31 વર્ષથી કેન્સર પીડીતો માટે માનવસેવાનો ભેખ ધારણ કરનાર અનોખા માનવીની કહાની

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો […]

કેન્સર સામે લડી રહ્યો છે 5 વર્ષનો બાળક, ડોક્ટરે કહ્યું : હવે બાકી છે માત્ર 3 મહિનાનો જ સમય, પેરેન્ટ્સે સેશિયલ મીડિયા પર માગી મદદ

બ્રિટનના બર્મિંગહામમાં છેલ્લા એક વર્ષથી બ્લડ કેન્સર સામે લડી રહેલા 5 વર્ષના બાળકની સારવાર માટે સ્ટેમ સેલની જરૂરિયાત હતી. શરૂઆતમાં ડોનર અને બાળકના સ્ટેમ સેલ મેચ થતા નહોતા. આવી વિકટ પરિસ્થિતિમાં બાળકના માતાપિતાએ સોશિયલ મીડિયામાં મદદ માગી હતી. તેના બીજા જ દિવસે વરસાદ વચ્ચે છત્રી લઇને 10 હજાર લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. બધાની તપાસ કર્યા […]

ISROએ રચ્યો વધુ એક ઇતિહાસઃ 29 સેટેલાઈટ લોન્ચ, ભારતના એમિસેટથી PAK-આતંકીઓ પર અંતરિક્ષમાંથી રહેશે નજર

ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કર્યા છે. તેમાં ભારતનો એક સેટેલાઈટ એમિસેટ, 24 અમેરિકાના, 2 લિથુઆનિયાના અને 1-1 સેટેલાઈટ સ્પેન અને સ્વીત્ઝરલેન્ડના છે. આવું પહેલી વખત છે કે ઈસરો એક અભિયાનમાં ત્રણ અલગ અલગ કક્ષાઓમાં સેટેલાઈટ સ્થાપિત કરશે. સવારે 9.27 વાગે પીએસએલવી-સી 45 રોકેટની મદદથી આ સેટેલાઈટ લોન્ચ […]

રીક્ષાવાળાનો અનોખો સેવાયજ્ઞ: તરસ્યા લોકોને મફતમાં પીવડાવે છે ઠંડું પાણી

હૈદરાબાદમાં રહેતા આ રિક્ષાવાળાનું નામ શેખ સલીમ છે અને તેઓ તરસ્યા લોકોને મફતમાં ઠંડું પાણી પીવડાવવાનું કામ કરે છે. 45 વર્ષીય શેખ સલીમ તેમની સાથે રિક્ષામાં નાનકડું વોટર કૂલર રાખે છે કે જેથી ગરમીમાં લોકોને પાણી પીવડાવી શકાય. દરરોજ સવારે 9 વાગ્યે નીકળે છે આ રિક્ષાવાળા ભાઈ દરરોજ સવારે 9 વાગ્યે ઘરેથી નીકળે છે અને […]

તરૂણા પટેલ: અમેરિકન એરલાઇન્સમાં પ્રથમ ગુજરાતી મહિલા એરહોસ્ટસથી બિઝનેસ વુમન સુધીની સફર

મૂળ કરમસદના વતની અને ઇસ્ટ આફ્રિકામાં સ્થાયી થયેલા છોટુભાઇ પટેલ અને જશુબેનના ઘરે જન્મેલા તરુણા પટેલની સફળતાની વાતો કોઇ પણ ક્ષેત્રે આગળ વધવા ઇચ્છતી યુવતી માટે ઉત્તમ ઉદાહરણ છે. એલીકોન ગ્રુપ ઓફ કંપનીની એમટીસી એન્જિનિયરિંગ પ્રા. લિ. અને મધુભાન રિસોર્ટ સ્પાના સીઇઓ તરુણા પટેલે માત્ર 15 વર્ષની ઉંમરે એરહોસ્ટેસ બનવાનો નિશ્ચય કર્યો હતો. 60ના દાયકામાં […]

લેઉવા પાટીદારોના કુળદેવી: માતા અન્નપુર્ણા

પંજાબથી પાટણવાડા થઇ અડાલજ આવેલા લેવા પાટીદાર પરિવારોએ અડાલજમા ચૌમુખી વાવ બનાવડાવી હતી અને તેમા સવામણસોનાની મૂર્તિ પધરાવી હતી. આ મુર્તિ પાણીમા નહી પણ વાવમા વિશાળ ગોખમા પધરાવી હતી. ત્યાર બાદ ગામની બહાર એક મંદિર બનાવ્યુ હતુ. એવુ ઈતિહાસકાર સ્વ.બાબુભાઈ પેથાણીનુ સંશોધન બતાવે છે. સ્વ. બાબુભાઈ તેમના સંશોધનને સપોર્ટ કરતા કેટલાક પ્રસંગો પણ ટાક્યા છે […]

દરરોજ 6 એનર્જી ડ્રિંક પીતો હતો આ માણસ, જીભની થઈ આવી હાલત, જાણો વિગતે

આખી દુનિયામાં જવાનોથી માંડીને આધેડ ઉંમરના લોકો એનર્જી ડ્રિંક પીવે છે. પરંતુ ડૈન રોયલ્સ માટે આ ભયાનક સાબિત થયું છે. ડૈન શિક્ષક છે. તેમણે થોડા સમય પહેલા જ પોતાના સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેમાં તેમની જીભ પર મોટા છાલા પડી ગયા તેવું દેખાય છે. જે જોઈને એવું લાગતું હતું કે […]

42 કલાક રસ્તા પર ડ્યૂટી બજાવતી રહી આ મહિલા ખનીજ અધિકારી; ટ્રક છોડીને રફુચક્કર થયા ડ્રાઈવર, આખી રાત રાખી વૉચ.

ખંડવા-વડોદરા રાજમાર્ગ પર ગેરકાયદે રેત પરિવહનને રોકવા માટે મહિલા ખનીજ અધિકારી કામના ગૌતમ લગભગ 42 કલાક(ગુરવારે સવારે 5 વાગ્યાથી શુક્રવારે રાતે 10 વાગ્યા સુધી) સ્થાનિક પોલીસ સ્ટેશનની સામે રસ્તા પર મોરચો સંભાળ્યો. જોકે, તેમની મદદ માટે ન કલેક્ટર આવ્યા અને કોઈ પ્રશાસનિક કાફલો મોકલ્યો. એસપી વિપુલ શ્રીવાસ્તવે બે જવાન જરૂર મોકલ્યા. શુક્રવારે રાતે 10 વાગ્યા […]

અમદાવાદ પોલીસનું સરાહનીય પગલું, મહિલાઓ માટે ખાસ પિક એન્ડ ડ્રોપ સર્વિસ, ક્યાંય પણ ફસાવ તો મુકી જશે ઘરે

આખો દિવસ ઓફિસમાં કામ કર્યા બાદ શું તમને કેબ શોધવામાં તકલીફ પડે છે? અથવા મોડી રાત સુધી ઓફિસમાં શિફ્ટ કર્યા બાદ સુરક્ષિત રીતે ઘરે કઈ રીતે પહોંચશો તેને લઈને તમે ચિંતિત છો? જો તમે એક મહિલા છો અને તમને પણ આવી ચિંતા થતી હોય તો હવે ટેન્શન ફ્રી થઈ જાઓ, કારણે અમદાવાદની મહિલાઓની સુરક્ષાની જવાબદારી […]

બિહારના છપરાથી સુરત જઈ રહેલી તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબા પાટા પરથી ઉતર્યા, 4 યાત્રી ઘાયલ

બિહારના છપરામાં ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. સુરત-છપરા એક્સ્પ્રેસ પાટા પરથી ખડી પડી છે. આ દુર્ઘટનામાં 4 મુસાફરો ઘાયલ થયા હોવાની માહતી મળી છે. ત્યારે ફરી એકવાર રેલ યાત્રીઓની સુરક્ષાને લઇ સવાલ ઉઠી રહ્યા છે. મળતી માહિતી મુજબ આજે સવારે 8 વાગ્યે છપરાથી તાપ્તી ગંગા એક્સપ્રેસ નિકળી હતી. 45 મિનિટની સફર કર્યા […]