વાપીમાં સાવકી માતાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો, 8 વર્ષની દીકરીનું માથું ફોડીને કરી ક્રૂર હત્યા

વાપી ખોડીયાર નગરમાં રહેતી સાવકી માતા 8 વર્ષીય બાળકીને સ્કૂલ લેશન ન કરતા ઢોર માર મારી તેનું માથું દીવાલમાં અથડાવી અથડાવીને લોહી લુહાણ હાલતમાં છોડી પોતાના અઢી વર્ષીય પુત્ર સાથે બેડરૂમમાં જઇને સુઇ ગઇ હતી. સાંજે બાળકીમાં હલનચલન ન દેખાતા નાટકીય…
Read More...

બાપુનગરમાં પોલીસે માનવતા મહેંકાવી, 3 વર્ષનું બાળક મળ્યું તો ગુજરાત પોલીસે દાદા-દાદીને શોધી મિલન…

પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકોમાં એક આંતરિક ડર વ્યાપી જાય છે. પરંતુ પોલીસ પણ અંતે તો સંવેદનાથી ભરેલો માનવ જ છે. તેમાં પણ બાળક તો કઠોર કાળજાના માણસને પણ સંવેદનશીલતાથી ભરી દે છે. શહેરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. બાપુનગરમાં આવેલા…
Read More...

5000ના દંડથી બચવા ફિટનેસ સર્ટિફિકેટ રીન્યુ કરાવવા માટે સુરતના RTOમાં વાહનોની 1 કિ.મી. લાંબી લાઈન…

સરકાર દ્વારા સુધારેલા મોટર વેહિકલ એક્ટનો અમલ શરું કરવામાં આવતા ફિટનેસ સર્ટિફિકેટ ન હોય તેવા વાહનોને રૂપિયા 5 હજારનો દંડ ફટકારવાની શરૂઆત થઇ છે.જોકે ફિટનેસ સર્ટિફિકેટ વગર ફરતા વાહનોને રૂપિયા 5000 દંડની જોગવાઈ પહેલેથી જ અમલમાં છે પણ તંત્રએ…
Read More...

હવે રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો રૂ.1500થી રૂ.3000 હજારનો દંડ થશે, અમદાવાદ ટ્રાફિક પોલીસે ડ્રાઇવ…

રોંગ સાઇડમાં વાહન ચલાવતા વાહનચાલકો માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલરને રૂ.1500નો દંડ કરવામાં આવશે અને ફોર વ્હીલરને રૂ.3 હજારનો દંડ કરવામાં આવશે. વાહનચાલક દંડ નહીં ભરે તો તેની…
Read More...

સુરતમાં ગરબા બાદ મોડી રાત્રે એકલી જતી યુવતીને પોલીસ ઘર સુધી મૂકી જશે, કોઈ પ્રકારની મુશ્કેલી પડે તો…

સુરત- મોડી રાત્રે યુવતીઓને કોઈ પ્રકારની મુશ્કેલી પડે તો પોલીસને તાત્કાલિક 100 નંબર જાણ કરી શકશે. રસ્તામાં મોડીરાત્રે એકલી જતી યુવતીનું વ્હીકલ બગડયું હોય કે પછી અન્ય મુશ્કેલી જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરી શકશે, જે તે વિસ્તારની સ્થાનિક…
Read More...

પ્રસુતાના મોત પ્રકરણમાં આખરે તબીબ સામે પોલીસ ફરિયાદ થતાં કાપોદ્રાના દયાબેનના અંતિમ સંસ્કાર કરાયા, બે…

લાલ દરવાજા વિસ્તારની અપૂર્વ હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના પ્રકરણમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા ડોક્ટર અને આસિસટન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા છેલ્લા બે દિવસથી ધરણા કરી ન્યાયની માંગ કરી રહ્યા હતા. દરમિયાન મોડી…
Read More...

દુષ્ટ જાદુગરે એક સુંદર યુવતીને જાદુથી ફૂલમાં બદલી દીધી, રોજ રાતના તે ફરીથી યુવતી બની જતી હતી, એક…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક દુષ્ટ જાદુગર હતો, તેણે એક સુંદર યુવતીને પોતાના બગીચાના છોડમાં લાગેલા ફૂલના રૂપમાં બદલી દીધી. જાદુગરે યુવતીને આ વાતની રજામંદી આપી દીધી કે રોજ રાતે તે યુવતીના રૂપમાં આવી શકે છે. રાતે જ્યારે તે ફરીથી યુવતી…
Read More...

IAS ઓફિસર સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા દર અઠવાડિયે ખરીદી કરવા 10 કિ.મી. ચાલીને જાય છે

મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સમાં તહેનાત આઇએએસ અધિકારી રામસિંહ આજકાલ ચર્ચામાં છે. તેઓ સરકારી ભપકો છોડીને દર અઠવાડિયે એક દિવસ 10 કિ.મી. ચાલીને શાકભાજી ખરીદવા જાય છે. તે પાછળનો હેતુ પણ ખાસ છે. આમ કરીને તેઓ સ્થાનિક ખેડૂતોની મદદ કરવા ઇચ્છે છે. સાથે…
Read More...

આવકના દાખલામાં સહી કરવા માટે દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે ગરીબ પાસેથી 30 રૂપિયાની લાંચ લીધી,…

દિયોદર તાલુકા પંચાયતના ક્લાર્કે આવકના દાખલામાં સહી કરવા માટે 30 રૂપિયાની લાંચ લીધી હોવાનો મામલો સામે આવ્યો છે. ક્લાર્કે લાંચ લીધી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં અરજદાર સહી કરવા માટે ક્લાર્કને આજીજી કરતો સંભળાય છે.…
Read More...

દિવાળીબેન ભીલ જેવો અવાજ ઘરાવતા ચંદ્રાબેન પરમાર માણાવદરના કતકપરા ગામની વતની છે, ઘરે ઘરે ફરી…

માણાવદર તાલુકાના કટકપરા ગામે નટ સમાજ (વાદી જ્ઞાતિ)નો એક પરિવાર રહે છે. આ પરિવારના ચંદ્રાબેનનો ચારેક દિવસ પહેલા એક વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં તેમનો અવાજ અસલ દિવાળીબેન ભીલ જેવો લાગતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને…
Read More...