રાજકોટ: જનેતાએ જન્મતાની સાથે જ ફેંકી દેતા લોહીલુહાણ હાલતમાં મળી આવેલી ‘અંબે’ મોતના મોઢામાંથી 52 દિવસે સ્વસ્થ થઈ

કહેવાય છે કે, મારવાવાળા કરતા બચાવવાવાળો મોટો છે આવું જ થયું છે તાજી જન્મેલી બાળકી અંબેના જીવનમા માંએ જન્મતાની સાથે જ ફેંકી દીધી, કુતરાઓએ ચુથી નાખી, લોહીલુહાણ હાલતમાં મળી, આંતરડા અને પેટમાં ઈન્ફેકશન લાગ્યું આમ છતા આ બાળકી જીવી ગઈ છે અને આજે ૫૨માં દિવસે તેની તંદુરસ્તી ડિસ્ચાર્જ કરી દેવા જેટલી સારી છે છતા કોરોનાની […]

કોરોના સામેની લડાઈ વચ્ચે દેશ માટે આવ્યા સારા સમાચાર, એક જ દિવસમાં 705 દર્દીઓ થયા ઠીક

દેશમાં કોરોના વાયરસ ઝડપથી પોતાના પગ પસારી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી દેશમાં સંક્રમણનાં 18,601 કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી 590 લોકોનાં મોત થયા છે. જો કે આ દરમિયાન એક સારા અને રાહતજનક સમાચાર એ છે કે હવે લોકો ઝડપથી ઠીક થઈ રહ્યા છે. દેશમાં અત્યાર સુધી 3,252 દર્દીઓ સારવાર બાદ સંપૂર્ણ […]

અમદાવાદના ગોતા બ્રિજ પર બે કાર વચ્ચે મોટો અકસ્માત, કાર-જીપ અથડાતા બે પોલીસકર્મી સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

શહેરના એસ.જી.હાઈવે પર ગોતા બ્રિજ ઉપર સોમવારે બપોરના સુમારે ટ્રાફિક પોલીસના ASIની કાર અને બોલેરો જીપ ટકરાતાં બે પોલીસકર્મી સહીત ત્રણ વ્યક્તિ ઘાયલ થઈ હતી. અકસ્માત સર્જનાર પોલીસકર્મી હોવાથી તેણે બચાવવા માટે સોલા પોલીસે ભરપૂર ધમપછાડા કર્યા હતા. આખરે છ કલાક બાદ ASI સામે ગુનો નોંધાયો હતો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી […]

લોકડાઉનમાં આ મજૂર ગુજરાતના વાપીથી 25 દિવસમાં 2800 kmની સફર ખેડી ચાલતા આસામ પહોંચ્યો

આસામના નૌગાંવ જિલ્લાના રહેવાસી 46 વર્ષના જાદવ ગોગોઈ કામની શોધમાં ગુજરાત આવ્યા હતા. તેઓ ગુજરાતના ઔદ્યોગિક નગર વાપીમાં મજૂરીનું કામ કરતા હતા. જ્યારે 25 માર્ચથી લોકડાઉનની જાહેરાત થઈ તો તેમણે પણ કામથી નીકાળવામાં આવ્યા હતા. ત્યારે તેમની પાસે પોતાના ઘરે જવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો. 25 દિવસમાં રાહા વિસ્તારમાં ઘર નજીક પહોંચ્યા: મીડિયા રિપોર્ટ […]

વડોદરાની સ્યોર સેફ્ટી કંપનીએ બનાવી ભારતની પ્રથમ રિયુઝેબલ PPE કીટ, ટૂંક સમયમાં હોસ્પિટલોમાં પહોંચશે

કોરોના વાયરસના પગલે ભારતમાં ડોક્ટર્સ, નર્સ સહિતના સ્વાસ્થ્યકર્મીઓ તરફથી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની વિશાળ જરૂરિયાત પેદા થઇ છે. જોકે, કોરોના વાઇરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારાને ધ્યાનમાં લેતાં PPEના સપ્લાયને પણ અસર થવાની સંભાવના પેદા થઇ છે. આ વાતને ધ્યાનમાં રાખી વડોદરા સ્થિત સ્યોર સેફ્ટી લિમિટેડે વારંવાર વાપરી શકાય તેવી (રીયુંઝેબલ) PPE કીટ્સ ડિઝાઇન કરી […]

વડોદરાના બોડેલીની 2 વર્ષની બાળકીએ કોરોના સામેની જંગ જીતી, ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બાળકી કોરોના મુક્ત થઇ

વડોદરાની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી બોડેલીની 2 વર્ષની બાળકીએ કોરોના વાઈરસને હરાવ્યો છે. ગુજરાતની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની બાળકી આયેશા આજે કોરોના મુક્ત થઇ છે. કોરોના વોરિયર્સે તેના પરિવારને પાછી સોંપી, ત્યારે એમણે હર્ષની લાગણી અનુભવી હતી. મોટી ઉંમરના વડીલોની જેમ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ કોરોના માટે હાઇ રિસ્ક ગણાય […]

ગુજરાતમાં નવા 94 કેસ સાથે કુલ પોઝિટિવ દર્દી 2272 થયા, અમદાવાદમાં 61 અને સુરતમાં 17 કેસ નોંધાયા, પાંચ દર્દીના મોત

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે એ રીતે મહરાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાતનો નંબર આવી ગયો છે અને મુંબઈ બાદ અમદાવાદનો. ત્યારે આજે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજીના ગુજરાતમાં આંકડાકિય માહિતી આપી હતી. આરોગ્યવિભાગના અગ્રસચિવ જંયતિ રવિએ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં નવા 94 કેસ નોંધાયા છે. 5 લોકો […]

દિવસ-રાત જોયા વગર ડ્યૂટી કરનારા ઈન્સપેક્ટરે 2 મહિનાનો પગાર દાન કર્યો, મહિનાથી નથી ગયા ઘરે

કોરોના વાયરસ સામેની જંગમાં હરિયાણા પોલીસ ઈન્સપેક્ટર નવીન પરાશરનો ફાળો બીજા માટે શીખ છે. એક મહિનાથી તેઓ પોતાના ઘરે ગયા નથી અને 24 કલાક ડ્યૂટી કરી રહ્યા છે, જેથી લોકો સુરક્ષિત રહે. આ ઉપરાંત તેમણે તેમના 2 મહિનાનો પગાર પણ મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કર્યો છે. તેમનો બે મહિનાનો પગાર 1.11 લાખ રૂપિયા બને છે. […]

આ પ્રાણીના લોહીમાંથી બની શકે છે કોરોના વાયરસની વેક્સીન, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો!

પ્રાણીઓમાંથી માણસમાં ફેલાનારા કોરોના વાયરસની સારવાર શોધવામાં લાગેલા વૈજ્ઞાનિકો હવે પ્રાણીઓની મદદ લેવાની તૈયારીમાં છે. બેલ્જિયમના કેટલાક રિસર્ચરોએ દાવો કર્યો છે કે અમેરિકામાં મળી આવતી ઉંટની એક પ્રજાતિ (લામા)ના લોહીથી કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરી શકાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો વૈજ્ઞાનિકોએ કર્યો દાવો ‘વીલામ્સ […]

મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતા ચીનને મોટો ફટકો, 1000 વિદેશી કંપનીઓ ભારતમાં ફેક્ટરીઓ ખોલવા માટે ઉત્સુક

ચીન પાસેથી દુનિયાનું સૌથી પસંદગીનું મેન્યુફેક્ચરિંગ હબ હોવાનું લેબલ છીનવાઈ શકે છે. કોરોના વાયરસ મહામારીના કારણે ઊભી થયેલી મુશ્કેલીઓ વચ્ચે લગભગ 1000 વિદેશી કંપનીઓ સરકારના અધિકારીઓ સાથે ભારતમાં પોતાની ફેક્ટરીઓ ખોલવાને લઈને વાતચીત કરી રહી છે. એક અહેવાલ પ્રમાણે તેમાંથી ઓછામાં ઓછી 200 કપનીઓ મોબાઈલ, ઈલેક્ટ્રોનિક્સ, મેડિકલ ડિવાઈઝ, ટેક્સટાઈલ્સ તથા સિન્થેટિક ફેબ્રિક્સ જેવા ક્ષેત્રોમાં ભારતમાં […]