દુનિયાની પહેલી હોસ્પિટલ ટ્રેન ભારતમાં, થઈ ચૂકી છે 1 લાખથી વધુ સર્જરી

પેલેસ ઓન વ્હીલ વિશ્વની સૌથી મોંઘી અને લક્ઝરી ટ્રેન છે પરંતુ એક એવી ટ્રેન છે જેની દેશના દરેક નાગરિકને રાહ હોય છે. આ ટ્રેન છે લાઈફ લાઈન એક્સપ્રેસ એટલે કે ચાલતી-ફરતી હોસ્પિટલ. વિશ્વની આ પ્રથમ એવી ટ્રેન છે જેમાં હોસ્પિટલની જેમ જ સર્જરી સહિત…
Read More...

બાળકો માટેની એક એવી હાર્ટ હોસ્પિટલ કે જ્યાં કેશ કાઉન્ટર જ નથી..

ભારતની એક એવી હોસ્પિટલ જ્યાં કેશ કાઉન્ટર જ નથી તો પૈસા ચુકવવા ની તો વાત જ આવે નહિ… આ વાત છે છતીસગઢ ના નવા રાયપુર મા આવેલી સાઈ ચાઈલ્ડ હાર્ટ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ. દિલ જેવા આકાર ની આ હોસ્પિટલ નું દિલ આકાર કરતા પણ ખુબ જ મોટું છે. ઘણી…
Read More...

સુરતના ઋગ્વેદ કાપડિયાનો જન્મના દિવસે જ પાસપોર્ટ તૈયાર, 1 દિવસની ઉંમરમાં પાસપોર્ટ મેળવવાનો દેશનો…

સુરતના એક બાળકે જન્મ લીધાના દિવસે જ પાસપોર્ટ પ્રાપ્ત કરી લીધો હતો. બુધવારે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો હતો જેનું નામ ઋગ્વેદ આપી તાત્કાલિક મહાનગર પાલિકાના જન્મનોંધણી વિભાગમાંથી જન્મનો દાખલો મેળવવામાં આવ્યો હતો અને બાળકના…
Read More...

ફેમિલી માટે બનાવો કાઠિયાવાડી વરાળિયું શાક, મહેમાનો નહીં થાકે વખાણ કરતાં

વીકેન્ડમાં ઘણાંના ઘરે ફેમિલી પાર્ટીઝ અને કીટી પાર્ટીઝનું આયોજન થતું હોય છે, જેમાં અવનવી ટેસ્ટી અને ચટપટી વાનગીઓ બનાવવામાં આવે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કાઠિયાવાડી વરાળિયા શાકની રેસિપિ. બનાવો તમે પણ, મહેમાનો નહીં થાકે વખાણ કરતાં.…
Read More...

નારાણપરના દાતા ધનજીભાઈ કરશન વરસાણી પરિવાર દ્વારા લેવા પટેલ હોસ્પિટલના નવા આઈ.સી.યુ. માટે એક કરોડનું…

એક કરોડનું દાન :: કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ ભુજ સંચાલિત માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું હાલ વિસ્તૃતિકરણનું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં સ્પેશિયલ રૂમ તથા જનરલ વોર્ડનો સમાવેશ થાય છે. વધુ…
Read More...

‘જય માઁ ખોડલ’ના નાદ સાથે કાગવડથી ખોડલધામ સુધી નીકળી પરંપરાગત પદયાત્રા

રાજકોટ: કાલથી નવલા નોતરાતનો પ્રારંભ થઇ ગયો છે. સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર માતાજીની આરાધના શરુ થઈ ગઈ અને રાત્રે પ્રાચીન-અર્વાચિન ગરબા સાથે ખૈલાયાઓ ગરબે ઝુમી ઉઠયા. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલઘામ મંદિરે નવ દિવસ…
Read More...

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ પૂર્ણ, આવી લાગશે વિશ્વની સૌથી ઉંચી સરદાર સાહેબની પ્રતિમા

કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. 2010ની 7મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014ની 31મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી…
Read More...

એક અનોખી પહેલ: શિરડીમાં દરરોજ ચઢાવતા 2.5 હજાર કિલો ફૂલ પહેલા કચરામાં ફેકાતા હતા પણ હવે તેને સૂકવીને…

શિરડીના સાંઇ મંદિરમાં ચઢાવવામાં આવતા ફૂલોને હવે કચરામાં ફેકવામાં નહીં આવે. પરંતુ ફરીથી તે મંદિરના કામમાં આવશે. હવે આ ફૂલોમાંથી સુંદર અગરબત્તીમાં બનાવવામાં આવશે. સાંઇ મંદિરમાં દરરોજ અંદાજિત 2.5 હજાર કિલો ફૂલો ચઢાવવામાં આવે છે. આ ફૂલોથી…
Read More...

હરસ-મસાને દૂર કરવાના આયુર્વેદિક અને ઘરેલુ ઉપાયો

अर्शः મસાને સંસ્કૃતમાં ‘अर्श’ કહે છે. अखित् त्रासयति ईति अर्श । અરિ એટલે દુશ્મન. જે દુશ્મન - ત્રાસવાદીની માફક પીડે છે, તેનું નામ અર્શે મસા : ગળું, તાકવું, મુખ, નાક, કાન, આંખના પોપચા અને ચામડી પર પણ મસા થતાં હોય છે, જે ખાસ પીડાદાયક નથી.…
Read More...

ઝડપથી વજન ઘટાડવું છે? તો અપનાવો આ નુસખા

આજકાલ બહુ જ ઓછા લોકો ઘરગથ્થું ઉપચારો અપનાવે છે. પણ જો પહેલાના જમાનાની વાત કરીએ તો આપણી દાદી કે નાની ડૉક્ટર પાસે ગયા વગર જ સારી રીતે પોતાની જિંદગી કાઢતા હતા. તો આવો જાણીએ મોટાપો એટલે કે વજન ઘટાડવા માટે કઈ એવી રીત છે, જે તમને વર્ષો કે મહિનાઓ…
Read More...