કોરોનાને ફેલાવતો અટકાવવા લોકડાઉન સહિતના જે પણ આકરા પગલાં સરકારે લીધા તેનાથી 93 ટકા ભારતીયો સંતુષ્ટ. આપ શું માનો છો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વૉરિયર્સનો ઉત્સાહ વધારવા માટે બે વાર જનતાને અપીલ કરી. તેમની અપીલ પર લોકોએ 22 માર્ચનાં તાળી, થાળી, શંખ વગાડ્યા, ત્યારબાદ 5 એપ્રિલનાં રાત્રે 9 વાગ્યે ને 9 મિનિટે ઘરોમાં દીવો, મીણબત્તી પ્રગટાવી. હવે એવા સમાચાર આવ્યા છે જેનાથી કોરોનાની વિરુદ્ધ લડાઈમાં ખુદ પ્રધાનમંત્રી અને તેમની સરકારનો ઉત્સાહ વધશે. હવે ટેલિગ્રામ પર […]