સરકારે VIP સુરક્ષામાં કર્યો ફેરફાર, હવે VIP સુરક્ષામાં નહીં જોવા મળે બ્લેક કેટ કમાન્ડો, NSGની મુખ્ય…
ગાંધી પરિવાર પાસેથી SPG સુરક્ષા પાછી ખેંચ્યા બાદ હવે સરકારે તમામ VIP લોકોની સુરક્ષામાંથી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) કવર હટાવવાનો નિર્ણય કર્યો છે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે વિશિષ્ટ લોકોને સુરક્ષા આપવાની કામગીરીથી હવે NSGને…
Read More...
Read More...
સો.મીડિયામાં ‘છપાક’ બાદ હવે દીપિકાની જાહેરાતોનો બોયકોટ, ટ્રોર્લ્સે એક્ટ્રેસને લક્સની જાહેરાતમાંથી…
દીપિકા પાદુકોણે જેએનયુની (જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી) મુલાકાત લીધી હતી અને તેને કારણે ખાસ્સો વિરોધ પણ થયો છે. દીપિકાની જેએનયુ મુલાકાતને પબ્લિસિટી સ્ટંટ કહીને સોશિયલ મીડિયામાં તે ઘણી જ ટ્રોલ થઈ હતી. દીપિકા તથા ‘છપાક’ને બોયકોટ કરવાનો…
Read More...
Read More...
ઉતરાયણમાં ઘરે જ બનાવો ગરમા ગરમ મસાલેદાર અને સ્વાદિષ્ટ ખીચડો, જાણો બનાવવાની સરળ રીત
મકરસંક્રાંતિને ગુજરાતમાં ઉતરાયણ તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવારમાં જાત-જાતની વાનગીઓ બનાવે છે. તો તેમા તીખો ખીચડો પણ બનાવવામાં આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય તીખો ખીચડો. જે ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં પણ સહેલો છે.
સામગ્રી
2…
Read More...
Read More...
મકરસંક્રાંતિએ કઈ રાશિના લોકોએ શું દાન કરવું? અને સૂર્ય ને કઈ રીતે અર્ધ્ય આપવો જાણો
મંગળવાર અને તા.૧૪મી જાન્યુઆરીના રાત્રિ ના ૦૨.૦૯ મિનિટે સૂર્ય મહારાજ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે ૧૫ ની રાત્રે ૨.૦૯ કલાકે સૂર્ય મકરમાં પ્રવેશ કરશે. જેથી આ વર્ષે મકર સંક્રાંતિ પુણ્યકાળ તા.૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦, બુધવારના રોજ…
Read More...
Read More...
એડીમાં દુખાવો થતો હોય તો એલોવેરામાં ઉમેરો હળદર અને કરો આ ઘરગથ્થુ ઉપાય, દુખાવો થશે દૂર
આજકાલ દરેક લોકો ભાગમદોડમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. જેમાંથી એક એડીનો દુખાવો. પુરૂષ હોય કે મહિલા દરેક લોકોને એડીનો દુખાવો થાય છે. જેના ઘણાં બધા કારણ હોય શકે છે. જેમ કે, ઉંચી હિલ્સના સેન્ડલ પહેરવા, પગનું હાડકું વધવું,પોષક…
Read More...
Read More...
અમદાવાદના પતિ-પત્ની ઓર વોનો કિસ્સો જાણી લાગશે આંચકો, પત્ની પિયર જવું છે કહીને ઘરેથી નીકળી પછી તેનો…
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચીને તમને પણ આંચકો લાગશે. એક યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે તેના ગામમાં રહેતો એક પરણિત વ્યકિત તેની પત્નીને ભગાડીને લઈ ગયો છે અને તેને પાછી આપવાની જગ્યાએ તેને ગાળો બોલી ધમકી…
Read More...
Read More...
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને ગાડીમાં બેસાડીને ભગાડવામાં મદદ કરતો DSP પકડાયો
જમ્મુ કાશ્મીરના કુલગામમાં ચેકિંગ દરમિયાન એક ગાડીમાંથી હિઝબુલ મુઝાહિદ્દીના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. હેરાનીની વાત એ છે કે પકડાઇ ગયેલા આતંકીઓની સાથે કારમાં જમ્મુ કાશ્મીર પોલીસના એક ડીએસપી પણ તેમા હતો. સુરક્ષાદળોએ તેની પણ ધરપકડ કરી…
Read More...
Read More...
પ્રેમીને અંગત ફોટા મોકલતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, રાજકોટની છોકરીની આપવીતિ જાણીને રહી જશો…
રાજકોટમાં ક્રાઈમ રેટમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અવાર નવાર દુષ્કર્મના બનાવો પોલીસ ચોપેડ નોંધાઈ રહ્યાં છે. ત્યારે આજે તેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. જેમાં છ વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં યુવાન સાથે ઓળખાણ થયા બાદ યુવાને યુવતીને લગ્ન કરી…
Read More...
Read More...
ભરૂચમાં માતા સાથે ટુ વ્હિલરમાં જતી પાંચ વર્ષની બાળકીનું પતંગના દોરાથી ગળું કપાયું, બાળકીને સારવાર…
ભરૂચના લિંક રોડ પર માતા સાથે ટુ વ્હિલર પર જતી પાંચ વર્ષની બાળકીનું કપાયેલા પતંગના દોરાથી ગળું કપાયું હતું. લોહિ લુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગળામાં પતંગના દોરાનો ઊંડો ઘા હોવાથી લોહી ભીની…
Read More...
Read More...
સુરતમાં કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં ટ્રેન નીચે આવી જતાં 11 વર્ષના બાળકના બંન્ને પગ કપાઈ ગયા
સુરત ઉધના રેલવે લાઈન પર ધોરણ-6માં અભ્યાસ કરતા બાળકના પગ ગુડ્ઝ ટ્રેન નીચે આવી જતાં કપાઈ ગયાં હતાં. કપાયેલા પતંગ પકડવાની લ્હાયમાં રેલવે ટ્રેક પર ગયેલા ચાર બાળકોમાંથી એક ટ્રેનની અડફેટે આવી ગયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો…
Read More...
Read More...
