આફ્રિકાના મલાવી દેશમાં બોટિંગ કરતાં કપડવંજ અને આણંદના 2 પટેલ યુવાન ડૂબ્યા

કપડવંજ અને આણંદ શહેરના બે યુવાન તથા ખાસ મિત્રો આફ્રિકા ખંડના મલાવી દેશમાં નખ્તાબે વિસ્તારમાં આવેલા લેકમાં બોટીંગ કરતાં હતાં તે દરમિયાન બોટ પાણીમાં ડૂબી જતાં બન્ને મિત્રોનું મૃત્યુ થયું હતું. આ સમાચારથી બન્ને પરિવારમાં ભારે શોકની લાગણી જન્મી હતી. કપડવંજનો યુવાન પોતાના મોટા ભાઈના ઘરે મલાવી ફરવા ગયો હતો તે દરમિયાન આ કરૂણાંતિકા બની […]

વિટામીન B12 ની ઉણપ છે તો ખાસ કરો આ વસ્તુનું સેવન

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવના કારણે વિટામિનની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-12 શરીરનું મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે. આ સાથે તે શરીરને બ્રેસ્ટ, ક્લોન, ફેફસા અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ દૂર રાખે છે. જો તમારામાં વિટામિન બી-12ની ઉણપ હોય તો તમારે ખાસ આ અંગે ધ્યાન આપવું જોઇએ. જો તમે સ્વસ્થ રહેવા માંગતા […]

દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન ભારતમાં, થઈ ચૂકી છે 1 લાખથી વધુ સર્જરી

પેલેસ ઓન વ્હીલ વિશ્વની સૌથી મોંઘી અને લક્ઝરી ટ્રેન છે પરંતુ એક એવી ટ્રેન છે જેની દેશના દરેક નાગરિકને રાહ હોય છે. આ ટ્રેન છે લાઈફ લાઈન એક્સપ્રેસ એટલે કે ચાલતી-ફરતી હોસ્પિટલ. વિશ્વની આ પ્રથમ એવી ટ્રેન છે જેમાં હોસ્પિટલની જેમ જ સર્જરી સહિત અનેક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ ટ્રેનને 1991માં શરૂ કરવામાં આવી […]

બાળકો માટેની એક એવી હાર્ટ હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી..

ભારતની એક એવી હોસ્પિટલ જ્યાં કેશ કાઉન્ટર જ નથી તો પૈસા ચુકવવા ની તો વાત જ આવે નહિ… આ વાત છે છતીસગઢ ના નવા રાયપુર મા આવેલી સાઈ ચાઈલ્ડ હાર્ટ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ. દિલ જેવા આકાર ની આ હોસ્પિટલ નું દિલ આકાર કરતા પણ ખુબ જ મોટું છે. ઘણી હોસ્પિટલ માં મફત ઈલાજ થાય છે […]

સુરતના ઋગ્વેદ કાપડિયાનો જન્મના દિવસે જ પાસપોર્ટ તૈયાર, 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો પહેલો કિસ્સો

સુરતના એક બાળકે જન્મ લીધાના દિવસે જ પાસપોર્ટ પ્રાપ્ત કરી લીધો હતો. બુધવારે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ ઋગ્વેદ આપી તાત્કાલિક મહાનગર પાલિકાના જન્મનોંધણી વિભાગમાંથી જન્મનો દાખલો મેળવવામાં આવ્યો હતો અને બાળકના પિતા પુરાવાઓ સાથે પાસપોર્ટ ઓફિસ પહોંચ્યા હતા અને તમામ પ્રક્રિયા પૂરી કરી પોતાના બાળકનો પાસપોર્ટ હાથોહાથ મેળવી […]

ફેમિલી માટે બનાવો કાઠિયાવાડી વરાળિયું શાક, મહેમાનો નહીં થાકે વખાણ કરતાં

વીકેન્ડમાં ઘણાંના ઘરે ફેમિલી પાર્ટીઝ અને કીટી પાર્ટીઝનું આયોજન થતું હોય છે, જેમાં અવનવી ટેસ્ટી અને ચટપટી વાનગીઓ બનાવવામાં આવે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કાઠિયાવાડી વરાળિયા શાકની રેસિપિ. બનાવો તમે પણ, મહેમાનો નહીં થાકે વખાણ કરતાં. વરાળિયું શાક સામગ્રી ભરવા માટે 5-6 ડુંગળી 5-6 ટામેટાં 7-8 રીંગણ 7-8 લીલાં મરચાં 5-6 બટાકાં […]

નારાણપરના દાતા ધનજીભાઈ કરશન વરસાણી પરિવાર દ્વારા લેવા પટેલ હોસ્પિટલના નવા આઈ.સી.યુ. માટે એક કરોડનું દાન

એક કરોડનું દાન :: કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું હાલ વિસ્તૃતિકરણનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં સ્પેશિયલ રૂમ તથા જનરલ વોર્ડનો સમાવેશ થાય છે. વધુ સુવિધા ધરાવતા આ નૂતન નિર્માણમાં દશ પથારીનો અત્યાધુનિક આઈ.સી.યુ. વિભાગ બનાવવાનું કામ પ્રગતિમાં છે. આ આઈ.સી.યુ. […]

‘જય માઁ ખોડલ’ના નાદ સાથે કાગવડથી ખોડલધામ સુધી નીકળી પરંપરાગત પદયાત્રા

રાજકોટ: કાલથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના શરુ થઈ ગઈ અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠયા. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટી પડશે. કાલે પહેલા નોરતે કાગવડથી ખોડલધામ સુધીની પદયાત્રા યોજવામા આવી હતી. જેમાં […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ, આવી લાગશે વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા

કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી કામગીરીના પરિણામે માત્ર 48 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. જે ઝડપે તેનું નિર્માણ થયું એ […]

એક અનોખી પહેલ: શિરડીમાં દરરોજ ચઢાવતા 2.5 હજાર કિલો ફૂલ પહેલા કચરામાં ફેકાતા હતા પણ હવે તેને સૂકવીને 400 મહિલાઓ રોજ બનાવે છે 40 હજાર અગરબત્તી

શિરડીના સાંઇ મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને હવે કચરામાં ફેકવામાં નહીં આવે. પરંતુ ફરીથી તે મંદિરના કામમાં આવશે. હવે આ ફૂલોમાંથી સુંદર અગરબત્તીમાં બનાવવામાં આવશે. સાંઇ મંદિરમાં દરરોજ અંદાજિત 2.5 હજાર કિલો ફૂલો ચઢાવવામાં આવે છે. આ ફૂલોથી અગરબત્તી બનાવવાનો પ્રોજેક્ટ 11 મહિના પહેલા શરૂ કરવામાં આવ્યો છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં 45 લાખ રૂપિયાની અગરબત્તી […]