રાજ્યના તમામ એસટી ડેપોમાં બસો સેનેટાઈઝ કરીને સ્ટેન્ડબાય રાખવામાં આવી, સૂચના બાદ જરૂરિયાત મુજબ દોડાવાશે

રાજ્યના તમામ એસટી બસ ડેપોમાં સેનેટાઇઝ કરાયેલી બસો સ્ટેન્ડ બાય રાખવાની સરકારની સૂચના બાદ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત તમામ મુખ્ય ડેપોમાં બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તેની સાથે જ ડ્રાઇવર અને કંડક્ટરોને પણ માસ્ક, સેનેટાઇઝર આપી સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે. સરકારના આદેશ બાદ ગણતરીની મિનિટોમાં આ બસોને વહીવટી તંત્રની મદદ માટે દોડાવી […]

કોરોનાને લીધે અમદાવાદમાં કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન, એક અઠવાડિયાથી વેન્ટિલેટર પર હતા.

કોરોનાને કારણે ગુજરાત કોંગ્રેસને આજે ખુબ જ મોટો ફટકો લાગ્યો છે. અમદાવાદના કોંગ્રેસનાં મોટા નેતા બદરૂદ્દીન શેખનું નિધન થયું છે. બદરૂદ્દીન શેખે એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આજે તેઓએ એસવીપી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની હાલત ગંભીર બનેલી હતી. અને આજે તેઓએ કોરોનાની જંગ સામે દમ તોડ્યો હતો. […]

4 મહિનાના કુમળા બાળકને ભરખી ગયો કોરોના, તેની દફન વિધિ કરતી વખતે સ્વાસ્થ્યકર્મીઓ પણ રડી પડ્યા

આ તસવીર 4 મહિનાના એક બાળકની છે, જેનું કોરોના વાયરસના કારણે મોત થઈ ગયું. કોરોના અત્યારસુધીમાં દેશમાં 700થી પણ વધારે લોકોને ભરખી ગયો છે પરંતુ તેમાંથી 4 મહિનાનાં બાળકનું મોત બધાને રડાવી દે તેવું છે. બાળકના મોત બાદ તે હોસ્પિટલના સ્વાસ્થ્યકર્મીઓએ તેને દફનવિધિ કરી હતી. સૌથી દુઃખની વાત તો એ હતી કે તેના પરિવારનો કોઈ […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 230 કેસ સાથે કુલ 3301 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 18 મોત થતા કુલ મૃત્યુઆંક 151 થયો

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. કેન્દ્રની ટીમે પણ રાજ્યની સ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદમાં ધામા નાંખ્યા છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ નોંધાયા છે. […]

6 દિવસના નવજાત બાળકનું ફોનમાં જ મોઢું જોયું હતું, કોરોના વાયરસ સામે જિંદગીની જંગ હારી ગઈ માતા

કોરોના વાયરસે દુનિયાભરમાં લગભગ 2 લાખ લોકોનો જીવ લીધો છે. આ સંકટ વચ્ચે બ્રિટનના બર્મિંઘમ શહેરમાં એક માતા પોતાના બાળકને જન્મ આપ્યા બાદ તેને ગળે પણ ન લગાવી શકી અને કોરોનાએ બંનેને હંમેશા માટે અલગ કરી દીધા. જન્મ આપ્યાના થોડા જ દિવસોમાં કોરોના સંક્રમિત માતાનું મોત થઈ ગયું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, […]

લાખો ગરીબ દર્દીઓની મફતમાં સારવાર કરનારા ‘ડૉક્ટર’ કોરોના સામે હાર્યા, છેલ્લા સમય સુધી કોરોના સામેે લડતા રહ્યા

છેલ્લા પાંચ દશકોથી લાખો ગરીબોની મફતમાં સારવાર કરનારા આંધ્રપ્રદેશના ડૉક્ટર કે. એમ. ઈસ્માઈલ હુસૈન કોરોના વાયરસથી પોતાનો જીવ ના બચાવી શક્યા. ‘2 રૂપિયાવાળા ડૉક્ટર’ના નામથી ફેમસ કુરનૂલ નિવાસી ડૉક્ટર ઈસ્માઈલે લોકોને આ મહામારીથી બચાવવાની લડાઈ દરમિયાન જ છેલ્લા શ્વાસ લીધા. તેઓ આંધ્ર ઉપરાંત પાડોશી રાજ્યો તેલંગાણા અને કર્ણાટકમાં પણ પ્રખ્યાત હતા. હવે ટેલિગ્રામ પર મેળવો […]

લૉકડાઉનમાં ગરીબોને ભૂખથી ટળવળતા જોઈને હજ યાત્રા માટે ભેગા કરેલા રૂપિયા ગરીબોના ભોજન પાછળ ખર્ચી નાખ્યા

કોરોના વાયરસને કારણે આખા દેશમાં હાલ લૉકડાઉનની પરિસ્થિતિ છે. આવામાં અનેક વેપાર-ઉદ્યોગો ઠપ છે અને તેના પર નભેલા લાખો પરિવારોને જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવામાં સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય વ્યક્તિ પોતપોતાની રીતે મદદ માટે આગળ આવી રહ્યાં છે. મજૂર પણ મજૂરની મદદ કરે છે. અબ્દુર રહેમાનની ઉંમર 55 વર્ષની છે અને તે કર્ણાટકના મેંગ્લોરના […]

ગુજરાત સરકારે ફરી નિર્ણય બદલ્યોઃ 4 મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે

દુકાનો ખોલવા અંગે ગુજરાત સરકારે ફરીએકવાર યુ-ટર્ન મારવો પડ્યો છે. હાલમાં જ CM વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારની પ્રેસ કોન્ફરન્સ થઇ હતી, તેમાં તેમણે જાહેરાત કરી છે કે, 3 મે સુધી 4 મહાનગરપાલિકામાં કોઇ દુકાનો ખોલી શકાશે નહીં. તેમણે કહ્યું હતું કે, અમે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ત્યારબાદ આ નિર્ણય લીધો છે. અમદાવાદના […]

પોલીસે માનવતા મહેકાવી! ગોંડલમાં નિરાશ થયેલા વૃદ્ધ ખેડૂતનો બધો માલ PSIએ ખરીદ્યો

કોરોના વાયરસ (coronavirus) લડવા માટે કોરોના વોરિયર્સ (Corona Warriors) તરીકે પોલીસ ખડેપગે જનતાની સેવા કરી રહી છે. ત્યારે પોલીસની (police) માનતાના અનેક ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. આવી જ એક માનવતા મહેકાવનારી ઘટના ગોંડલમાં બની છે. અહીં પોલીસની માનવતાનું અનોખું સ્વરૂપ જોવા મળ્યું હતું. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા […]

અમેરિકામાં વાપીના દેસાઇ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ, ઘરે જ રહીને 15 દિવસમાં આ રીતે કોરોનાને આપી માત

અમેરિકાનું ન્યુયોર્ક શહેર કોરોના વાઇરસનું એપી સેન્ટર બન્યુ છે. ત્યારે મૂળ વાપીના અને હાલ ન્યુયોર્કમાં રહેતા એક પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો. પરિવારનો પુત્ર મેડિકલ સ્ટોર ચલાવતો હોવાથી પરિવારે રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે વિટામીન સી, ઝીંક, એલ્ડરબેરી અને પેરાસિટામોલ દવાનો ઉપયોગ કર્યો હતો. ઘરમાં જ રહીને પરિવારના સભ્યોએ કોરોનાને 15 દિવસમાં માત […]