નાગરવેલના પાનથી કરો આ ઉપાય, ખીલ અને વાળ ખરવાની સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

ભારતીય ખાણી-પીણીમાં પાનનું મહત્વ ખાસ છે. આજે પણ તમામ શુભ અવસરો કે તહેવારમાં લોકો પાનને જરૂરથી સામેલ કરે છે. નાગરવેલનું પાન ડાઇજેશનમાં મદદ કરે છે. જેથી ખાવાનું ખાધા બાદ તેને ખાવાની પરંપરા છે. આજ પાન ખીલ દૂર કરવામાં પણ તમારી મદદ કરી શકે છે.…
Read More...

સુરતમાં યોજાશે ઇન્ટરનેશનલ સમૂહલગ્ન, આ બિઝનેસમેન 45 જ્ઞાતિઓની 271 પિતાવિહોણી દીકરીઓનું કરશે કન્યાદાન

સુરતમાં આવનારી 21 અને 22 ડિસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ સમૂહલગ્ન યોજાશે. સુરતના ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપ અને કિરણ જેમ્સ ગ્રુપ દ્વારા આ સમૂહલગ્ન યોજાશે. આ લગ્નોત્સવમાં નેપાળની એક દીકરી સહિત દેશભરના ઓડિશા,મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન…
Read More...

કોણ છે પોલીસ સામે બાથ ભીડનાર જામિયાની પોસ્ટર ગર્લ્સ? સોશિયલ મીડિયામાં હીરો થયેલી બંને યુવતીની અસલ…

નાગરિકતા સંશોધન કાયદાને લઇને જામિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીમાં થયેલા વિરોધનો એક વીડિયો જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ તેના સાથીની ઢાલ બની પોલીસથી તેને બચાવી રહી છે. આ બંને યુવતીઓના નામ છે લદીદા શખલૂન અને આઇશા રૈના. આ બંને…
Read More...

ઘોર કળિયુગ! ગુજરાતમાં હૈયું હચમચાવી દે તેવો બનાવ સામે આવ્યો, 16 વર્ષની સગીરાને 14 વર્ષીય સગાભાઈએ જ…

હૈયું હચમચાવી દે તેવો એક બનાવ નખત્રાણા તાલુકાના એક ગામમાં બન્યો છે. જેમાં સગાભાઈએ બેન સાથે શારિરીક સંબંધ બાંધતા તે ભાઈના બાળકની માતા બની છે. અહીં ચોંકાવનારી એક એવી પણ હકિકત છે કે, ષોડષી કન્યાને ગર્ભવતી બનાવનાર તેના ભાઈની વય હજુ ૧૪ વર્ષની પણ…
Read More...

ભેસાણના ખંભાળિયા ગામે GRD જવાને 3 દીકરીને કૂવામાં ફેંકી પોતે ગળેફાંસો ખાધો, 15 દિવસ પહેલા ચોથી…

ભેસાણના ખંભાળિયા ગામે જીઆરડી(ગ્રામ રક્ષક દળ) જવાન રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવા લઇ જવાના બહાને વાડીએ લઇ ગયો હતો. અહીં પોતાની ત્રણ દીકરીઓને એક પછી એક એમ ત્રણેયને કૂવામાં ફેંકી દીધી હતી. આથી ડૂબી જવાથી ત્રણેય દીકરીના…
Read More...

સિવિલ હોસ્પિટલમાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવ્યો, બાળકના મગજનો અમુક ભાગ નાકમાંથી બહાર આવી ગયો, સિવિલના…

સિવિલ હોસ્પિટલમાં અનેક અજીબોગરીબ કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા કેસો તો એવા હોય છે જે જોઇ ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી જાય છે. જોકે કેટલી પણ હાર્ડ સર્જરી હોય અહીંના ડોક્ટરો સફળતા મેળવે છે. ત્યારે અમદાવાદ સિવિલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.…
Read More...

શિયાળાની રાત્રે મહેલની બહાર ઘરડો ચોકીદાર ભરી રહ્યો હતો પહેરો, બાદશાહે તેને પૂછ્યું કે, તને ઠંડી નથી…

પૌરાણિક લોકકથા અનુસાર, એક શિયાળાની રાત્રે બાદશાહે જોયું કે, તેના મહેલનો એક ઘરડો ચોકીદાર સામાન્ય વસ્ત્રોમાં જ પહેરો ભરી રહ્યો હતો. બાદશાહે ચોકીદારને પૂછ્યું કે, તને ઠંડી નથી લાગતી? ચોકીદારે કહ્યું કે, જહાંપનાહ, ઠંડી તો બહુ લાગે છે, પરંતુ…
Read More...

45 દિવસમાં કેન્સર છૂ-મંતર કરવાનો દાવો કરતો ઊંટવૈદ વિભાભાઈનો પર્દાફાશ!

મુસિબત આવે ત્યારે વ્યક્તિ કોઈ પણ ઉકેલ અપનાવવા તૈયાર થઈ જાય છે. વાત કેન્સર જેવી ગંભીર બિમારીની આવે ત્યારે ઘણા લોકો ઉંટવૈદો પર પણ ભરોસો કરી લેતા હોય છે, પણ આ પ્રકારના ઉંટવૈદોથી હવે ચેતી જવા જેવું છે. સુરેન્દ્રનગરમાં જે કિસ્સો સામે આવ્યો છે,…
Read More...

શું 2000 રૂપિયાની નોટ સાચે બંધ થવા જઈ રહી છે? સાચી હકીકત શું છે જાણો અને શેર કરો

સોશિયલ મીડિયા પર એક મેસેજ હાલ ઘણો ઝડપી વાયરલ થઈ રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક 31 ડિસેમ્બરથી ચલણમાંથી 2 હજારની નોટ બંધ કરવા જઈ રહી છે અને તેની જગ્યાએ 1લી જાન્યુઆરી 2020થી એક હજારની નવી નોટ અમલમાં લાવશે. આ સાથે 31 ડિસેમ્બર બાદ તમે તમારી 2000…
Read More...

સગી દીકરી પોતાની માતાની બની ગઇ જેઠાણી, સમગ્ર કિસ્સો વાંચી તમે પણ થઇ જશો સ્તબ્ધ

ઉત્તરપ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે કે જાણીને તમે પણ કહેશો કે બાપ રે બાપ! જી હા વીરપુર ગામમાં એક યુવકે પોતાના ભાઇની સાસુને ભગાડી ઘરમાં લઇ આવ્યો. પરિવારવાળાઓએ વિરોધ કર્યો તો જમાઇએ ફોન કરીને પોલીસને બોલાવી લીધી. પોલીસે…
Read More...