કારમાં ‘ઓટો લોક’ સિસ્ટમ છે તો ખાસ વાંચો, કારમાં શોટસર્કિટથી આગ લાગતા યુવાન બચાવોની ચીસો પાડતો રહ્યો…
જેતપુરના ધોરાજી હાઇવે રોડ ઉપર મંડલીકપુર અને મોટા ગુંદાળા ગામ વચ્ચે આજે બપોરે એક સ્વિફ્ટકારમાં શોટસર્કિટ થતા કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ સમયે જ કાર ચાલક રમેશભાઈ અમરશીભાઈ વાંજાએ કારમાં સીટ બેલ્ટ બાંધેલો હોવાના કારણે અને કારનુ ડોર ઓટો…
Read More...
Read More...
સૌરાષ્ટ્ર કચ્છમાં ભર શિયાળે માવઠું, રવી પાકોમાં નુકશાન થવાની ભીતિએ ખેડૂતોની હાલત દયનીય
ખેડૂતોને આ વખતે ચોમાસું અને શિયાળામાં માવઠાના મારના કારણે પાકમાં નુકસાની વહોરવી પડી છે. ત્યારે આજે ફરી કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાએ જગતના તાતને રડવા મજબૂર કર્યો છે. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. જીરું, ચણા, ઘઉં, બટાટા…
Read More...
Read More...
ઉત્તરાયણે ઊંધિયાની જગ્યાએ બનાવો વલસાડનું પ્રખ્યાત ઉંબાડિયું, જાણો બનાવવાની સૌથી સહેલી રીત
ઉત્તરાયણ આવે એટલે ગુજરાતઓના ઘરે બે વસ્તુ જોવા મળે એક ધાબા પર પતંગ અને બીજું જમવામાં ઊંધિયું. પરંતુ જો તમે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી તરફ જાવ તો આ ઊંધિયાની જગ્યાએ ઉંબાડિયું નામની ડિશ જોવા મળશે. સ્વાદમાં લિજ્જતદાર અને મસાલાથી ભરપૂર…
Read More...
Read More...
ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીવાથી થશે જબરદસ્ત ફાયદા, જાણો અને શેર કરો
જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બન્ને હેલ્ધી વસ્તુઓને મિક્ષ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીને તમે ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી…
Read More...
Read More...
અમદાવાદના બે વર્ષના ‘કિશન’ને મળી ‘અમેરિકન યશોદા’, વાંચો આંખના ખૂણા ભીની કરે તેવી કહાની
મા-બાપ દ્વારા માત્ર એક વર્ષની ઉંમરે કિશનને તરછોડી દેવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી તે ઓઢવના બાળ સંરક્ષણ ગૃહમાં હતો. આખરે બે વર્ષના લાંબા ઇંતજાર બાદ કિશનને માતા યશોદાની તલાશ પૂર્ણ થઇ હતી. આજે સત્તાવાર રીતે ત્રણ વર્ષના કિશન નામના બાળકને…
Read More...
Read More...
રાજકોટના બિલ્ડરે ગોંડલના બાલાશ્રમની સાત બાળાઓને કરિયાવરમાં આપ્યા 100 વારના પ્લોટ
ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં પનાહ લઈ રહેલ સાત બાળાઓના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે બાળાઓને કરિયાવરમાં કોઈપણ જાતની ક્ષતિ ન રહે તે માટે શહેર તેમજ પંથકના લોકો માંડવીયા અને મામેરીયાત બની કામ કરી રહ્યા છે ત્યારે રાજકોટના બિલ્ડર…
Read More...
Read More...
દુનિયાનો સૌથી શાતિર ઠગ : જજને 2 મહિનાની રજા પર ઉતારીને પોતે જ બની ગયો જજ અને 2 મહિના સુધી ચૂકાદાઓ…
ધનીરામ મિત્તલ આ નામ તમે ભાગ્યેજ સાંભળ્યું હશે. કારણકે તેને ભારતનો સૌથી ચબરાક કે ચપળ ચોર માનવમાં આવે છે. એક એવો ચોર જે છેતરપિંડીથી બે મહિના સુધી જજની ખુરશી પર બેસીને નિર્ણયો અને ફેસલો આપતો રહ્યો. હા વાત સાચી છે કે એક ચોર કોર્ટનો જજ બનીને…
Read More...
Read More...
સુરતમાં 56 વર્ષીય મહિલા બ્રેનડેડ જાહેર થતાં અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું
ભેસ્તાનમાં રહેતા 56 વર્ષીય મહિલાના અંગોના દાનથી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતા મહેકાવવામાં આવી છે. મહિલા બ્રેનડેડ જાહેર થતા પરિવારની સંમતિથી કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું હતું.
મહિલા જ્યુશ પીતા સમયે ચક્કર આવતા પડી ગયા…
Read More...
Read More...
સુરતમાં ભેજાબાજ કાપડના વેપારીઓએ દલાલ સાથે મળી અધધધ… રૂ. 1.38 કરોડનું ઉઠમણું કર્યુ
રીંગરોડ મિલેનીયમ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા વેપારીઓએ ચાર દલાલો મારફતે અન્ય વેપારીઓ પાસેથી ઉધાર કાપડનો માલ ખરીદ્યા બાદ તેના પર જોબવર્ક કરાવ્યુ હતુ. પરંતુ વેપારીઓ અને જોબવર્ક કરતા વેપારીઓને પૈસા ચુકવવાનો સમય આવ્યો ત્યારે દલાલ…
Read More...
Read More...
રાજકોટમાં પોલીસે દારૂ વેચતા લોકોને સુધારવા માટે શાકભાજીની લારી અને સિક્યુરીટીગાર્ડની નોકરીઓ અપાવી
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચૂસ્ત પણે અમલ કરવામાં આવે છે. તેથી પોલીસ દ્વારા અવારનવાર અલગ-અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરીને દારુના અડ્ડાઓ પર રેડ કરવામાં આવે છે અને ત્યાંથી લાખો રૂપિયાના દારુના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે…
Read More...
Read More...
