ગુજરાતમાં આ ગામના ખેડૂતો કરે છે લીંબુની ખેતી, ઉનાળા દરમિયાન અહીંના લીંબુની હોય છે વધારે માગ, ખેડૂતોને થાય છે તગડી કમાણી

તમને યાદ હોય તો થોડાક સમય પહેલા જાણીતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ સોસાયટીના લોકોને લીંબુની થેલીઓ આપતા દર્શાવવામાં આવ્યા હતા. જે લીંબુ મહેસાણાના હોવાનું પણ જેઠાલાલ કહી રહ્યાં હતા. ત્યારે આજે અમે અહીં એ જ મહેસાણાના પ્રખ્યાત લીંબુ અંગે તમને જણાવી રહ્યાં છીએ. મહેસાણાના આ ગામમાં 80 ટકા લોકો કરે છે લીંબુની […]

ઘૂંટણની સમસ્યાથી પીડિત દર્દીએ આટલું કરવાથી નહીં સહન કરવો પડે અસહ્ય દુખાવો

આજકાલ 50ની ઉપર ઉંમર જાય એટલે ઘૂંટણના દુખાવા થવા એ સામાન્ય થઈ ગયા છે. ઘૂંટણની ગાદી એક વખત ઘસાય એટલે વધુ ચાલવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે દીલ્હીના એક ઓર્થોપેડિક ડૉક્ટરે અમુક એક્સરસાઇઝ જણાવી છે. જે કરવાથી ઘૂંટણ પર ભાર આવતો નથી અને બેઠા બેઠા થઈ શકે છે, જો રેગ્યુલર આ એક્સરસાઇઝ કરવામાં આવે તો […]

જાણો પોલીસ તમારું વાહન રોકે ત્યારે સૌથી પહેલાં શું કરવું.. જાણી લો કામની ટીપ્સ

પોલીસ જ્યારે અચાનક વાહન રોકે ત્યારે લોકો ગભરાય જાય છે. પોલીસ ચેકિંગ દરમ્યાન મોટાભાગના લોકો બચવાની કોશિશ કરે છે. જ્યારે પોલીસ આપણી જ સેફ્ટી માટે છે. આપણે પોલીસથી ડરવાની કોઈ જરૂર નથી. પોલીસ અધિકારી સાથે ઈન્ટરેક્શન દરમ્યાન કેટલીક એવી વાતો છે જે ધ્યાનમાં રાખવી. હાઈકોર્ટ એડવોકેટ સંજય મેહરા મુજબ આ ટિપ્સ તમે ફોલો કરશો તો […]

યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે ભવ્ય સ્વામીનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આવો છે ત્યાંનો નજારો

ભારત દેશને ભક્તિમય માહોલનો દેશ ગણવામાં આવે છે, એમાંય ગુજરાત અનેક મહાન સંતો, મહંતો અને મહાપુરૂષોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. ગુજરાતમાં અગ્રીમ સ્થાને આવતાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં વડા પ્રમુખસ્વામી મહારાજ ધર્મનો પ્રચાર કરી દેશ-દુનિયામાં બીએપીએસ સંસ્થાનું નામ ગુંજતુ કર્યું છે. ત્યારે તેમના ગુરૂ યોગીજી મહારાજનાં જન્મ સ્થળ ધારી ખાતે પણ તેમનાં જ આર્શિવાદથી ભવ્ય શિખરબધ્ધ […]

1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો, તમારા જીવન પર પડશે તેની અસર. જાણો.

એક બે દિવસમાં નાણાકીય વર્ષ 2018-19 સમાપ્ત થઈ જશે. 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, ઘણાં મોટા ફેરફારો થવાના છે. તેની સીધી અસર સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર પડશે. અમે તમને એવા 10 નિયમો વિશે જણાવાના છે જે 1 એપ્રિલથી ચેન્જ થવા જઈ રહ્યાં છે. જેથી તમારી પાસે કેટલાક કામ પતાવવા માટે માત્ર 4 દિવસ […]

પાઇલટ અને કો-પાઇલટ માં-દીકરી છે, આ જોડીને પ્લેન ઉડાડતા જોઈ યાત્રીઓ ખુશખશાલ થઈ ગયા, આખો પરિવાર પાઇલટ ફિલ્ડમાં

પ્લેનમાં મુસાફરી કરનાર યાત્રીઓને કોકપિટમાં જવાની અનુમતિ હોતી નથી. પરંતુ અમેરિકાની ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઈટ દ્વારા લોસ એન્જલસથી એટલાન્ટા જઈ રહેલા પ્રવાસીઓ માટે કોકપિટનો અનુભવ યાદગાર બની ગયો. પાઇલટ અને કો-પાઇલટ મા-દીકરી છે એમ્બ્રે-રિડલ એરોનોટિકલ યુનિવર્સિટીના ચાન્સેલર ડો.જોન વારેટ જ્યારે વિમાનમાં પોતાની સીટ પર બેસી રહ્યા હતા ત્યારે તેમણે એક મહિલાનો અવાજ સાંભળ્યો. આ મહિલા ફ્લાઇટ […]

33 વર્ષ પછી પરિવારમાં થયો દીકરીનો જન્મ, પરિવારે કેવી રીતે યાદગાર બનાવ્યો દીકરીનો જન્મ જુઓ..

મધ્ય પ્રદેશના ધારના એક પરિવારમાં 33 વર્ષ પછી જન્મેલી દીકરીના જન્મને પરિવારે યાદગાર બનાવી દીધો. ખાનગી હોસ્પિટલમાંથી બાળકીને આખો પરિવાર શણગારેલી કારમાં ઘરે લઈ ગયો. પરિવારે દીકરીના નાના પગલાને કંકૂથી લાલ કરીને ઉમરા પર પગના નિશાન બનાવ્યા અને આરતી ઉતારી. રઘુનાથપુરામાં રહેતા ગુરુદીપસિંહે જણાવ્યું કે, 26 માર્ચના રોજ દીકરીનો ખાનગી હોસ્પિટલમાં જન્મ થયો. 28 માર્ચના […]

આ ઘટના એમ કહે છે કે લોકોએ મુશ્કેલીના સમયે કેવી રીતે રહેવું જોઈએ

એક વ્યક્તિ આઇસ ફેક્ટ્રીમાં કામ કરતો હતો. તે ખૂબ ઇમાનદાર હતો અને પોતાનું કામ મહેનત અને ઇમાનદારીથી કરતો હતો. ફેક્ટ્રીમાં કામ કરનારા દરેક કર્મચારી તેનાથી પ્રભાવિત હતા. તે વ્યક્તિ પણ બધા લોકો સાથે હળી-મળીને રહેતો હતો. એક દિવસ જ્યારે તે વ્યક્તિ ફેક્ટ્રીમાં કામ કરી રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ તકનીકી સમસ્યા આવી ગઈ, વ્યક્તિ તેને […]

બાળકને દિવસમાં કેટલો સમય ફોન આપવો? મોબાઈલ એડિક્શનથી કેવી રીતે બચવું, જાણો વિગતે

‘એની ચિંતા ના કરો કે બાળક તમારું સાંભળતું નથી, પણ એની ચિંતા કરો કે બાળક તમને જોઈને બધું શીખે છે. એક સર્વે પ્રમાણે ૨૦૦૪માં ભારતમાં ટીનએજરનો મોબાઈલનો સરેરાશ વપરાશ ૦.૪ કલાક પ્રતિ દિવસ હતો અને જે વધીને ૨૦૧૭ માં સરેરાશ ૨.૫ કલાક થઇ ગયો છે. બાળકો અને એમના માતા-પિતા પણ મોબાઈલ અને ઇન્ટરનેટના એડિક્ટ થઇ […]

વિટામિન D ની કમીથી ટીબી-કેન્સર સહિતની આ બીમારીઓ થઇ શકે છે

‘સૂર્યના તડકાથી બચવા માટે મહિલાઓ ફુલ હેન્ડ ગ્લોઝ, મોઢા પર માસ્ક અથવા ફુલ સ્લિવ ટી-શર્ટ પહેરે છે. જેનાં કારણે વિટામિન ડિ3ની શરીરમાં ઉણપ થાય થઈ શકે છે અને હાડકાની મજબૂતી ઘટે છે. આવી સ્થિતિમાં હેરલાઇન અને બોન ફ્રેક્ચર થઈ શકે છે. સંપૂર્ણ વર્ષ દરમિયાન વિટામિન ડિ3 મળે છે માટે રોજ ઓછામાં ઓછું 15 મિનિટ સુધી […]