ભુજમાં 25 વર્ષીય પરિણીતાની આપવીતિ: પતિ અકુદરતી શારીરિક સંબંધ બાંધતો, 5 વર્ષ અસહ્ય પીડા સહન કરી પણ પછી….

ભુજ તાલુકાના દહિંસરા ગામની ભદ્ર પરિવારની પરિણીતા પોતાની આપવીતિ કહેવા પોલીસ પાસે આવતાં પોલીસ પણ તેની ફરિયાદ સાંભળી અચંબામાં મૂકાઈ ગઈ હતી. 25 વર્ષીય પરિણીતા સાથે તેનો પતિ છેલ્લા પાંચ વર્ષથી તેની મરજી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી રહ્યો હતો. આ અંગે તે રિસામણે બેઠી હતી અને પતિ સુધરી જશે તેવી આશા સાથે સમાધાન તરફ […]

અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી ગેરકાયદે વસવાટ કરતા 11 બાંગ્લાદેશી ઝડપાયા, હવે લેવાશે મોટું એક્શન

અમદાવાદ શહેરમાંથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની બે ટીમ દ્વારા શહેરના ચંડોળા તળાવની આસપાસમાં સર્ચ ઓપરેશન હાથ ધરી 11 બાંગ્લાદેશીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. SOGના આસિસ્ટન્ટ કમિશનર બી.સી.સોલંકીએ જણાવ્યું કે, અટક કરાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કામ કરતા હતા. માત્ર એટલું જ નહીં, તેઓ ભારતીય નાગરિકત્વ અંગે પુરાવા રજૂ કરી […]

‘ઝંડા ઊંચા રહે હમારા’ 19,000 ફૂટની ઊંચાઇ અને માઇનસ 30°માં મોરચો સંભાળી રહેલા જાંબાજ સિપાહીઓ

દેશ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં લાગ્યો છે ત્યારે સેનાના જવાનો સરહદે વિપરીત પરિસ્થિતિઓ છતાં દેશની સુરક્ષામાં તહેનાત છે. ભારત-તિબેટ પોલીસ (આઇટીબીપી)ના જવાનોની આ તસવીર તેનો જ એક પુરાવો છે. આઇટીબીપીના જવાનો ઉત્તર લદ્દાખમાં ભારત-ચીન સરહદે આશરે 19 હજાર ફૂટની ઊંચાઇ અને માઇનસ 30 ડિગ્રી ઠંડીમાં તહેનાત છે. જ્યાં ઓક્સિજનનું સ્તર પણ બહુ જ ઓછું થઇ જાય […]

વાંસના તીરકામઠાથી તાલીમ લેનાર ગરીબ પરિવારની દીકરીનો ઓલિમ્પિક માટેના ટોપ-8 ઉમેદવાર સ્પર્ધકોમાં સમાવેશ

ઘોઘંબાના બોર ગામની ગરીબ પરિવારની દીકરીની ટોક્યોમાં યોજાનાર ઓલિમ્પિકમાં તીરંદાજીની સ્પર્ધા માટે પસંદગીના સંજોગો ઉજળા બન્યા છે. ચાર વર્ષની વયથી ઘોઘંબાની શ્રીજી આશ્રમ શાળામાં અભ્યાસ મેળવવા સાથે વાંસના તીરકાંમઠાથી તીરંદાજી શીખીને આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચી ગઇ છે. ટોક્યો ખાતે યોજાનાર ઓલ્મ્પિક ગેમ માટે હાલમાં વિશ્વભરમાં અલગ અલગ રમતો માટે ખેલાડીઓની પસંદગી માટે તૈયારીઓ ચાલી […]

સુરતમાં વેવાઈ-વેવાણ બાદ 32 વર્ષનો જમાઈ અને 45 વર્ષનાં કાકીસાસુ ભાગી ગયા

સુરત શહેરનાં કતારગામનાં વેવાઈ અને નવસારીનાં ભાવિ વેવાણ વર્ષો જૂનો પોતાનો પ્રેમ યાદ આવતા ભાગી ગયા હતા. આખા રાજ્યમાં આ અંગેની ચર્ચા ટૉક ઓફ ધ ટાઉન બની ગઇ છે. ત્યારે આવી જ એક અન્ય ઘટના સામે આવી છે. કતારગામમાં જ રહેતા 32 વર્ષનો યુવક તેની 45 વર્ષની સગી કાકીસાસુને ભગાડી ગયો હોવાની ચર્ચાઓ ઉઠવા લાગી […]

સુરતમાં ફાયરિંગથી ફફડાટ, 3 દિવસમાં 2 મોટા ગેંગસ્ટરના મર્ડર, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે

સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, દિન દહાડે ફાયરિંગ અને છુરાબાજી સામાન્ય થતું જાય છે,કાયદાનો કોઈને હાઉ જ ના રહ્યો હોય તેમ લોકો હવે કાયદો હાથમાં લઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં ગેંગવોર જોવો માહોલ સર્જાયો છે. જેમાં બે ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગોળીઓ મારી હત્યાઓના પગલે લોકોમાં ભયની […]

સુરતના તરસાડીમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ અને વોશિંગ પાઉડરનું ગોડાઉન ઝડપાયું, લાખો રૂપિયાનો મુદ્દામાલ સીલ

સુરત જિલ્લામાં મહુવાના તરસાડી ગામે એક ગોડાઉનમાં હિન્દુસ્તાન લીવર કંપનીના ડુપ્લિકેટ શેમ્પુ તેમજ કપડા ધોવાના પાઉડર બની રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે કંપની તેમજ બોમ્બે હાઈકોર્ટનો સ્ટાફ અને સ્થાનિક પોલીસની ટીમે રેડ પાડી હતી. જેમાં ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર બનાવવાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. કેટલાક ઈસમો ગોડાઉનમા ડુપ્લિકેટ શેમ્પુ તેમજ પાઉડર બનાવી રહ્યા […]

કોરોના વાયરસથી ભારતીય શિક્ષિકા મરણ પથારીએ, ભાઈએ આર્થિક મદદ માંગતા ભારતીયોએ છૂટા હાથે વહાવ્યો દાનનો ધોધ

ચીનમાં કોરોના વાયરસનું ઈન્ફેક્શન સતત વધી રહ્યું છે. આ દરમિયાન ચીનમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયેલા એક ભારતીય નાગરિકના પરિવારે તેની સારવાર માટે પૈસા એકઠા કરવા માટે મદદનો હાથ લંબાવ્યો છે. ચીનમાં ભારતીય શિક્ષિકા પ્રીતિ મહેશ્વરી પણ કોરોના વાયરસના ઈન્ફેક્શનથી પીડિત થઈ છે. તેમને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યાં તેમને વેન્ટિલેટર પર […]

સૂતા સમયે મોંમાંથી નીકળે છે લાળ તો ચિંતા ના કરો, અજમાવો આ ઘરગથ્થુ ઉપાય

કેટલાક લોકોને સૂતા સમયે મોંમાંથી લાળ નીકળવાની સમસ્યા થાય છે. જાગતા સમયની તુલનામાં સૂતા સમયે વધારે લાળનું નિર્માણ વધારે પ્રમાણમાં થાય છે. સૂતા સમયે મોંમાંથી શ્વાસ લેવાના કારણે લાળ વહેવા લાગે છે. લાળ બનવાના ઘણાં કારણો હોય છે. જેમ કે ખાવા-પીવાની એલર્જી થવી કે અન્ય દવાઓના કારણે પણ વધારે લાળનું નિર્માણ થાય છે. જો સૂતા […]

આધાર કાર્ડ સાથે હવે તમારા Voter ID કાર્ડને પણ લિંક કરાવવું પડશે! જાણી લો ચૂંટણી પંચનો આગામી મોટો પ્લાન

પેન કાર્ડ (PAN Card) બાદ હવે તમારે તમારું વોટર આઈ કાર્ડ (Voter ID)ને પણ આધાર સાથે લિંક કરાવવું જરૂરી બની શકે છે. સમાચાર થોડા ચોંકાવનારા છે, પરંતુ મીડિયા રિપોર્ટસના મતે, કાયદા મંત્રાલયે ચૂંટણી પંચ તરફથી આવેલા સૂચનને માની લીધું છે. પરંતુ કાયદા મંત્રાલયે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, એ અંગે ખાતરી કરવી જરૂરી છે કે […]