અમેરિકામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ભારતીય ડોક્ટરનું અનોખું સન્માન, વીડિયો જોઈને તમને પણ ગર્વ થશે

હાલ આખું વિશ્વ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે દુનિયાભરમાં ડોક્ટર્સ અને નર્સ પોતાનો જીવ જોખમમાં નાંખી પોતાની ફરજ બજાવી રહ્યા છે અને લોકોના જીવ બચાવવા ખડેપગે છે. ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફની આ નિસ્વાર્થ ભાવથી કરવામાં આવતી સેવાને તમામ લોકો બિરદાવી રહ્યા છે. ત્યારે હવે એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ […]

પિતાના મૃતદેહમાંથી કોરોના ન થઈ જાય એ ડરથી પરિવારે ન સ્વિકાર્યો મૃતદેહ; મામલતદારે કર્યા અંતિમ સંસ્કાર

કોરોનાએ માનવીય સંબંધોને પણ ભૂલાવી દીધા છે. બીમારીનો ડર એવો કે એક પુત્રએ કોરોનાથી મોતને ભેટેલા પિતાના મૃતદેહને સ્વિકારવાનો ઈનકાર કરી દીધો હતો. અધિકારીઓ પુત્રને સમજાવતા રહ્યા કે જ લોકો સારવાર કરી રહ્યા છે, મૃત્યુપછી મૃત્યુદેહને મર્ચ્યુરીમાં રાખી રહ્યા છે તે તમામ માણસ જ છે. આમ છતા તેનો પુત્ર મુખાગ્ની આપવાનો ઈનકાર કરતો રહ્યો. તેણેપિતાના-મૃતદેહમાંથી-કોરોન […]

કોરોનામુક્ત બનેલી અમદાવાદની સુમિતિએ કોરોનાના દર્દીઓને સાજા કરવા 500 મિલિ પ્લાઝમા ડોનેટ કર્યાં, પ્રોસિઝરથી લઈ સંપૂર્ણ અનુભવ જણાવ્યો

એસવીપીને પ્લાઝમાના બીજા ડોનર મળ્યા છે. કોરોનામાંથી સાજી થયા બાદ સુમિતિસિંઘે 500 મિલિ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા. તેણે કહ્યું કે, મને આનંદ છે કે કોવિડ સામેના જંગમાં હું મારું યોગદાન આપી રહી છું. મને ગૌરવ છે કે પ્લાઝમાં ડોનેટ કરવાના ધારાધોરણમાં હું ફિટ હતી અને મેં ડોનેટ કર્યા. સુમિતિસિંઘે પ્લાઝમાં ડોનેટ કર્યા પછી કહ્યું કે, […]

મહામારી વચ્ચે આંધળી લૂંટ: દૈનિક 3 હજારના ભાડા સાથે કોરોનાના દર્દીઓને હોટેલમાં સારવાર આપવામાં આવશે, ખાનગી હોસ્પિટલને કોરોના સારવાર માટે મંજૂરી અપાઈ

ત્રણ ખાનગી હોસ્પિટલને કોરોના સારવાર માટે મંજૂરી આપી છે. જોકે આ હોસ્પિટલમાં પેશન્ટે પોતે જ ખર્ચ ભોગવવાની શરતે મંજૂરી આપી છે. સ્ટર્લિંગ હોસ્પિટલમાં સ્ટાફે કહ્યું હતું કે, અમે તમને એસ્ટીમેટેડ કોસ્ટ આપી શકીએ. તમને ડિપોઝીટ કહી રહ્યો છું જે એડમિશન ટાઇમે ભરવાની રહેશે. જો પેશન્ટ પહેલેથી જ કોરોનાગ્રસ્ત છે અને દાખલ થાય છે તો તેના […]

સવારના 5થી રાતના 12 વાગ્યા સુધી કામ કરતી રહે છે આ મહિલા ઓફિસર્સ, જાણો એમના સંઘર્ષની કહાની

તે ઘર પણ સંભાળી રહી છે અને ફરજ પણ નિભાવી રહી છે. તેમને બાળકોની દિવસ-રાત ચિંતા છે અને કર્તવ્યનો પણ અહેસાસ છે. તેમનું જીવન સવારે 5 વાગ્યે શરૂ થાય છે, જે રાત્રે 12 વાગ્યા સુધી ચાલે છે. આ સમય દરમિયાન, તેઓએ ઘરની તમામ કામગીરી ફરજ સાથે કરવાની હોય છે. જે ઘરે અને બહાર બંને જવાબદારીઓ […]

ટીઆરબી જવાને કોંગી ધારાસભ્ય ચંદનજી ઠાકોરરની કાર રોકતા જવાનને ગાળો બોલી લાફો માર્યો, DGPનો ફરિયાદ નોંધાવા આદેશ

સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોર બુધવારે બપોરે ચેકપોસ્ટ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં ફરજ બજાવતા ટીઆરબી જવાન જિતેન્દ્ર રાવલે તેમની પૂછપરછ કરવા માટે કાર રોકી હતી. આથી તેમના અહંમને ઠેસ પહોંચી હોય તેમ ઉશ્કેરાયેલા ધારાસભ્યે જવાનને બેફામ ગાળો ભાંડી લાફો ઝીંકી દીધો હતો. જોકે, ધારાસભ્યએ જણાવ્યું કે, ટીઆરબી જવાને મારી સાથે અભદ્ર વ્યવહાર […]

કોરોના વાયરસના સંક્રમણથી બચવાના માટે શાકભાજી અને ફ્રૂટ ખરીદીને લાવ્યા બાદ આ રીતે કરો સાફ

કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન વધારી દેવાયું છે. હવે લોકો પહેલા કરતાં વધારે એલર્ટ થઈ ગયા છે અને ડોક્ટરની સલાહ માનીને સંક્રમણથી બચવાના ઉપાયો પણ કરી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો બહારથી લાવેલી કોઈ વસ્તુને પહેલા સેનિટાઈઝ કરી દેવામાં આવે તો સંક્રમણ ફેલાવાનો ખતરો ઓછો થઈ જાય છે, તે પછી કરિયાણું હોય કે […]

પોરબંદરના ખેડૂતે 3 વિઘાના 1800 મણ ટમેટા જરૂરીયાતમંદ વ્યક્તિઓને વિનામૂલ્યે વિતરણ કર્યા

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનાં કારણે અનેક સમસ્યાઓ નિર્માણ પામી છે. લોકડાઉનના કારણે ભારતમાં રહેતા જરૂરીયાત મંદોના સહારે અનેક સંસ્થાઓ, સેલીબ્રીટીઓ આગળ આવીને સહાય કરતી હોય છે. ખેડૂતને જગતનો તાત ગણવામાં આવે છે. ખેડૂતોના સહકારથી કોઈપણ કાર્ય સફળ થતું હોય છે. કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં સૌને આજીવિકાની ચિંતા હોય છે ત્યારે પોરબંદર જિલ્લાના ખેડૂતે કોરોના સામેની […]

અમદાવાદમાં લોકડાઉનમાં પતિ-પત્નીએ આત્મહત્યા કરતા ખળભળાટ, મકાનમાંથી દુર્ગંધ આવતા મકાન માલિકે પોલીસને જાણ કરી તો અંદરથી મળ્યા મૃતદેહ

અમદાવાદ ના વંદેમાતરમ્ સિટી માં એક દંપતી એ આત્મ હત્યા કરી લીધી છે. વંદેમાતરમ્ સિટી માં આવેલ સયોના તિલક ૩ માં ડી બ્લોક માં આ દંપતી છેલ્લા કેટલાક સમય થી ભાડે રહેતા હતા. જો કે બે ત્રણ દિવસ થી મકાન નો દરવાજો ખોલતા ના હતા અને આજે બપોરે મકાન માંથી દુર્ગંધ મારતા આસપાસ ના સ્થાનિકો […]

અત્યાર સુધી આપણે જે જોઇને ગર્વ અનુભવતા, તેની હવે શરમ આવે છે? ભાડાની ઝૂંપડીને બદલે પોતાના ઘરની સંભાવનાનું વિચારો: તાતા

તાતા સન્સના ચેરમેન (એમારિટ્સ) રતન તાતાએ સોમવારે દેશની હાઉસિંગ પોલિસી પર સવાલ ઊઠાવતા કહ્યું કે આપણે મોટી ઇમારત બનાવવા માટે ગંદી વસતીને બીજી જગ્યાએ વસાવી દઇએ છીએ. તેને બદલે આપણે ગરીબોને ગુણવત્તાસભર જીવન આપવા માટે આપણી પુનર્વસન નીતિઓ પર ફરીથી વિચારવાની જરૂર છે. તેઓ ગ્લોબલ ઇનોવેશન પ્લેટફોર્મ કોર્પજિનીના ‘ફ્યુચર ઓફ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન’ વિષય પર […]