ગોંડલ અને કાલાવડ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, કપાસ સહિત શિયાળુ પાકને નુકસાન, ખેડૂતોને પડ્યો…

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં કાલે પલ્ટો જોવા મળ્યો છે. રાજકોટમાં બપોરે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ગોંડલ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી…
Read More...

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ શ્વાસનળીમાં ફસાયેલો લીસ્સો આરસનો પથ્થર કોઈપણ પ્રકારની સર્જરી વગર…

ચાર વર્ષની બાળકીની શ્વાસનળીમાં ફસાયેલો લીસ્સો આરસનો પથ્થર કોઈપણ પ્રકારની ચીરફાડ વગર ફોગાથિય કેથેટર બલૂનનો ઉપયોગ કરી સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના તબીબોએ બહાર કાઢવામાં સફળતાં પ્રાપ્ત કરી છે. શ્વાસનળીમાં ફસાયેલો આરસનો પથ્થર લિસ્સો અને ચીકણો…
Read More...

અમદાવાદની નવી સ્ટાર્ટઅપ કંપની ગ્રીનવોલ્ટ મોબિલિટીએ ‘મેન્ટિસ’ બાઇક લોન્ચ કરી, 5 રૂપિયામાં 50 કિમી…

ઓટોમોબાઇલ સેક્ટરમાં દિવસે ને દિવસે ઇલેક્ટ્રિક બાઇક્સનો ગ્રાફ વધતો જઈ રહ્યો છે. દેશમાં પ્રખ્યાત કંપનીઓની સાથે સ્ટાર્ટઅપ્સે પણ આ સેગમેન્ટમાં પોતાની હાજરી નોંધાવી છે. અમદાવાદની નવી સ્ટાર્ટઅપ કંપની ગ્રીનવોલ્ટ મોબિલિટીએ હવે નવી ઇલેક્ટ્રિક બાઇક…
Read More...

વડોદરાની પાંચ વર્ષની બાળકીની અનોખી સિધ્ધિ, વૈદિક મંત્રોના વીડિયો બનાવી ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરે છે

પાંચ વર્ષની કુમળી વયે જયારે બાળકો ટ્વિંકલ ટ્વિંકલ શીખતાં હોય ત્યારે શહેરના વાસણા વિસ્તારમાં રહેતા મિતેષ અને પાયલ જોશીની દીકરી મૈત્રી જોશી વૈદિક મંત્રોનો ઉચ્ચાર કરીને યુવા પેઢીને પાશ્ચાત્ય સઁસ્કૃતિના પ્રભાવમાંથી બહાર લાવીને ભારતીય સંસ્કૃતિ…
Read More...

અમદાવાદમાં છેડતીના કેસમાં યુવતીના પરિવારને ધમકી આપીને નિકળેલા આરોપીનું અકસ્માતમાં થયું મોત

શહેરના વાડજ વિસ્તારમાં એક કલાક પહેલા જ છેડતીના કેસ મામલે યુવતીના પરિવારને ધાકધમકી આપીને નાસી ગયેલા આરોપીનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. આરોપી મેહુલ પાટડીયા તેના મિત્ર સાથે બાઇક પર જતો હતો ત્યારે રસ્તા વચ્ચે કુતરુ આવી ગયું હતું. તેને બચાવવા…
Read More...

ગોધરાના ચારેય યુવાનોની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, પટેલ સમાજમાં શોકનો માહોલ

ગોધરાના રામપુર ગામે રહેતાં આયુર્વેદિક કોલેજમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે નોકરી કરતો પિનાકીન પટેલ, જીગર પટેલ, મોહિત પટેલ તથા મૈલીન પટેલ પોતાના ગામના મિત્રની ઇક્કો કાર લઇને વીરપુર જવા નીકળેલા ચારેય યુવાનો કાર સાથે મેંદરડા માર્ગ પરના ખળપીપળા…
Read More...

સુરતમાં કોર્પોરેટરો લાંચ લેવામાં અવ્વલ, 5 વર્ષમાં 5 કોર્પોરેટર ACBના હાથે ઝડપાયા, જેમાં ભાજપના 3 અને…

સુરતમાં કોર્પોરેટરો લાંચ લેવામાં અવ્વલ છે. જેમાં 5 વર્ષમાં 5 કોર્પોરેટર લાંચ લેતા ઝડપાયા છે. તેમાથી ભાજપના 3 અને કોંગ્રેસના 2 કોર્પોરેટર છે. જેમાં ભાજપના મીના પટેલ, જયંતિ ભંડેરી, નેન્સી સુમરા તથા કોંગ્રેસના લીલા સોનવણે અને કપિલા પટેલ ઝડપાયા…
Read More...

વડોદરાની સ્પેશ્યિલ વાનગી સેવ ઉસળ આ રીતે બનાવો ઘરે

સેવ ઉસળ નાસ્તા તરીકે ખાવામાં આવતી એક વાનગી છે. સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે તથા ગુજરાતી લોકોની ફેવરિટ વાનગી છે. ગુજરાતના વડોદરાની આ વાનગી ખૂબ જ પ્રખ્યાત છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં સહેલું હોય છે. તો આવો જોઇએ…
Read More...

અરવલ્લીના મોડાસાના પરિવારે ઉદયપુરની હોટલમાં ઝેર પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો, પતિ-પત્નીનું મોત, 2…

અરવલ્લીના મોડાસાના પરિવારે ઉદયપુરની હર્ષ પેલેસ હોટલમાં સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મંડપ ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા નૈનેશ શાહનો પરિવાર આરામ હોટલમાં રોકાયો હતો. હોટલના રૂમમાં જ પરિવારે ઝેર પીને સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
Read More...

માગશર મહિનાની પૂનમ એટલે અન્નપૂર્ણા જયંતી , આ દિવસે માતા પાર્વતીએ દેવી અન્નપૂર્ણાનું રૂપ ધારણ કર્યું…

માગશર મહિનાની પૂનમના દિવસે અન્નપૂર્ણા જયંતી ઉજવવામાં આવે છે. કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પં. ગણેશ મિશ્રાના જણાવ્યા પ્રમાણે આ તિથિએ માતા પાર્વતીએ અન્નપૂર્ણા રૂપ ધારણ કર્યું હતું. શાસ્ત્રો પ્રમાણે આ દિવસે રસોઈઘરમાં ચુલા વગેરેનું પૂજન કરવાથી…
Read More...