વેપારીઓ ખેડૂતોને ખુલ્લેઆમ લૂટે છે તેનો પૂરાવો, શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને યોગ્ય ભાવ નહિ મળતા…

મહેસાણા જિલ્લામાં શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને યોગ્ય ભાવ નહિ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લિંચ ગામમાં રીંગણ ભટ્ટાના ભાવ નહિ મળતા લોકોએ રીંગણ રસ્તામાં ફેંકી દેવા મજબૂર બન્યા છે. રૂટિન પાકમાં સતત નુકશાન જવાથી ખેડૂતો રોકડીયા પાક…
Read More...

કોરોનાના તમામ લક્ષણો હોવા છતાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવતા સારવાર ન મળી અને અંતે ડોક્ટરનું થયું મોત

દિલ્હીની મૌલાના આઝાદ ઈન્સ્ટીટ્યુટ ફોર ડેન્ટલ સાયન્સિસમાં કામ કરતા અને કોરોનાના લક્ષણો હોવાની ફરિયાદ કરી રહેલા જૂનિયર ડોક્ટરનું મોત થઈ ગયું. મૃતક ડો. અભિષેક ભાયાણાના પરિવારે જણાવ્યું કે, તેનામાં 10 દિવસ પહેલા જ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા…
Read More...

સુરતમાં 35 વર્ષીય રત્નકલાકારે બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતમાં યુવકે બ્રિજ પરથી મોતની છલાંગ લગાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે યુવકે બ્રિજ પરથી પડતું મુકી આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના…
Read More...

ગુજરાતમાં સતત બીજા દિવસે 700થી વધુ કેસ, નવા 725 કેસ અને 18 મોત, કુલ કેસ 36 હજારને પાર, મૃત્યુઆંક…

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા…
Read More...

રોજ સવારે નરણાં કોઠે પીવો ગોળ, જીરું અને લીંબુનું આ દેશી ડ્રિંક, ડબલ સ્પીડે ઘટશે તમારું વધેલું વજન

અત્યારે લોકો વધતાં વજનની સમસ્યાથી ખૂબ જ પરેશાન છે. વજન આપણી પર્સનાલિટી પર તો ખરાબ અસર કરે જ છે સાથે તેના કારણે હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિસીઝ જેવી બીમારીઓનો ખતરો પણ વધે છે. પણ જો કેટલીક દેશી ડ્રિંક રોજ પી લેવામાં આવે તો તમે…
Read More...

તમે જે સેનિટાઈઝર વાપરો છો તે અસલી છે કે નકલી? જાતે જ આ રીતે કરો ચેક

કોરોના વાયરસથી બચવા માટે વારંવાર હાથ ધોવા જરૂરી છે. ઘરે હો ત્યારે સાબુ-પાણીથી હાથ ધોવા વધારે ઉચિત રહે છે, પરંતુ જો તમે ઘર બહાર જાઓ ત્યારે સેનિટાઈઝર પર્સમાં રાખવું જ પડે. અત્યારસુધીમાં ઘણા વેપારીઓ નકલી સેનિટાઈઝર વેચતા હોવાનું સામે આવ્યું છે.…
Read More...

ભારતની આ સાઈકલ કંપનીએ ચીન સાથેની 900 કરોડની ડીલ કરી કેન્સલ, આ રીતે પણ થાય દેશસેવા

ભારત અને ચીનની વચ્ચે સંબંધો બગડતાની સાથે જ મોદી સરકાર સહિત દેશની તમામ કંપનીઓ હાલ ચીન વિરુદ્ધ થઈ ગઈ છે. આવામાં હીરો સાયકલે પણ 900 કરોડની પોતાની ડીલ તોડી નાંખી છે. જ્યારથી સરહદ પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો છે અને 20…
Read More...

અમદાવાદમાં મહિલા બાથરૂમની બહાર આવીને પતિએ સળગાવી, અગમ્ય કારણોસર પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને…

અમદાવાદમાં મહિલાઓ પર શારિરીક અને માનસિક ત્રાસની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદમાં એક પતિએ જ પોતાની પત્નીની હત્યા કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે પતિએ અગમ્ય કારણોસર પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંકીને…
Read More...

રાજકોટ મનપાએ કન્ટેનમેન્ટ ઝોન માટે 2.50 કરોડ પતરાનું ભાડુ ચુકવ્યુ, ભાડા જેટલા પૈસામાં તો નવા પતરા આવી…

રાજકોટમાં કોરોના પાછળ થયેલા ખર્ચના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજકોટ મનપાએ કોરોના પાછળ 3 કરોડનો ખર્ચ કર્યો છે. કોરના પાછળ ખર્ચને લઈને મનપાને વિપક્ષે આડેહાથ લીધું હતુ, કુલ 3 કરોડના ખર્ચમાંથી આરોગ્ય પાછળ 30 લાખ જ ખર્ચાયા 3…
Read More...

છોડે એ બીજા ઇઝરાયલ નહીં, ઈરાને સહેજ અવળચંડાઈ કરી અને F-35 ફાઇટર જેટ્સથી પરમાણુ ઠેકાણા પર વરસાવ્યા…

ઇઝરાયલ અને તેના ઘોર વિરોધી ઈરાનની વચ્ચે સાઇબર એટેક ચરમ પર છે. તાજી ઘટનામાં ઇઝરાયલે જોરદાર સાઇબર હુમલો કરીને ઈરાનનાં પરમાણુ ઠેકાણામાં બે વિસ્ફોટ કરી દીધા છે. આમાંથી એક યૂરેનિયમ સંવર્ધન કેન્દ્ર અને બીજુ મિસાઇલ નિર્માણ કેન્દ્ર છે. એટલું જ…
Read More...