અ’વાદમાં સામે આવી ચોંકાવનારી ઘટના: પત્નીએ પતિનાં મોબાઈલમાં અન્ય પુરુષ સાથે અંગત પળો માણતાં એવાં ફોટા જોયા કે…
એક યુવતી પોતાને સારો પતિ મળે તે માટે નાનપણથી અનેક વ્રતો કરતી હોય છે. પણ જો લગ્ન બાદ પતિ પત્ની સાથે કોઈ સંબંધ જ ન રાખે તો. આવું જ કાંઈક બન્યું અમદાવાદની મહિલા સાથે. લગ્ન બાદ સુહાગરાત તો ઠીક પણ આઠ-આઠ દિવસ સુધી પતિએ પત્ની સાથે શારીરિક સંબંધ બાધ્યા ન હતા. જે બાદ પત્નીને શંકા […]