દીવમાં એન્ટ્રીના નામે પોલીસ 60 રૂપિયા વધુ ખંખેરતી હોવાની જાગૃત નાગરિકે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી,…

દીવમાં એન્ટ્રીના નામે પોલીસ વધુ રૂપિયા ખંખેરતી હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિકે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં નોંધાવી છે. રાજકોટની બસના દીવમાં એન્ટ્રીના 140 રૂપિયા લેવામાં આવ્યા હતા. ઉપરાંત વધુ 60 રૂપિયા એન્ટ્રીના નામે પોલીસ લેતી…
Read More...

108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી, દર્દી પાસેથી મળેલા 23 હજાર રૂપિયા અને મોબાઈલ પરિવારજનોને પરત…

પાવી જેતપુર ખાતે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઈમાનદારી જોવા મળી હતી. અને આ કર્મચારીઓએ દર્દી પાસેથી મળેલા 23,100 રૂપિયા, એટીએમ કાર્ડ અને મોબાઈલ તેમના પરિવારજનોને પરત કરતા માનવતા મહેકી ઉઠી હતી. 108ના કર્મચારીઓએ પરિવારનો સંપર્ક કરીને…
Read More...

NRI પટેલે સેવાની સુવાસ મહેંકાવી: વતન સાયલામાં ગરીબોનો મફત ઈલાજ કરવા દવાખાના માટે 4 કરોડની જમીન…

સાયલા તાલુકા માટે આરોગ્ય એટલે સુરેન્દ્રનગરની હોસ્પીટલ સિવાય કોઇ વિકલ્પ ન હતો. ત્યારે અમેરીકા રહેતા સાયલાના પટેલ યુવાનને માદરે વતનમાં ગરીબ દર્દીઓની દર્દની વેદનાનો સાયલામાં નિદાન થાય તે માટે અંદાજીત 4 કરોડની જમીન અને રૂ. 25 લાખ આપીને અઘતન…
Read More...

વૃદ્ધોની સમસ્યા દૂર કરવા અમદાવાદ પોલીસની નવતર પહેલ, પોલીસની ‘શી’ ટીમે સિનિયર સિટિઝનને પૂછ્યું,…

જીવનના 60 વર્ષ સુધી અનેક તડકી - છાંયડી જોઇને વૃદ્ધાવસ્થામાં પહોંચેલાના જીવનમાં ખાલીપો દૂર કરવા દરરોજ શહેરના બાગ-બગીચામાં ચોપાલ ભરીને તેમના હમસફર-હમદર્દ સાથે સુખ દુખની વાતો વાળોગતા જોવા મળે છે. આ વૃદ્ધોની સમસ્યા સમજવા તથા તેમનો ખાલીપો દૂર…
Read More...

જોગાનુંજોગ લગ્નની પ્રથમ વર્ષગાંઠે જ સાળા-બનેવીનું અકસ્માતમાં કરૂણ મોત, પરિવારના માથે આભ ફાટ્યું

લાલપર ગામ પાસે રવિવારે સવારે ટ્રેઈલરે ડબલ સવાર બાઈકને હડફેટે લેતા બાઈકમાં સવાર બન્ને સાળા બનેવીનું કરૂણ મોત નિપજ્યું હતું. જોગાનુંજોગ રવિવારે યુવાનની લગ્નની પ્રથમ વર્ષગાંઠ હોવાથી બન્ને સાળા બનેવી બાઈક પર કારખાને કામ માટે ગયા બાદ પરત ઘરે…
Read More...

કાઠિયાવાડી સ્ટાઇલમાં બનાવો લીલી ડુંગળી અને રતલામી સેવનું શાક, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને શિયાળામાં તમે અવનવી વાનગી બનાવો છો તો આજે અમે તમારા માટે એક સરસ રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ગરમા ગરમા ખાવાની મજા પડશે, ખાસ કરીને લીલી ડુંગળી શિયાળામાં ખાવાથી અઢળક ફાયદા થાય છે. તો આજે અમે તમારા માટે લીલી…
Read More...

સવારે નાસ્તામાં પૌઆ ખાવાના આટલા બધા ફાયદા જાણીને તમારી આંખો થઇ જશે પહોળી, રોજ ખાવાથી ધટશે વજન

મોટી સંખ્યામાં ભારતીયો સવારે નાસ્તામાં પૌઆનો ઉપયોગ કરે છે. જોકે માર્કેટમાં ટેસ્ટી અને હેલ્દી બ્રેકફાસ્ટના નામે માર્કેટમાં ઘણા બધા ઓપ્શન ઉપલબ્ધ છે. જોકે નાસ્તામાં આજે પણ ભારતીયોની પહેલી પસંદ પૌઆ છે. ડાઇટીશિયન અને હેલ્થ એક્સપર્ટના અનુસાર પણ…
Read More...

ઊંઝામાં 5 દિવસથી ચાલતા મહોત્સવની પૂર્ણાહુતિ, 60 લાખ લોકોએ દર્શન કર્યાં, કુલ 60 કરોડનું દાન મળ્યું,…

ઊંઝામાં વિશ્વના સૌથી મોટા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની રવિવારે પૂર્ણાહુતિ થઇ હતી. મીડિયા કમિટી ચેરમેન અરવિંદ પટેલે વાતચીતમાં કહ્યું કે, ‘પાંચ દિવસ સુધી ચાલેલા મહાયજ્ઞ પાછળ અંદાજે 25 કરોડનો ખર્ચ કરાયો હતો. જ્યારે 60 લાખથી વધુ ભક્તો આ મહોત્સવના…
Read More...

એઈડ્સગ્રસ્ત બાળકીઓ માટે કરોડોના ફાર્મ હાઉસના દરવાજા ખોલી આપ્યા, ઉભી કરી VVIP કરતાં સારી ફેસિલિટી

પાલનપુરના રેલવે ટ્રેક પરથી એક જીવતી બાળકી મળી આવી હતી. માત્ર ત્રણ માસની નાની બાળકીને મરવા માટે રેલવે ટ્રેક પર છોડી જનાર બીજું કોઈ નહિ એ બાળકીના ખુદના માતા-પિતા હતા. એઇડ્સ ગ્રસ્ત માતા-પિતાને એ કેટલું જીવશે એની ખબર નહોતી. પોતે એઇડ્સના દર્દી…
Read More...

એક કારીગર સુંદર મકાન બનાવતો હતો, વૃદ્ધ થવા પર તે કામ છોડવા ઈચ્છતો હતો, માલિકે તેને છેલ્લું મકાન…

કોઈ ગામમાં એક કારીગર રહેતો હતો. તે લાકડાના મકાન બનાવતો હતો. તે પોતાના કામમાં એટલો કુશળ હતો કે દૂર-દૂર સુધી તેની પ્રસિદ્ધિ હતી. તે એક અમીર વ્યક્તિને ત્યાં નોકરી કરતો હતો. કારીગરે ખૂબ જ શાનદાર ઘર બનાવ્યું હતું એટલે માલિક પણ તેનાથી ખુશ રહેતો…
Read More...