રાજકોટમાં ઉદ્યોગપતિએ પોતાના લગ્નની સાથે 86 ગરીબ દીકરીઓના સમૂહલગ્ન કરાવ્યા, કરિયાવર સહિતનો તમામ ખર્ચ…

આજના સમયે દરેક સુખી સંપન્ન પરિવારના લોકો પોતાના દીકરા દીકરીના લગ્ન માટે લખલૂંટ ખર્ચ કરતા હોય છે. ત્યારે રાજકોટમાં આજે યોજાયેલા લગ્ન સમાજ માટે પ્રેરણાદાયક બન્યા છે. જે.એમ.જે ગ્રૂપના સ્થાપક અને ઉદ્યોગપતિ મયૂરધ્વજસિંહ જાડેજા પોતાના લગ્ન પણ…
Read More...

ગાંધીનગરમાં નજરે જોનારાને ધ્રુજાવી નાંખે તેવી ઘટના બની: ટ્રકનું ટાયર ફરી વળતા મહિલાના શરીરના 2 ટૂકડા…

રાજ્યમાં અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે ગાંધીનગર-વાવોલ રોડ પર એક ગમખ્વાર અને હૃદયને ધ્રુજાવી દે તેવો હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર-વાવોલ રોડ પર હિટ એન્ડ રનની ગમખ્વાર અકસ્માતમાં એક ટ્રક ચાલકે ટક્કર…
Read More...

ઓરિસ્સાના નવમા ધોરણના વિદ્યાર્થીના રશિયાના રાષ્ટ્રપતિએ કર્યાં વખાણ, વેડફાઈ જતા પાણીને રોકવા માટે…

પાણીની અછતને લઈને હાલ પરિસ્થિતિ ગંભીર જ છે ત્યારે ઓરિસ્સાના એક વિધાર્થીએ વેડફાઈ જતા પાણીની અટકાયત માટે એક મશીન બનાવ્યું છે. ઓરિસ્સાના નવમા ધોરણમાં ભણતા પી બિસ્વનાથ પાત્રાએ આ મશીન બનાવ્યું છે. તેણે આ વોટર ડિસ્પેન્સરનું પ્રદર્શન ડીપ…
Read More...

યુકે ઈલેક્શનમાં ગુજરાતીઓનો દબદબો, ગુજરાતી પ્રીતિ પટેલની ધમાકેદાર જીત, કેમ્બ્રિજશાયર નોર્થ વેસ્ટ સીટ…

યુકેમાં સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 364 સીટો પર જીત સાથે બહુમતી મેળવી લીધી છે. જ્યારે લેબર પાર્ટીની હાર થઈ છે અને તેની ફક્ત 203 પર જીત થઈ છે. યુકેની 650 બેઠકવાળી સંસદમાંથી 549 સીટના પરિણામ જાહેર થઈ ગયા છે. યુકેના કદાવર ગુજરાતી…
Read More...

રસ્તો ક્રોસ કરતા સમયે કાર ચાલકે મા-દીકરાને અડફેટે લીધા, પછી છોકરાએ કાર ચાલકને જબરો પાઠ ભણાવ્યો, જુઓ…

ચીનમાં એક છોકરો હીરો બનીને સામે આવ્યો છે. લોકો તેની બહાદૂરીની પ્રશંસા કરી રહ્યા છે. સ્થાનિક ન્યૂઝ મુજબ સાઉથવેસ્ટર્ન ચીનના ચોંગકિંગમાં એક માતા પોતાના છોકરા સાથે રસ્તો ક્રોસ કરી રહી હતી. આ દરમિયાન કારે તેને ટક્કર મારી દીધી. મા-દીકરો બંને…
Read More...

રાજકોટ ગોંડલ નેશનલ હાઈવે પર ટ્રેકટરમાંથી ડુંગળી ઢોળાતા લોકોએ જીવના જોખમે લૂંટ મચાવી, રૂ.500 કે,…

ગોંડલ હાઇવે પર ટ્રેકટરમાં પડેલી બોરીઓમાંથી ડુંગળીઓ ઢોળાતા લોકોએ લૂંટ મચાવી હતી. માત્ર એટલું જ નહીં નેશનલ હાઇવે પર વાહનોની અવર જવર વચ્ચે લોકો જીવની પરવા કર્યા વિના ડુંગળી વીણવા લાગ્યા હતા. ડુંગળીનો પાક નિષ્ફળ જવાને કારણે સમગ્ર દેશમાં…
Read More...

ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં ઐઠોર ચોકડીથી મંદિર સુધી 1 કિમીનો દર્શન કોરિડોર બનાવાયો, રોજ 5.60 લાખ…

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની સંભાવના સાથે તૈયારીઓ હાથ ધરાઇ છે. જેમાં ઐઠોર ચોકડીથી ઉમિયા માતાજીના મંદિર સુધી એક કિમીના કોરિડોરની રચના કરાઇ છે. જેથી ધક્કામૂકી વગર…
Read More...

ગોધરા/ અકસ્માતમાં મૃત્યુ પામેલા પતિના દેહને જોઇ પત્નીનો કલ્પાંત…મને લેવા આવતા હતા તો હવે મને…

ગોધરા નજીકના રામપુરાના 4 નવલોહીયા યુવાનોના અકાળે મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે, સમગ્ર ગામ અને પાટીદાર સમાજ પણ આ ઘટનાથી સ્તબ્ધ બની ગયો છે. જૂનાગઢના મેંદરડા પાસે ઇકો કાર તળાવમાં ખાબકતા મૃત્યુ પામેલા રામપુરાના 19થી 25 વર્ષના 4 યુવાનોના…
Read More...

શિયાળામાં બાજરીના રોટલા સાથે અડદની દાળ અને લસણની ચટણી કરી છે ક્યારેય ટ્રાઈ? જાણો બનાવવાની રીત

શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. સ્વાદના શોખિનો માટે અલગ અલગ શાકભાજી અને વિવિધતાથી છલકાતી થાળી રસોડામાં બની રહી છે. શિયાળામાં બાજરીના રોટલા ખાવાની મજા જ કંઈ ઓર હોય છે આજે અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ લચકાવાળી અડદની દાળ જે ઠંડીમાં બાજરીના…
Read More...

ભારતના સૌથી યગેંસ્ટ IPS ઓફિસર સફીન હસનનું પહેલું પોસ્ટીંગ જામનગરમાં થયું, ASP તરીકે આપશે સેવા

ભારતના સૌથી નાની વયના આઇપીએસ અધિકારી સફીન હસનનું પહેલું પોસ્ટીંગ જામનગર ખાતે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે થયું છે. સફીન હસન દેશના સૌથી નાની વયના આઇપીએસ ઓફિસર છે. સફીન હસનની ઉંમર માત્ર 22 વર્ષની જ છે. તેઓએ પ્રથમ પ્રયાસે જ…
Read More...