ગરમ પાણી છે અનેક રોગોની બેસ્ટ દવા, આ રીતે પીશો તો 10 તકલીફો તરત જ થઈ જશે દૂર, જાણો અને શેર કરો

ડોક્ટર્સથી લઇને ડાયટિશિયન સુધી બધાં દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. ત્યારે આયુર્વેદ મુજબ ગરમ પાણીમાં એવા અનેક ગુણો રહેલાં છે. તો ચાલો જાણીએ ગરમ પાણી પીવાના ફાયદા. જાણો ગરમ પાણી પીવાના ફાયદા શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ…
Read More...

રાજકોટ શહેરના વેપારીઓએ કહ્યું- આવું અધકચરું લોકડાઉન અમને મંજૂર નથી, સામે મૂકી એવી વાત કે તમે કહેશો…

ગુજરાતમાં કોરોનાનો કહેર વધ્યો છે. પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. હાલ રાજ્યમાં 36 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ અને કેટલાક પ્રતિબંધ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યા છે. આ 36 શહેરોમાં સુરત, અમદાવાદ, વડોદરા, અને રાજકોટ આ ચાર…
Read More...

લ્યો હવે તો ઓક્સિજન બોટલની કાળા બજારી થવા લાગી, અમદાવાદમાં રૂ.15થી 30 હજારમાં વેચતા ત્રણ ઝડપાયા

કોરોના વાયરસમાં (coronavirus) સારવાર માટે વપરાતી તમામ વસ્તુઓની એક બાદ એક કાળા બજારી (black market) સામે આવી રહી છે. પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત (oxygen crisis) સર્જાતા પ્રાણવાયુની પણ કાળા બજારી કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચે (crime…
Read More...

દુનિયાભરમાંથી ભારતને મળી રહી છે મદદ: જાણો ક્યાં દેશથી શું આવ્યું? અત્યાર સુધીમાં 3 લાખથી વધુ…

કોરોનાના વધતા કેસ વચ્ચે દુનિયાભરમાંથી ભારતને મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં 4468 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3417 ઓક્સિજન સિલિન્ડર, 13 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 3921 વેન્ટિલેટર/બાયપેપ/સીપેપ અને રેમડેસિવિર ઈન્જેક્શનની 3 લાખથી વધુ શીશીઓ અલગ-અલગ…
Read More...

રાજકોટમાં 3 દર્દીઓ મિથિલીન બ્લુની આખી બોટલ પી જતાં હાલત ગંભીર બની, ત્રણેયની હોસ્પિટલમાં સારવાર ચાલું…

કોરોના વાયરસની બીજી લહેર દેશમાં મોતનો આંકડો મોટો કરી રહી છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ એનો શિકાર થઈ રહ્યા છે. ઘણી વખત કોઈ વસ્તુનો વધારો પડતો ઉપયોગ શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. જેની સજા જે તે વ્યક્તિએ ભોગવવી પડે છે. આવી જ એક…
Read More...

ખેડૂતની ઓડિયો ક્લિપ વાઈરલ: કચ્છના એક ખેડૂતે કેંદ્રીય મંત્રી રૂપાલાને ખાતરના ભાવ વધારા અંગે ફોન પર…

ભાજપના નેતાઓની ના ના બાદ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થયો છે ત્યારે હવે ખેડૂતો નારાજ જોવા મળી રહ્યા છે. આવા જ એક નારાજ ખેડૂતોની એક ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જેમાં ખેડૂત કેંદ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રુપાલાને…
Read More...

વડોદરાની હોસ્પિટલમાં કોરોનાના દર્દીનું મોત, મૃત્યુ પહેલા વીડિયોમાં હાંફતા-હાંફતા કહ્યુંઃ ‘ત્રણ…

વડોદરા શહેર સહિત રાજ્યભરમાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે. યુદ્ધનાં ધોરણે કોવિડ કેર સેન્ટર ઉભા કરી અને તેમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે શહેરની આજવા ચોકડી પાસેની પાયોનિયર હૉસ્પિટલમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને પડી રહેલી…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11892 કેસો નોંધાયા, 119 લોકોના…

કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 172 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના ના નવા 11892 કેસ નોંધાયા છે.…
Read More...

જાણો કોરોના પોઝિટિવ દર્દી કેટલા દિવસ પછી બીજા વ્યક્તિમાં વાયરસનો ફેલાવો કરી શકતો નથી

કોરોના મહામારીમાં સ્વાસ્થ્ય મંત્રાલયે પણ જાહેર કરી દીધું છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરને આવવાથી કોઈ રોકી શકે તેમ નથી. તેવામાં લોકોની ચિંતા પહેલા કરતા વધી ગઈ છે. વાયરસને રોકવા માટે ભલે વેક્સીન પ્રોગ્રામ ચાલી રહ્યો હોય પરંતુ મ્યૂટેશન પછી…
Read More...

હોમ આઈસોલેશનમાં કોરોના દર્દીઓની આ રીતે કરો સારવાર, ઓક્સિજન લેવલ પણ રહેશે મેન્ટેન, જાણો અને શેર કરો

કોરોના વાયરસ(Coronavirus)ની બીજી લહેરે દેશભરમાં તાંડવ મચાવ્યો છે. છેલ્લા 10 દિવસથી દરરોજ નવા ચેપના 3 લાખથી વધુ કેસ નોંધાય છે, અને સેંકડો લોકો પણ મરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે ચેપથી પોતાને બચાવવા માટેનો એકમાત્ર ઉપાય છે કાળજી લેવી. પરંતુ…
Read More...