અમદાવાદ IIM પાસઆઉટે નોકરી કરવાને બદલે શરૂ કર્યો શાકભાજીનો વ્યવસાય, કરોડોમાં કરે છે કમાણી

આજના સમયમાં અભ્યાસની સાથે સાથે બાળકોમાં વ્યવસાયિક જ્ઞાન પણ વધ્યું છે. ભણતરની સાથે તેઓ સતત પોતાના વ્યવસાય અંગે વિચારતો હોય છે. વર્ષ 2007માં અમદાવાદ આઈઆઈએમમાંથી ગોલ્ડ મેડલ સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કરનાર કૌશલેન્દ્ર કુમારે પણ સારી કંપનીમાં નોકરી કરવાને બદલે પોતાનો વ્યવસાય શરૂ કરી આજે લાખો નહીં પણ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. બિહારના […]

જગતના તાતનો આવ્યો રડવાનો વારો, 1 કિલો લસણના મળે છે 75 પૈસા

બેડી યાર્ડમાં સોમવારે લસણ પાણીના ભાવે વેચાયું હતું.ખેડૂતોને 1 કિલોના માત્ર 75 પૈસા જ મળ્યા હતા.પૂરતા ભાવ નહીં મળનાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.અત્યાર સુધીમાં પ્રથમ વખત લસણની સાવ નજીવી કિંમત ઉપજી છે.યાર્ડમાં લસણ નહીં લાવનાર ખેડૂતોને ખર્ચના પૈસા પણ મળ્યા નથી.છેલ્લા કેટલાક વખતથી લસણના ભાવ નીચા જઈ રહ્યા છે. ઉત્પાદન વધારે છે અને સામે […]

96 વર્ષના દાદાએ આપ્યો ડાયબિટીસનો ઘરેલુ ઈલાજ..

રોજનો માત્ર પાંચ જ મિનિટનો આ પ્રયોગ સુધારશે તમારું શુગર લેવલ.. ઘૂંટણે આ રીતે માથું ટચ કરશો તો પેટની તકલીફો પણ થશે દૂર.. જુઓ સંપૂર્ણ વિગત નીચે વીડિયોમાં.. તમે મૂળ ગુજરાતી એવા આ 96 વર્ષના ગુજરાતી દાદાને જાણતા જ હશો. આ ઉંમરે પણ તેઓ તમારી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓનું નિવારણ અનેક પ્લેટફોર્મ પર આપે જ છે. અગાઉ […]

સુપ્રીમ કોર્ટનો નિર્ણય: જાણો હવે ક્યાં જરૂરી અને ક્યાં જરૂરી નથી આધાર કાર્ડ

આધાર કાર્ડ પર સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વનો નિર્ણય આપી તેની માન્યતાને જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે આધાર કાર્ડને લઇને બધી જ આશંકાઓ સમાપ્ત થઇ જશે. કોર્ટે કહ્યું કે, આધાર કાર્ડ અન્ય બધા જ ઓળખ ડોક્યુમેન્ટ્સથી અલગ છે અને તેની કોપી કરી શકાતી નથી. જસ્ટિસ સિકરીએ જણાવ્યું કે, આધારના કારણે સમાજના નિમ્ન […]

માં અંબાજીના ભક્તે માતાજીના ચરણમાં એક કિલો સોનાનું દાન કર્યું..

અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે. દૂર છેવાડાથી મોટી સંખ્યામાં માઇભક્તો મા અંબાના ધામમાં ઉમટી રહ્યાં છે. મોટી સંખ્યામાં પગપાળા આવતા સંધના લોકો આજે અંબાજી સુધી પહોચી ગયા છે. હાલ માં અંબાના મંદિરમાં મોટી સંખ્યામાં લોકોનો દર્શન કરી પાવન થઇ રહ્યા છે. અંબાજી મેળાને આજે સાતમો અને છેલ્લો દિવસ છે. ત્યારે મંદિરના બેંક […]

મગફળી ઉપાડવા માટે જૂનાગઢના યુવાને બનાવ્યું ‘ગ્રાઉન્ડનટ ડિગર’ મશીન

મગફળી પકવતા હજ્જારો ખેડૂતો માટે આનંદ અને રાહતના સમાચાર છે. ખેતરમાં મગફળીનો પાક તૈયાર થયા પછી તેને ઝડપથી ઉપાડી શકાય એ માટે જૂનાગઢના એક યુવાને મશીન (ગ્રાઉન્ડનટ ડિગર) બનાવ્યું છે. આ સંશોધન દ્વારા ખેડૂતો માટે સિઝનમાં મજૂરોની અછતનો પ્રશ્ન હળવો થશે અને ખેડૂતો ખેતરમાંથી ઝડપથી મગફળી ઉપાડી શકશે. મગફળીની ખેતીમાં આઉટપુટ કોસ્ટ ઘટશે. જૂનાગઢ જિલ્લાના […]

પપૈયાના પાંદડાની ચા કોઈપણ સ્ટેજના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં મૂળમાંથી દુર કરી દેશે

અત્યાર સુધી આપણે લોકોએ માત્ર પપૈયાના પાંદડાનો ખુબ જ મર્યાદિત રીતે જ ઉપયોગ કર્યો હશે, ખાસ કરીને પ્લેટલેસ ના ઓછા થવા ઉપર કે ચામડી સબંધી કે કોઈ બીજા નાના મોટા પ્રયોગ, પણ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તે ખરેખર તમને ચકિત કરી દેશે, તમે માત્ર પાચ અઠવાડિયામાં કેન્સર જેવા ગંભીર રોગને મૂળમાંથી દુર […]

પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં સર્જિકલ સ્ટ્રાઈક કરનાર ટીમના કમાન્ડો લાંસ નાયક સંદીપ સિંહ શહીદ

સિક્યોરિટી ફોર્સે સોમવારે કુપવાડાના તંગધાર સેકટરમાં LOCની પાસે ત્રણ આતંકી ઠાર કર્યાં. આ પહેલાં રવિવારે પણ બે આતંકીઓના એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. ઓપરેશનમાં ગુરુદાસપુર જિલ્લાના ધુમ્મણકલાંના ગામ કોટલા ખુર્દના લાંસ નાયક સંદીપ સિંહ શહીદ થઈ ગયા છે. સંદીપ સિંહ પાકિસ્તાન વિરૂદ્ધ 2016માં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક સમયે પેરા કમાન્ડરમાં સામેલ હતા. સર્જિકલ સ્ટ્રાઈકમાં સામેલ જવાન શહીદ […]

ચકલીને બચાવતું ગ્રુપઃ ફર્નિચરમાંથી બચેલી પ્લાયનો ફાળો ઉઘરાવી બનાવે છે સ્પેરોવીલા

સુરતઃ ‘ચીં..ચીં..ચીં..’ના કલરવ સાથે ઘર આંગણે ઉડાઉડ કરતી ચકલીઓની સતત ઘટતી જતી સંખ્યાથી ચિંતાતુર શહેરના મોટા વરાછાનું મિત્રવર્તુળ લોકો પાસેથી ફર્નિચર બનાવતા બચેલી અને નકામી પ્લાયનો ફાળામાં મેળવી તેમાંથી ચકલી માટેના માળા બનાવી તેનું નિ:શુલ્ક વિતરણ કરે છે. માંડ 5 મિત્રોની મદદે અને 9 મહિના પહેલાં જ શરૂ થયેલા આ ભગીરથ કાર્યથી શહેરભરમાં 4500થી વધુ […]

ગુજરાતનું એવું ગામ જેને મહિલાઓએ બનાવ્યું ‘આદર્શ ગામ’

હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતા ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે. આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ માટે જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે. કેમકે, છેલ્લાં 15 વર્ષથી ગામના રહેવાસીઓ ગ્રામ પંચાયતમાં મહિલાઓને કોઈ પણ પ્રકારની ચૂંટણી કર્યા વગર જ ચૂંટતા આવ્યા […]