ઘોર કળિયુગ, 11 વર્ષની બાળકી પર હેવાન કાકાએ હદ વટાવી દુષ્કર્મ આચર્યું, ફૂલ જેવી બાળકીને પીંખી નાખી

અરવલ્લીના ધનસુરા તાલુકાના ખોખરના મુવાડા ગામે 11 વર્ષીય બાળકીને ઘર આગળથી ઉપાડી જઈ કૌટુંબિક શખ્સે પોતાના ઘરમાં લઈ જઈ દુષ્કર્મ કરતાં રમાણા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દોઢ કલાક સુધી ઘરમાં ગોંધી રાખી દુષ્કર્મ આચરી શરીરે નખ મારી ઈજાઓ કરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતાં આસપાસથી દોડી આવેલાં લોકોએ દરવાજો ખટખટાવતાં હેવાન બનેલાં શખ્સે લોકોને […]

ગાડી પર આર્મી, પ્રેસ, પોલીસ, મેયર, ધારાસભ્ય, ચેરમેન લખવા પર હાઈકોર્ટનો બેન, જજે પોતાની જ કાર પરથી હાઈકોર્ટ હટાવીને શરૂઆત કરી

ટ્રાઈસિટીમાં હવેથી સરકારી કે ખાનગી વાહન પર પદ કે કોઈ કાર્યાલયનું નામ લખવા પર બેન લગાવી દેવામાં આવ્યો છે. પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ચંડીગઢ઼ પોલીસને આવું લખવા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અગત્યની વાત એ છે કે, વાહન પર આર્મી, ડૉક્ટર, પ્રેસ, પોલીસ, મેયર, ડીસી, ધારાસભ્ય, ચેરમેન વગેરે વીઆઈપી પદો લખવા પર સંપૂર્ણપણે બેન લગાવી દેવામાં […]

25000 લાવારિસ શવનો અંતિમ સંસ્કાર કરનાર શરીફ ચાચાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે, કહાની સાંભળી તમારા રૂંવાટા ઉભા થઇ જશે,

ભારત સરકારે વર્ષ 2020 માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત થનાર લોકોના નામની ઘોષણા કરી દીધી છે. આ વર્ષે 7 લોકોને પદ્મ વિભૂષણ, 16 લોકોને પદ્મ ભૂષણ અને 118 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં સામેલ કેટલાક લોકોની ખુબ ચર્ચા થઇ રહી છે. જેમા એક નામ મોહમ્મદ શરીફનું પણ છે. મોહમ્મદ શરીફ અયોધ્યામાં ખિડકી અલી બેગ […]

હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા માટે 1 લાખ લોકો સહી કરશે, અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી લોકોને હેરાનગતિ

ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં ચલાવવા ગુજરાત શિક્ષણ પરિષદ 1 લાખ લોકોની સહી ભેગી કરીને રજિસ્ટ્રાર જનરલને આવેદનપત્ર આપશે. 26મી જાન્યુઆરીથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અંગ્રેજી ભાષા ન આવડતી હોવાથી લોકોને હેરાનગતિ ગુજરાત શિક્ષણ પરિષદની રજૂઆત કરી છે કે ગુજરાતની સાડા છ કરોડની પ્રજામાંથી છ કરોડ પ્રજાને અંગ્રેજી આવડતું નથી માટે હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતમાં […]

ચાલુ બસે STનાં ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક, ગજબની સમયસુચકતા વાપરી 40 જિંદગી બચાવી, પણ પોતે જિંદગી સામે હારી ગયો

સુરેન્દ્રનગરથી એક ખુબ જ દુખદ ઘટના સામે આવી છે. અહીં ચાલુ બસે એસટી બસનાં એક ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. આ સમયે બસમાં મુસાફરો પણ સવાર હતા. પણ બસમાં બેસેલાં મુસાફરોનાં જીવ બચાવવા ડ્રાઈવરે સમયસૂચકતાં વાપરીને એસટી બસને એકબાજુ પાર્ક કરી દીધી હતી. પણ તે બાદ ડ્રાઈવરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ તેણે […]

રાજકોટ પોલીસની દાદાગીરીનો વીડિયો થયો વાયરલ, પોલીસે સ્થાનિકને ગાળો આપીને ધમકાવ્યો

રાજ્યમાં અવાર નવાર પોલીસની દબંગાઈના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે રાજકોટમાં પોલીસની દબંગગીરીનો એક વીડિયો સામે આવતા મોટો હોબાળો થયો છે. જેમાં કાયદાનું રક્ષણ કરનાર જ કાયદાનું ભાન ભૂલ્યો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ જવાન રોંગ સાઇડમાંથી વાહન કાઢવા ઇચ્છતો હતો ત્યારે નાગરિકે તેને કાયદાનું ભાન કરાવતા ઉશ્કેરાઈ ગયો હતો. ગુસ્સે થયેલા પોલીસ […]

મોરારિ બાપુના નિવેદનથી આવ્યો રાજકીય ગરમાવો, વીરપુરમાં વ્યાસપીઠ પરથી અમિત શાહ વિશે એવું કહ્યું કે….

રાજકોટના વીરપુરમાં ચાલી રહેલી રામકથાના છેલ્લા દિવસે મોરારિ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના 17માં ઠાકોર સાહેબ તરીકે યુવરાજ માંધાતાસિંહજી જાડેજાનો ભવ્ય રાજતિલક સમારોહ થવા જઈ રહ્યો છે ત્યારે બપોર પછી મોરારી બાપુ રાજકોટ રાજવી પેલેસ ખાતે પધાર્યા હતા. મોરારિ બાપુએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, અમિત શાહ સંસદમાં જે રીતે બોલે છે તે પ્રમાણે મને […]

આખરે વેવાણ પોલીસ સ્ટેશનમાં થયા હાજર, જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા

વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગમાં જોડી ભાગી ગયાની ઘટનામાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. વેવાણ વિજલપોર પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા છે. વેવાણના પિતા દીકરીને લેવા માટે સુરત પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચર્ચાસ્પદ વેવાઈ-વેવાણના પ્રેમપ્રસંગ મામલો ચગડોળે ચઢ્યા બાદ કાલે રાત્રે વેવાણ વિજલપુર પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા છે. એટલે કે, વેવાણની ભાળ મળી ગઈ છે. વેવાણ […]

હાઈવે પર મહિલાને લિફ્ટ આપી માનવતા દાખવવી યુવાનને ભારે પડી, ખુબસુરત મહિલા યુવાનને નર્મદા કેનાલ પાસે લઈ ગઈ, અને પછી….

હારીજ હાઈવે પરથી લિફટ આપવી એક વ્યાપારીને ભારે પડી હતી. જેમાં એક વ્યાપારી પોતાના સામાજીક કામે હારીજથી મહેસાણા તરફ જઈ રહયો હતો ત્યારે હારીજ હાઈવે પર આવેલ શબરી પ્લાઝા પાસે ઉભેલ એક મહિલાએ વ્યાપારીને ગાડી ઉભી રાખવા ઈસારો કરી લિફટ માંગી હતી. ત્યાર બાદ આગળ આવતી નર્મદાની મુખ્ય કેનાલથી તેને કેનાલની સાઈડમાં મુકી જવા વિનંતી […]

પોલીસ ખોટી રીતે ફિટ કરે તો શું થઈ શકે? પૂર્વ IPS અધિકારી રમેશ સવાણી એ જણાવી માહિતી

પોલીસને કોઈના પર પાક્કો શક હોય ત્યારે તેને એરેસ્ટ કરવાની સત્તા છે. ગુનાઓને પ્રિવેન્ટ કરવા/કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કોઈ પણને એરેસ્ટ કરી શકે છે. આ સત્તાનો ભોગ મોટા ભાગે વંચિતો/ગરીબો બને છે. અટકાયતી પગલાંના આંકડા દેખાડવા ગરીબોને/બિનવારસીઓને પોલીસ પકડે છે. ગુજરાત પોલીસ એક્ટ કલમ-122C હેઠળ પોલીસ ગમે તેને લોકઅપમાં પૂરી શકે છે. કોમ્બિંગ નાઈટમાં, ચોરી […]