શું તમારા ફેફસા કોરોના સામે લડવા માટે સક્ષમ છે? ઘરે બેઠા કરી શકો છો ફેફસાનો ટેસ્ટ, એક્સપર્ટ પાસેથી…

કોરોના વાયરસની બીજી લહેર હંફાવી રહી છે, આ વખતે શ્વાસ ચઢવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ફેફસાની કાર્યક્ષમતા અને ઓક્સિજનની જરુરિયાત વગેરેને લઈને લોકો મુઝવણમાં મૂકાઈ રહ્યા છે. આવામાં એક્સપર્ટ ડૉક્ટર દ્વારા અહીં કેટલીક ખાસ સલાહ…
Read More...

સોનુ સૂદે જણાવ્યું કેવી રીતે કરે છે બધાની મદદ, રોજના 50 હજાર ફોન કૉલ, સતત 22 કલાક સુધી કામ, જો તમામ…

કોરોનાની બીજી લહેરમાં પણ બોલિવૂડ એક્ટર સોનુ સૂદ સતત દેશની જનતાની મદદમાં વ્યસ્ત છે. હાલમાં જ સોનુ સૂદે કહ્યું હતું કે તે તથા તેની ટીમ સતત વ્યસ્ત રહે છે. સોનુએ કહ્યું હતું કે તે 22 કલાક સુધી કામ કરે છે. તેને રોજની 40થી 50 હજાર મદદ માટે…
Read More...

કોરોનાથી સાજા થયા બાદ ડાયાબીટીસના દર્દીઓ ઉપર મ્યુકરમાઈકોસિસનું જોખમ, રોગના લક્ષણો શું છે? અને શુ…

રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાના કારણે અનેક લોકોના જીવ ગયા છે. સાથે હવે કોરોનાની બીજી લહેરમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસો પણ સામે આવી રહ્યાં છે. મ્યુકોરમાઇકોસિસ રોગમાં પહેલા આંખ અને મોંઢામાં લક્ષણો જોવા મળતાં હતા. પરંતુ હવે…
Read More...

ગુજરાતની દીકરીએ અમેરિકાથી મદદનો ધોધ વરસાવ્યો, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા

કોરોના મહામારીએ આખા વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયુ છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રાફડો ફાટતા લોકો દવાથી લઇ ઓક્સિજન માટે પણ વલખા મારી રહ્યા છે, આવામાં ઘણા સેવાભાવી લોકો સામે આવ્યા છે જેઓ નિ:સ્વાર્થ…
Read More...

રાજકોટના પન્નાલાલ ફ્રુટવાળાના પરિવાર પર આભ ફાટ્યું: 20 દિવસમાં 3 ભાઇને કોરોના ભરખી ગયો, વયોવૃદ્ધ…

‘કુદરત તારે શું જોઇએ છે? હેરાન શા માટે કરશ? જે જોઇ તે સામે આવીને માગ છૂપાયને વ્રજ ઘા ન કર’. આ શબ્દ છે અશ્રુભીની આંખે ઈશ્વર સામે ભાંગી પડેલા એક પિતાના, એક પત્નીના અને એક પુત્ર-પુત્રીના છે. એક ઘરમાંથી જ્યારે જ્યારે ત્રણ-ત્રણ આધારસ્તંભની અર્થી…
Read More...

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12064 કેસો નોંધાયા, 119 લોકોના કોરોનાથી…

કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર છે. સતત કેટલાક દિવસથી આ મહામારીના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 481 કેસનો ઘટાડો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 12064 કેસ નોંધાયા છે.…
Read More...

પાલનપુરના ડોક્ટરે દેખાડી દરિયાદિલી: રિક્ષાચાલકની કોરોના સારવારનું 40 હજાર રૂપિયાનું બિલ માફ કરી…

ખાનગી હોસ્પિટલમાં કોરોનાની અત્યંત મોંઘી સારવારની ફરિયાદો વચ્ચે પાલનપુરના તબીબે રિક્ષા ચાલકનું 40 હજાર જેટલું બિલ માફ કરી માનવતા મહેકાવી છે. શહેરની ખાનગી સોસાયટીમાં રાત્રે વોચમેનની નોકરી કરતા અને આખો દિવસ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવનારને…
Read More...

કોરોનાની આડઅસરે મ્યુકરમાઈકોસિસનું ઇન્ફેક્શન: સુરતમાં 20 દિવસમાં મ્યુકરમાઇકોસિસના 100 કેસ, વડોદરામાં…

કોરોનાના દર્દીઓને બચાવવા અપાતા સ્ટિરોઇડથી શરીરના ન્યૂટ્રોફિલ ડિસફંક્શન થવાને લીધે મ્યૂકર માઇકોસિસના કેસ વધ્યા છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 100 જેટલા દર્દીમાંથી 20 દર્દીએ આંખો ગુમાવી છે. જ્યારે એક દર્દીનું મૃત્યુ થયું હોવાનું…
Read More...

બાળકોમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે આટલું કરો, ડૉ.પવિત્રા વેંકટગોપાલન જણાવ્યા સાવચેતીના પગલાં

કોરોના વાયરસની બીજી લહેરે ખતરનાક રૂપ ધારણ કર્યું છે. એવામાં બાળકોમાં પણ ઇન્ફેકશનના કેસો સામે આવી રહ્યા છે. પહેલી લહેરની સરખામણીએ બાળકોમાં સંક્રમણની સંખ્યા વધી છે. આ બાબતે એરિજોના સ્ટેટ યુનિવર્સિટીમાંથી માઇક્રોબાયોલોજી અને કોરોના વાયરસ પર…
Read More...

બનાસકાંઠાના આ વેપારી શરૂ કર્યો ઓક્સિજનનો સેવા યજ્ઞ: ઓક્સિજનની અછત કોઈનું મોત ન થાય તે માટે આપી રહ્યા…

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે લોકો ઓક્સિજનની કમીના કારણે મોતને ભેટી રહ્યા છે. લોકો એક એક ઓક્સિજનની બોટલ માટે રજળી રહ્યા છે. ઘણા લોકોને સમયસર ઓક્સિજન ન મળતા જીવ ગુમાવવો પડે છે. આવા સમયે ગુજરાતના એક વેપારી લોકોને ફ્રીમાં…
Read More...