જૂનાગઢના ભવનાથમાં માનવભક્ષી દીપડાનો આંતક, સૂતેલા સાધુ પર હુમલો કરતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું..
જૂનાગઢમાં હાલ દીપડાના હુમલામાં એક સાધુનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. જૂનાગઢના ભવનાથમાં દીપડાએ સાધુ પર હુમલો કરતા સાધુનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ માનવભક્ષી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી. વનવિભાગ અને પોલીસે હાથ સંયુક્ત ઓપરેશન ચલાવીને તપાસ કરી હતી. છેલ્લા એક અઠવાડિયામાં દીપડાએ બે સાધુ પર હુમલા કરી અને ફાડી […]