મોર્નિંગ વોક વેળાએ મહેશ સવાણીએ કહ્યું ‘મંદીમાં 300 દીકરીના લગ્ન કેમ થશે?’ અને ત્યારે જ એકપણ ક્ષણનો…

પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી છેલ્લાં 2012થી લગ્નોત્સવનું આયોજન કરીને પિતા વિનાની દીકરીઓનાં લગ્ન કરાવે છે. 2016ના અંતમાં નોટબંધી અને ત્યાર બાદ સર્જાયેલી સ્થિતિના કારણે મંદીનો માહોલ સર્જાયો હતો. મહેશ સવાણીને આ વર્ષે માત્ર 125 દીકરીઓના લગ્ન…
Read More...

એક દિવસ રાજ દરબારમાં રાજકવિનું આગમન થયું, રાજાએ ઊભા થઈને એમનું અભિવાદન કર્યું તો રાજકવિએ આશીર્વાદ…

લોકકથા પ્રમાણે એક રાજાના દરબારમાં રાજકવિ હતા. રાજા તેમનું ખૂબ જ સન્માન કરતાં હતાં. એક દિવસ રાજા દરબારમાં બેઠાં હતાં, ત્યારે રાજકવિનું આગમન થયું. રાજાને ઊભા થઈને અભિવાદન કર્યું તો રાજકવિએ આશીર્વાદ આપતાં કહ્યું કે તમારા શત્રુ ચિરંજીવી થાઓ.…
Read More...

પોલીસની પ્રસંશનીય કામગીરી: સુરતમાં રાત્રે એક વાગ્યે મોપેડ સાથે મુશ્કેલીમાં મૂકાયેલી યુવતીને બે…

પોલીસ કંટ્રોલ રૂમમા ફોન કરી મદદ માગવામાં આવે તે સંજોગોમાં પોલીસ મહિલાને ઘર સુધી મૂકી આવશે તેવી પોલીસ કમિશનર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે જાહેરાત કરી હતી. ત્યારે ઓલપાડના સારોલી ચેક પોસ્ટ પાસે રાત્રે એક વાગ્યે મોપેડમાં પેટ્રોલ પુરું થઇ જવાને કારણે…
Read More...

7 યુવાનોએ ટોળામાં ફસાયેલા પોલીસ કર્મીઓને ત્રિંરગો અને બાંકડાની ઢાલ બનાવી તમામને બચાવ્યા

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન અમદાવાદના શાહઆલમમાં હિંસક ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં ડીસીપી-એસીપી સહિત 19 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાં એક પોલીસકર્મીને તો ટોળાએ ઢોર મારમારી લોહીલુહાણ કર્યો હતો. જોકે…
Read More...

1 જૂન 2020થી આખા દેશમાં એક સમાન રાશન કાર્ડ બનશે, કેન્દ્ર સરકારે ડિઝાઇન રજૂ કરી, આ કાર્ડથી કોઈ પણ…

કેન્દ્ર સરકારે ‘એક દેશ એક રાશન કાર્ડ’ યોજના અંતર્ગત રાશન કાર્ડની નવી ડિઝાઇન તૈયાર કરી છે. સરકારે રાજ્ય સરકારને નવા રાશન કાર્ડ બનાવવા માટે આ નવી ડિઝાઇનનો ઉપયોગ કરવા માટે આદેશ આપ્યા છે. વર્ષ 2020માં 1 જૂનથી આખા દેશમાં એક સમાન રાશન કાર્ડ…
Read More...

અમદાવાદમાં હિંસા મામલે પોલીસે 5000 લોકોનાં ટોળા સામે નોંધી ફરિયાદ, હત્યાના પ્રયાસની પણ કલમ ઉમેરી

અમદાવાદમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીના વિરોધ પ્રદર્શન વચ્ચે ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસે ફરિયાદ નોંધી છે. આ મામલે ઈસનપુર પોલીસ ફરિયાદી બની છે. ઈસનપુર પોલીસે પાંચ હજાર લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધી છે. જેની અંદર પોલીસ ફરજમાં…
Read More...

સુરતમાં આતંક મચાવનારી ભૂરી ડોન બની ગઈ બુટલેગર, દારૂની 215 બોટલ સાથે ઝડપાઈ ગઈ

સુરતઃ વરાછા વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતી ભૂરી ઉર્ફે અસ્મિતા ગોહિલ દારૂની 215 બોટલ સાથે ઝડપાઈ ગઈ છે. સરથાણા પોલીસે બાતમીના આધારે ભૂરી અને તેના સાગરીત સાથે દારૂ, ફોન અને કાર સહિત કુલ 2 લાખ 89 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી…
Read More...

પાટીદારોનો પાવર, પ્લાન અને પરફેક્શન: લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓને સાચવવા 50 હજારથી…

ઊંઝામાં 18થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનાર ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞમાં 50 લાખથી વધુ દર્શનાર્થીઓ પધારવાની ધારણા છે. અહીંયા દેશ વિદેશથી લાખો ભક્તો મા ઉમિયાના દર્શન માટે આવવાના છે. તેમના રહેવા, જમવા અને દર્શન કરવા માટેની સાથે સલામતીની…
Read More...

અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં કાશ્મીર સ્ટાઈલથી મોંઢે રૂમાલ બાંધી તોફાનીઓનો પોલીસ પર પથ્થરમારો, 20…

અમદાવાદ: સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે સાંજે શહેરના શાહઆલમ વિસ્તારમાં વિરોધ કરનારાઓએ તોફાન મચાવ્યું હતું. તેમજ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. કાશ્મીરી સ્ટાઈલમાં પોલીસ પર…
Read More...

નદી કિનારે એક વૃક્ષ ઉપર ચકલી પોતાના માળામાં રહેતી હતી અને તે વૃક્ષની નીચે દરમાં સાપ રહેતો હતો, ચકલી…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં નદીના કિનારે એક વૃક્ષ પર ચકલી માળામાં રહેતી હતી. તે વૃક્ષની નીચે એક સાપ પણ રહેતો હતો. ચકલી જ્યારે પણ ઇંડા આપતી હતી સાપ તે ઇંડા ખાઇ જતો હતો. સાપ આવું વારંવાર કરી રહ્યો હતો પરંતુ ચકલી ખૂબ જ નાની હતી અને તેના…
Read More...