દરિયાના ખારા પાણીની વચ્ચે આવેલા આ કિલ્લામાં છે મીઠું પાણી, સાથે જ વણ ઉકેલ્યા રહસ્યોનો ભંડાર છે આ કિલ્લો

ભારતમાં એવા પ્રાચીન કિલ્લાઓ છે કે જેમાં અનેક રહસ્યો છુપાયેલા છે. એવો જ એક કિલ્લો મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તટીય ગામ મુરુદમાં આવેલો છે. આ કિલ્લાને મુરુદ જંજીરા કિલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ કિલ્લોના ખાસિયત એ છે કે, તે દરિયાની વચ્ચે આવેલો છે અને 90 ફૂટની ઉંચાઈએ છે. મુરુદ જંજીરા કિલ્લો એ ભારતના પશ્ચિમ […]

પૂર્વ IPS અધિકારીનો ધડાકો: પોતાની પત્ની-દીકરીને પોલીસ સ્ટેશને એકલી મોકલતા ડરે છે! જાણો બીજું શું કહ્યું

હાલ થોડા સમય પહેલાં જ ગુજરાતમાં 100માંથી માત્ર 10 ટકા આઈપીએસ અધિકારી જ પ્રામાણિક હોવાની વાત કહીને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર પૂર્વ આઈપીએસ ઓફિસર રમેશ સવાણીએ વધુ એકવાર પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. ફેસબુક ગ્રૃપ ‘અપના અડ્ડા’ સતત પોતાની પોસ્ટને કારણે ચર્ચામાં આવનાર આ પૂર્વ આઈપીએસ ઓફિસરે અપના અડ્ડામાં પોસ્ટ કરીને પોલીસનાં બે મહારોગ […]

સરકારી ઓફિસરે લાંચ આપનારાઓથી કંટાળીને પોતાની ઓફિસમાં બોર્ડ માર્યું – ‘હું ઈમાનદાર છું’

તેલંગણાની સરકારી ઓફિસમાં પ્રવેશ કરતા જ સામે લખેલું દેખાશે, ‘આઈ એમ અનકરપ્ટેડ’ એટલે કે હું ઈમાનદાર છું. આ બોર્ડ એડિશનલ ડિવીઝનલ એન્જિનિયર પોદેતી અશોકે લગાવડાવ્યું છે. વાત જાણે એમ છે કે, વીજળી વિભાગમાં પોતાનું કામ કરાવવા માટે આવનારા લોકો અને કોન્ટ્રાક્ટરોની ઓફરોથી કંટાળીને કરીમનગરમાં ફરજ બજાવતા અશોકે આ અનોખી રીત અપનાવી છે. તેમણે કોન્ટ્રાક્ટરો અને […]

વીરપુરમાં જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્રનાં 200 વર્ષ પૂર્ણ થતાં 18થી 26મી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન

જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનાં સૂત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયું છે જેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. અમરેલીના ફતેહપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમસવંત ૧૮૭૬ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજ્ય બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી […]

ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ જુઓ આ વિડિયો: મહિલાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય એવું ટ્રેનમાં થઈ ગયું

તમે ચોરીના વીડિયો ઘણા જોયા હશે. સીસીટીવી ફૂટેજ સામે આવે ત્યારે આપણી આંખ સામે ઘણા અકસ્માતો તરી આવે છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ ખરેખર હટકે છે. કોઈએ ન વિચાર્યું હોય એવી ચોરીનો આ વીડિયો જોઈને લોકોમાં ડરનો માહોલ છે. જુઓ અહીં આ વીડિયો… Train me Raat ko station aane se […]

અમદાવાદમાં બાઈક ચાલકને ગળામાં દોરી આવતા પટકાયો, કાન-આંખ પાસે ઈજા થતા આવ્યા 28 ટાંકા

ઉત્તરાયણના તહેવારમાં શહેરમાં લાખો પતંગ બાજો પેચ લડાવતા હોય છે, જો કે તહેવારની આ મજા ક્યારેક વાહન ચાલકો માટે સજા પણ બની જાય છે. ખાસ કરીને બાઈક ચાલકને દોરી ગળે કે આંખે વાગવાના કારણે ગંભીર ઈજા પહોંચે છે અને ઘણીવાર તો મોત પણ થઈ જાય છે. જેથી ઉત્તરાયણના દિવસે બાઈક ચાલકોએ સાવચેતી રાખવી પડે છે. […]

વડોદરામાં પતંગ ચગાવવામાં મશગૂલ યુવકનું સાતમાં માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું, ઉત્તરાયણનો ઉત્સાહ શોકમાં પરિણમ્યો

શહેરના ખોડીયાર નગર નજીક સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસમાં બી-706 બંસીધર હાઇટ્સમાં રહેતા રહેતા 16 વર્ષના કરણ રાઠોડનું ટેરેસ ઉપરથી પટકાતા મોત નીપજ્યું હતું. કરણ ટેરેસમાં પતંગ ચગાવવામાં મશગુલ હતો. તે દરમિયાન એકાએક પટકાતા મોતને ભેટ્યો હતો. આવાસમાં ગમગીની ફેલાઈ શહેરના ખોડીયાર નગર સયાજીપુરા પાણીની ટાંકી પાસે મુખ્યમંત્રી આવાસ આવેલા છે. મુખ્યમંત્રી આવાસના બસંધીર […]

સુરતમાં માતા-પિતા સાથે બાઈક પર જઈ રહેલા બાળકનું પતંગની દોરીથી ગળું કપાયું, રસ્તા પરથી પસાર થતા કોન્સ્ટેબલ બાળકને લઈ હોસ્પિટલ દોડી ગયા

ઉતરાયણની મજા મુંગા પક્ષીઓ અને બાઈક ચાલકો માટે સજા રૂપ બની જતાં હોય તેવી ઘટનાઓ બનતી હોય છે. પતંગના દોરાથી ચાર વર્ષના બાળકનું ગળું કપાઈ ગયું હતું.માતા પિતા સાથે મંદિરે દર્શન કરવા નીકળેલા 3 સંતાનો પૈકી ચાર વર્ષનું બાળક આગળ બેઠું હતું ત્યારે કોર્ટ નજીક પતંગનો દોરો ગળે ભેરવાતા પિતાએ પુત્રને બચાવવા બ્રેક મારી એ […]

40 વર્ષ પછી દરેક મહિલાએ સ્વસ્થ રહેવા માટે ખાસ કરવા જોઈએ આ આસન, જાણો શું છે કારણ

દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે નિયમિત યોગાસન કરવા જોઈએ. યોગ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને સાથે જ ભવિષ્યમાં થનારી બીમારીની સંભાવના પણ ઘટી જાય છે. તેમાં પણ 40 વર્ષથી વધારેની ઉંમરની મહિલાઓએ તો સ્વસ્થ રહેવા માટે ખાસ યોગ કરવા જોઈએ. ચાલીસ વર્ષની વય પછી સ્ત્રીઓએ આ આસન જરૂરથી કરવા જોઈએ. આ આસન કરવાથી તેમના […]

અમદાવાદમાં પરિણીત પ્રેમિકા પિયરમાં આવી હોવાની જાણ થતાં જ અડધી રાત્રે પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ પ્રેમ કરવાને બદલે કર્યું આવું કૃત્ય

અમદાવાદ શહેરના કૃષ્ણનગરમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. વિગત એવી છે કે અહીંની એક યુવતીએ પોતાના લગ્ન પછી પણ તેના લગ્ન પહેલાના પ્રેમી સાથે પ્રેમ સંબંધો ચાલુ રાખ્યા હતા. આ અંગેની જાણ તેણીના સાસરિયાઓને થતાં તેમણે તેમની પુત્રવધૂને પિયર મોકલી આપી હતી. પ્રેમિકા પિયરમાં આવી હોવાની જાણ થતાં જ પ્રેમી યુવક અડધી રાત્રે તેના ઘરે […]