોમનવેલ્થ ગેમ ચાલી રહી છે. આ ગેમમાં ગીરસોમનાથના ભાલકાતીર્થની બે દીકરીઓએ બાજી મારી છે. ગઇકાલે રમાયેલી જુડો કરાટે સ્પર્ધામાં ભારતનું નામ રોશન કર્યું હતું. આ બંને વેરાવળમાં આવેલી સરકારી શાળાના શિક્ષકની પુત્રીઓ છે. એકે ગોલ્ડ મેડલ અને…
Read More...

1 ઓક્ટોબરથી બદલાઈ જશે તમારું ડ્રાઈવિંગ લાઈસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સમગ્ર દેશમાં એક જેવા…

રાજ્યના ડ્રાઈવિંગ લાઈસન્સ ફોર્મેન્ટ અલગ થવાના કારણે થતી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં એક જવું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવાનો નિર્ણય કર્યો છે. તેના માટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે નોટિફિકેશન પહેલા જ જાહેર કરી…
Read More...

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે…

અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે (Ahmedabad Vadodara Express way) પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત (Accident) માં 5 લોકોના મોત નિપજ્યા છે. મહેમદાવાદ તાલુકાના સોજાલી ગામની સીમમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી.…
Read More...

રાજકોટમાં ભારે વરસાદના કારણે પટેલ પરિવારની કાર તણાઇ, લગ્નપ્રસંગમાં જતી 3 મહિલાઓના મોત

રાજકોટના જામ કંડોરણા તાલુકાના રામપર ગામની ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા પ્રવાહમાં એક કાર તણાઈ હતી જેને પગલે કારમાં સવાર લોકોમાંથી બે મહિલઓના મોત થયા છે જ્યારે કાર ચાલકને બચાવી લેવાયો છે અને એક મહિલાની શોધખોળ હજુ ચાલુ છે. રાજયભરમાં…
Read More...