દીકરી બચાવો અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરી સમસ્ત પટેલ સમાજનું ગૌરવ વધારનાર હિતેષભાઈ પટેલ (કોટડિયા સાહેબ)

સમય સાથે સમાજ બદલાય છે. રિવાજો અને કુરિવાજોમાં માનવી, અટવાય છે. આજે આપણો સમાજ એજ્યુકેટેડ ભલે થયો હોય, પણ કુરિવાજોના નાગચૂડમાં ફસાતો જાય છે. આજે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, આજે આ સમાજમાં દીકરા-દિકરીઓની સંખ્યામાં ખાસ્સો ફરક જોવા મળી રહ્યો છે. કારણ કે સ્ત્રી-ભૃણ હત્યા જેવાં મહા ભયંકર રાક્ષસે માથું ઉંચકયું. થોડા વર્ષોમાં […]

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં મિનલ પટેલનું સમ્માન, માનવ તસ્કરી વિરૂદ્ધ લડાઇ માટે મળ્યો એવોર્ડ

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ભારતીય મૂળની એક મહિલાને સન્માનિત કરવામાં આવી છે. મિનલ પટેલ ડેવિસને માનવ તસ્કરી વિરૂદ્ધ લડાઇ માટે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપ્યો. મિનલ પટેલ માનવ તસ્કરીના મામલે હ્યૂસ્ટનના મેયર સિલવેસ્ટર ટર્નરની વિશેષ સલાહકાર છે. એવોર્ડ સેરેમની દરમિયાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર હતા. સેરેમની અટેન્ડ કરવા આવ્યા માતાપિતા – મિનલને […]

રાજકોટના આ પટેલ બિઝનેસમેન બ્રેઇનડેડ,પણ અંગદાનથી પાંચ લોકોને આપશે નવજીવન

રાજકોટ: રાજકોટના બિઝનેસમેનનું બ્રેઇન ડેડથી મૃત્યુ થતા પરિવારજનોએ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. મોત બાદ પણ પાંચ લોકોમાં જીવિત રહેશે. બિઝનેસમેનના અંગોને અન્ય પાંચ દર્દીઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી સારવાર ચાલી પરંતુ ડોક્ટરોએ તેમને બ્રેઇનડેડ જાહેર કર્યા હતા રાજકોટમાં રહેતા બિઝનેસમેન રમેશભાઇ કડવાભાઇ વાડોદરીયા (ઉ.53)વે હાઇ બ્લડપ્રેશરથી તબીયત લથડી હતી. […]

ખેડૂત પુત્ર ભાવેશ પટેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચના અમ્પાયર તરીકે પસંદગી પામીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ગાંધીનગર જિલ્લાના માણસા ગામના ખેડૂત પુત્ર ભાવેશ પટેલ એનો અભ્યાસ પૂરો કરીને ઉચ્ચ અધિકારી બનવાના સપના સાથે યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. મહેનત ખૂબ કરી પણ ભગવાનની ઈચ્છા કંઇક જુદી હશે એટલે યુપીએસસીમા સફળતા ન મળી. હાર માનીને નિરાશ થવાની બદલે યુપીએસસીની પરીક્ષાની તૈયારીના આધારે એમણે જીપીએસસીની પરીક્ષા આપી, સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરીઅને નાણા વિભાગમાં હિસાબી […]

શ્રી પટેલ સેવા સમાજ – સુરત દ્વારા જીવન સાથી પસંદગી મેળાનું ખુબ સુંદર આયોજન થયું.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે આજરોજ એક અનોખો જીવન સાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આ્વ્યું હતું. આ કાર્યક્રમમાં 150 જેટલા યુવાનોએ પોતાની ઓળખ આપવાની સાથે પોતાનો પરિચય આપ્યો હતો. પટેલ સેવા સમાજના બાબુભાઇ સેંજલિયા દ્વારા આ કાર્યક્રમની રૂપરેખા નક્કી કરવામાં આવી […]

ભગવાનની આરતી કરતી વખતે તાળી વગાડવાથી થાય છે આટલા બધા ફાયદા, વિજ્ઞાન પણ માને છે ફાયદા

જ્યારે પણ આપણે કોઈ મંદિરમાં જઈએ તો આરતીના સમયે તાળી જરૂર વગાડીએ છીએ. ઘરોમાંપણ પૂજા કથા અને આરતીના સમયે તાળી વગાડવામાં આવે છે .એ સિવાય બીજા અનેક પ્રસંગે તાળી વગાડીને સેલિબ્રેશન કરવામાં આવે છે. ધાર્મિક અવસરોએ તાળી વગાડવાની એક પરંપરા છે. આ પરંપરાને માત્ર ધાર્મિક કારણ જ નહીં વૈજ્ઞાનિક ફાયદા પણ જોડાયેલાં છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. […]

‘રામભરોસે’ રાવણદહન: અમૃતસરમાં રાવણ દહનનો વીડિયો ઉતારતાં લોકો પરથી ટ્રેન પસાર થતાં 70 થી વધુ લોકોના મોત

પંજાબના અમૃતસરમાં શુક્રવારે સાંજે રેલવે ટ્રેક પર ઊભા રહી રાવણદહન જોઇ રહેલા લોકો પર બે ટ્રેન ફરી વળી. અમૃતસર રેલવે સ્ટેશનથી બે કિલોમીટરે આવેલા જૌડા ફાટક પર થયેલી આ ઘટનામાં અનેક બાળકો સહિત 70થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને અન્ય 100થી વધુ લોકો ઘવાયા છે. જોકે મૃતકાંક અંગે હજુ સ્પષ્ટતા થઇ નથી. પણ એવું […]

આ છે ભારતની ફ્રી રેસ્ટોરન્ટ, પેટ ભરીને જમો, ઈચ્છા થાય તો બિલ ભરો !

ભારતમાં કેટલીક રેસ્ટોરન્ટ એવી પણ છે, જેમાં જમ્યા પછી તમારે પૈસા નહીં ચૂકવવા પડે. આ રેસ્ટોરન્ટમાં તમે લંચ કરો કે ડિનર, તમારે કોઈ બિલ નહીં ભરવું પડે. મજાની વાત એ છે કે આ તમામ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ અને સારી ક્વોલિટીનું ભોજન મળે છે. તો ચલો જાણીએ દેશની આવી ફ્રી રેસ્ટોરન્ટ વિશે… સેવા કેફે અમદાવાદમાં આવેલું છે […]

દુનિયાના ત્રણ અસાધારણ અને રહસ્યમયી માણસો, વિજ્ઞાન પાસે પણ નથી આના જવાબ

માણસનો જન્મ માણસની શક્તિઓ સાથે થાય છે. કહેવાય છે કે ધરતી પર રહેતા તમામ પ્રાણીમાં મનુષ્ય સૌથી વધારે સમજદાર હોય છે. તે રંગ, સુગંધ, વગેરે વસ્તુ ઓળખી શકે છે, બોલી શકે છે, દેખી શકે છે, પારખી શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, માણસનું દિમાગ ખુબ શક્તિશાળી છે. પરંતુ આપણે આપણી શક્તિનો તેટલો ઉપયોગ નથી કરી […]

વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં ગુજરાતના 50 સ્માર્ટ સરપંચ હાજર

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિડરશીપ એન્ડ ગવર્નન્સ દ્વારા આયોજિત વિશ્વની સૌથી લાંબી સ્ટાર્ટઅપ સમિટમાં બુધવારે ગુજરાતના 50થી વધુ સ્માર્ટ સરપંચોની સમિટ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઇ હતી. આ એવા સરપંચો છે કે જેમણે પોતાના ગામમાં એવા કાર્યો કર્યા છે કે જે એક સ્માર્ટ માનવી જ કરી શકે. ત્યારે તેમને સ્માર્ટ સરપંચ તરીકે ઇન્સ્ટિટ્યૂટની સ્ટાર્ટઅપ […]