ડિમ્પલ સંઘાણી બન્યા મિસિઝ એશિયા UK 2018, છે સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ

ગુજરાતી લોકો વિદેશમાં જઇને પોતાનું નામ રોશન કરી રહ્યા છે. મૂળ ગુજરાતના પણ હૈદરાબાદમાં જન્મેલા અને મોટા થયેલા ડિમ્પલ સંઘાણીને મિસિઝ એશિયા યુકે 2018નું બહુમાન મળ્યું છે. ડિમ્પલ સંઘાણી સેલેબ્રિટી મેક-અપ આર્ટીસ્ટ તેમજ હેર સ્ટાઇલિસ્ટ પણ છે.…
Read More...

દેશના પ્રથમ ‘સ્માર્ટ વિલેજ’ બનાવનાર પટેલ, હવે બનાવશે સ્માર્ટ નંદઘર

સમગ્ર દેશમાં સ્માર્ટ વિલેજની વાત કરવામાં આવે તો તમારી સમક્ષ ગુજરાતના એક નાનકડા ગામનું નામ આવી જશે. આ ગામનું નામ પુંસરી છે. આ ગામને સ્માર્ટ વિલેજ તરીકે દેશની સમક્ષ પ્રસ્તુત કરવામાં મહત્વની ભુમિકા ભજવવામાં ગામના સરપંચ હિમાશું પટેલની હતી.…
Read More...

ગોંડલના દેરડી(કુંભાજી)ગામે રૈયાણી પરિવારમાં તમામ ઘરે દિવાળી જેવો માહોલ……

ગોંડલ તા.28, ગોંડલના દેરડી(કુંભાજી)ગામે બિરાજતા શ્રી રાજબાઈ માતાજીના મંદિરે સમસ્ત રૈયાણી પરિવાર દ્વારા તા.25થી સાત દિવસના શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવનો પ્રારંભ થયો છે. રૈયાણી પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત કથામાં વ્યાસપીઠ પર ભાગવતાચાર્ય…
Read More...

આ પટેલ MBBSમાં ના લઈ શક્યા એડમિશન અને પછી બન્યા કલેકટર

પાટણ: 2009માં સિવિલ સર્વિસ એક્ઝામમાં સાબરકાંઠાના હિંમતનગરના વતની આનંદ પટેલે 32મો રેન્ક મેળવ્યો હતો જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબર મેળ્યો હતો. તેમણે તેમના પ્રથમ ટ્રાઈલમાં જ યુએસસીની એક્ઝામ ક્લિયર કરી હતી. આનંદ પટેલનું પહેલું પોસ્ટિંગ ભુજમાં…
Read More...

દંતેવાડાના યુવાનની દીર્ઘદ્રષ્ટિનું ખેડાણ, સમૃદ્ધિના સરનામે હજારો ખેડૂત

કૃષિપેદાશને જ્યારે યુવાદ્રષ્ટિથી જોવામાં આવે તો પરિણામ ઘણાં હકારાત્મક મળ્યાં છે તેના અનેક ઉદાહરણ આપણાં દેશમાં મળે છે. સામાન્ય સમજણ એવી છે કે પરંપરાગત ખેતી કરતાં ખેડૂતોનું ભરણપોષણ થાય પણ માલામાલ ન થાય. પણ જ્યારે જ્યારે સામુદાયિક ઉદ્દેશ સાથે…
Read More...

ગુજરાતનું એક એવું ગામ જ્ચાં કચરો આપનારને અપાય છે ભેટ

વિસનગર: વિસનગરના કાંસા ગામના સરપંચ ભરતભાઇ પટેલે સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા અમલમાં મૂકેલો વિચાર રંગ લાવ્યો છે. અગાઉ ડોર ટુ ડોર કચરો ઉઘરાવતાં આખા ગામમાંથી માંડ બેથી ત્રણ ટ્રેક્ટર એકત્ર થતો હતો. હવે સાતથી આઠ ટ્રેક્ટર કચરો ભેગો થઇ રહ્યો છે.…
Read More...

ડો.અબ્દુલ કલામ જ્યાં મિસાઈલ પરીક્ષણ કરતા હતા ત્યાં આ પટેલની દીકરી કરે છે સંશોધન

ભારત સરકારના રક્ષા મંત્રાલયના નેજા હેઠળ કામ કરી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં માધાપરની 25 વર્ષીય યુવતી સ્વાતિ ખોખાણીની સંશોધક તરીકે પસંદગી કરાઈ છે,ગુજરાતભરમાંથી તે એક માત્ર પસંદગી પામી છે.ડો.અબ્દુલ કલામ જ્યાં મિસાઈલ…
Read More...

PGVCLના કોન્ટ્રાક્ટરનું વિજ કરંટથી મોત, પરિવારના અમરાણાંત ઉપવાસ

ભેસાણ તાલુકાના ચણાકા ગામના રહેવાસી જયેશભાઇ માંડવિયાનું PGCLનુ ટ્રાન્સફોર્મર બદલાવતી વખતે વીજ કરંટ લાગતા મોત થતા ગામ લોકોના ટોળાએ સરકારી હોસ્પિટલનો ઘેરાવો કરાવો કર્યો છે. મહત્વનું છે, કે આ પહેલા જયેશભાઇના પરિવારના બે વ્યક્તિના મોત વિજ કરંટ…
Read More...

ખેડૂતો માટે ખાસ: “ગણોતધારો” વસિયતનામા ના આધાર પર બિનખેડૂત ખેડૂત બનીને જમીન ધારણ ન કરી શકે

આઝાદી પહેલા દેશના જુદાં જુદાં ભાગમાં પોતાની જમીન અંગે જુદી જુદી પધ્ધતિ અમલમાં હતી. જેવી કે, જમીનદારી, સામંતશાહી, રૈયતવાળી. સમગ્ર જમીનની માલિકી બ્રિટીશ હકુમતના વિસ્તારો સિવાય દેશી રજવાડાઓની માલિકી હતી. રાજ્યનું મુખ્ય આવકનું સાધન જમીન મહેસૂલ…
Read More...

ખેતીથી શકય છે કરોડોમાં કમાણી, આ છે દેશના 4 કરોડપતિ ખેડૂત…

દેશમાં એગ્રીકલ્ચરને લોકો મોટા ભાગે ફાયદાનો સોદો માનતા નથી. જોકે હાલ નવી ટેકનીકથી ખેતી કરનાર ખેડુતો સફળતાની નવી કહાની બની રહ્યાં છે. આજે અમે અહીં તમને જે ખેડૂતો વિશે વાત…1. મેક ડોનાલ્ડ માટે ઉગાડે છે બટાકા…મેક ડોનાલ્ડ માટે ઉગાડે…
Read More...