બાળ સંરક્ષણ ગૃહમાં રહેલાં ૧૭ વર્ષિય યુવકનું મોત, પોલીસે બહુ માર્યો છે, હું ખાઈ કે પી શકતો નથી, હું…

કાકાની મનિએક્ચેન્જ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટીવ તરીકે નોકરી કરતાં ભત્રીજા ધ્રુવિલએ સાગરીતો સાથે મળીને કરેલી રૂ.૧૦.૯૭ લાખની લૂંટની ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા આશિષનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે સવારે ૮ વાગ્યે મોત નિપજ્યું…
Read More...

સગા દિયરે ભાભીનું અપહરણ કરી મિત્રોને બોલાવી કર્યો સામૂહિક બળાત્કાર, દિયરની પત્નીએ પણ દુષ્કર્મમાં કરી…

અમરેલીઃ સાવરકુંડલામાંથી સગા દિયરે જ પોતાની ભાભીનું અપહરણ કરીને રાજુલા લઈ ગયા બાદ પોતાના મિત્રને પણ બોલાવીને પોતાની જ પત્નીની મદદથી બન્ને શખશોએ સામૂહિક રીતે બળાત્કાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. દિયરની પત્નીએ પણ દુષ્કર્મમાં કરી મદદઃ ત્રણે…
Read More...

નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને મળી ભારતીય…

નાગરિકતા કાયદાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં પાકિસ્તાની શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવી છે. જૂનાગઢમાં 3 હિંદુ અને એક મુસ્લિમ શરણાર્થીને ભારતીય નાગરિકતા અપાઈ છે. અગાઉ જૂનાગઢમાંથી 43 મુસ્લિમ સહિત 49 શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા…
Read More...

ટીવી જગતનો એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પ્રખ્યાત ટીવી સેલેબ્રિટી પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી.

ટીવી જગતનો એક મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. પ્રખ્યાત ટીવી સેલેબ્રિટી અને મોડેલ શેફ જગી જ્હોન કેરળના પાટનગર થીરુવનંતપુરમ ખાતે આવેલા પોતાના ઘરે મૃત અવસ્થામાં મળી આવી. પોલીસના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે તેનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો.…
Read More...

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમજના અગ્રણીએ સાદગી સાથે પુત્ર-પુત્રીનાં કર્યાં લગ્ન, દીકરી-વહુને છાબમાં…

હાલમાં જ્યારે સમાજ અને સોશિયલ સર્કલમાં સ્ટેટ્સ સમા લગ્ન પાછળ લાખો-કરોડોનો ખર્ચ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યાં 24મી ડિસેમ્બરે વરાછાના વેકરિયા પરિવારે સમાજ માટે ઉત્તમ સાદગી સાથે લગ્ન કરાવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બિનજરૂરી ખર્ચ અને…
Read More...

જસદણના ભંડારિયામાં નવજાતના શ્વાસ બંધ થયા બાદ 108ની ટીમે બાળકીને હોસ્પિટલ પહોંચતા સુધીમાં સતત સીપીઆર…

જસદણથી હું અને અને અમારો સ્ટાફ 108 લઇને ભાડલા તરફ જતા હતા ત્યારે અમને કોલ મળ્યો હતો કે ભંડારિયાની સીમમાં મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી છે, અને તેને તાકીદે હોસ્પિટલે લઇ જવાના છે. અમે થોડી જ મિનિટોમાં એમ્બ્યુલન્સ સાથે ભંડારિયાની સીમમાં પહોંચ્યા…
Read More...

સુરતમાં CAA-NRCના સમર્થનમાં 1 કિમી લાંબા તિરંગા સાથે રેલી યોજાઈ, મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા

સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એક કિમી લાંબા તિરંગા સાથે વનિતા વિશ્રામથી કલેક્ટર કચેરી સુધી…
Read More...

રાજકોટના બે યુવાનોએ બનાવ્યું ઇકો ફ્રેન્ડલી નો પ્રોબ્લેમ બાઇક, 2 કલાકના ચાર્જિંગમાં 60 કિમી ચાલે છે

વર્તમાન સ્થિતિમાં પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે સામાન્ય માણસને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે સ્કૂલ-કોલેજમાં સાથે અભ્યાસ કરનાર રાજકોટમાં ઓટોમોબાઇલ મોડીફિકેશનનું કામ કરતા તેજશભાઇ યુ. નથવાણી અને બીએસએનએલના અધિકારી શાલીનભાઇ બી.પટેલે…
Read More...

રિશ્વતખોરોને પકડનાર જ નિકળ્યો રિશ્વતખોર, જુનાગઢ એસીબીના પીઆઇ જ 18 લાખની લાંચ લેતા એસીબીના હાથે આબાદ…

એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરી લાંચ લેતા લોકોને ઉઘાડા પાડી તેમની સામે ગુનો દાખલ કરવાની છે. આ સંજોગોમાં જૂનાગઢ એસીબીમાં ફરજ બજાવતા પીઆઈ ડી. ડી. ચાવડા સામે ખુદ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવવાની ફરજ પડી હતી. ચાવડા ગૌશાળાના એક કેસની તપાસ માટે…
Read More...

વૃદ્ધ પહેલવાનને હરાવવા માટે એક ચાલાક યુવા યોદ્ધા આવ્યો, જ્યારે બંને વચ્ચે દંગલ શરૂ થયું તો યુવકે…

પ્રાચીન લોક કથા મુજબ કોઈ રાજ્યમાં એક મહાન પહેલવાન હતો. તે દંગલમાં ક્યારેય પણ કોઈથી હાર્યો ન હતો. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ તે ખૂબ શક્તિશાળી હતો. તેની પાસે દેશ-વિદેશના ઘણા યુવાનો યુદ્ધ અને દંગલનું કુશળ પ્રશિક્ષણ લેવા…
Read More...