પોલીસ પોતાને આ રીતે રાખે છે રિલેક્સ, આ ડાન્સ વીડિયો જોઇને તમે પણ કરશો વખાણ,

કોરોના વાયરસના સંક્રમણ પર બ્રેક લગાવવા માટે આખો દેશ લોકડાઉન છે. પોલીસ દરેક રીતે લોકોથી લોકડાઉનનું પાલન કરાવી રહી છે. તેના માટે તે લોકોને હાલના સમયમાં પણ કામ કરવું પડી રહ્યું છે. પરંતુ આ સમયમાં તે લોકો પોતાને કેવી રીતે રિલેક્સ રાખે છે. જે તમે આ વીડિયોમાં જોઇ શકો છો. આ વીડિયો નંગાવ પોલીસ અસમ શેર કર્યો છે. તેમણે કહ્યું કે બે મિનિટનો બ્રેક લીધો તો તણાવ છુમંતર થઇ ગયો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક પોલીસ ઓફિસર કહે છે. ઠીક છે સાથીઓ. બે મિનિટનો બ્રેક લઇએ છીએ. તે બાદ એક ગીત વાગવા લાગે છે. સ્ટેશનમાં હાજર મહિલા અને પોલીસકર્મીઓ ધીમે-ધીમે તેની સીટ પરથી ઉઠીને નાચવા લાગે છે. તે લોકો પારંપારિક બિહુ ડાન્સ કરે છે. જે ખતમ થયા બાદ તે લોકો તેમની સીટ પર બેસી જાય છે. અને એવું લાગે કે કઇ થયું જ નથી. જનતાને પોલીસનો તણાવ દૂર કરવાનો આ અંદાજ ખૂબ પસંગ આવ્યો છે. એટલું જ નહીં દરેક પોલીસકર્મીઓ ડાન્સ દરમિયાન માસ્ક પણ પહેર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો