કોરોના સામેની જંગમાં સરપંચોની સૂઝબૂઝ અને ગામડાંના લોકોની જાગૃતતા શહેરીજનો એ પણ અપનાવવાની જરૂર છે

રાજ્યમાં અમદાવાદ સહિત સુરત બરોડા, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં કોરોનાનો કહેર છે. ત્યારે આ શહેરના સત્તાધીશો કરતા ગામડાના સરપંચોની સૂઝબૂઝની સાથે લોક ડાઉનના કડક અમલના લીધે ગુજરાતના 90% થી વધુ ગામડા કોરોનાથી સલામત રહ્યા છે. ગામડાના લોકો અને…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 256 પોઝિટિવ કેસ સાથે કુલ સંખ્યા 3071, સૌથી વધુ અદાવાદમાં 182…

કોરોના વાયરસે ગુજરાતમાં ભર઼ડો લીધો છે. આજે તો કેન્દ્રની એક ટીમ પણ અમદાવાદ અને સુરતમાં ધામા નાંખીને બેઠી છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ…
Read More...

ભારતમાં લોકડાઉનના લીધે 20 વર્ષમાં પહેલી વખત થયો ચમત્કાર, પ્રદૂષણમાં સ્તરમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો,…

દેશમાં કોરોનાવાયરસના લીધે 40 દિવસનું લોકડાઉન લાગ્યું છે. 3 મે સુધી આ લાગૂ રહેશે. આ દરમ્યાન દેશના કેટલાંય ભાગમાં વાયુ પ્રદૂષણમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો. અમેરિકન સ્પેસ એજન્સી NASAના મતે ઉત્તર ભારતમાં છેલ્લાં 20 વર્ષમાં આવો ઘટાડો નોંધાયો છે.…
Read More...

અમદાવાદ સિવિલની મહેકી માનવતા, પિતાને કોરોના થતાં નોંધારા બનેલાં 3 બાળકો માટે સિવિલના સ્ટાફે પાલક…

હાલ અમદાવાદ શહેરને કોરોના વાયરસે પોતાની ચપેટમાં લઈ લીધું છે. આ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલથી એક લાગણીસભર કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક યુવકને કોરોના આવતાં તેને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ તેનાં 3 બાળકો નોંધારા બની…
Read More...

પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીનું 8 કલાકમાં મોત થતાં ફટકાર્યું રુ. 80,000નું બિલ!…

કોરોનાની સારવારનો પ્રાઈવેટ હોસ્પિટલો તગડો ચાર્જ વસૂલી રહી છે, તેવા આક્ષેપ વચ્ચે એક હોસ્પિટલે આઠ કલાકમાં મોતને ભેટેલા એક પેશન્ટની બોડી પાછી આપવા 80,000 લેવાની ઘટના સામે આવી છે. 27 વર્ષના યુવકને સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો.…
Read More...

અમદાવાદમાં લોકડાઉનમાં મહેકી ઉઠી માનવતા, મુસ્લિમ પાડોશીઓએ ઘરમાં એકલા રહેતાં હિન્દુ શિક્ષિકાના કરાવ્યા…

માનવતાની એક હ્રદયસ્પર્શી ઘટનામાં મુસ્લિમ પાડોશીઓએ શહેરમાં મૃત્યુ પામેલી હિન્દુ મહિલાના અંતિમ સંસ્કાર કરાવ્યા. ખાનપુરમાં આવેલી ઉષા કિરણ બિલ્ડિંગમાં એકલા રહેતા 75 વર્ષના મંદાકીની ત્રિપાઠીનું ગુરુવારે આકસ્મિત રીતે ઘરમાં પડી જતા કલાકોમાં મોત…
Read More...

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘કોરોના વાઇરસ ફ્લૂ નથી, અમેરિકા પર કરાયેલો હુમલો છે’, ચીને અમેરિકાને વુહાન…

વિશ્વમાં સૌથી ખરાબ રીતે કોરાના વાઇરસના સંક્રમણમાં સપડાયેલા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેને દેશ પરનો હુમલો ગણાવ્યો છે. અમેરિકામાં 8.50 લાખ લોકો સંક્રમિત છે, જ્યારે 50 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયાં છે. હિલ ન્યૂઝ વેબસાઇટ મુજબ ટ્રમ્પે બુધવારે…
Read More...

લંડનમાં ભરૂચના ડૉક્ટરનું કોરોનાથી થયું મોત, મેડીકલ સ્ટાફના હજારો લોકોએ આપી શ્રદ્ધાંજલિ !! ૐ શાંતિ !!

લંડનમાં કોરોના સામેની લડાઈમાં વધુ એક ગુજરાતીએ જીવ ગુમાવ્યો છે. ઈસ્ટ લંડનમાં રેહતાં મૂળ ભરૂચના ડૉ. યુસુફ પટેલનું કોરોનાના કારણે મોતથયું હતું. ડૉ. યુસુફ પટેલના મૃતદેહને કારમાં હોસ્લિટલ લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં મેડીકલ સ્ટાફે ઉભા…
Read More...

મહામારી વચ્ચે અમેરિકામાં ગુજરાતીઓએ દેખાડી માનવતા, ભૂખ્યા લોકોની ભૂખ ઠારવા શરૂ કર્યું અન્નદાન

અમેરિકામાં કોરોના વાઇરસનાના કેસ સતત વધી રહ્યા છે. ગઈકાલે આવેલા રિપોર્ટ પ્રમાણે એક જ દિવસમાં 25,000 કેસો સામે આવ્યા છે, જેથી અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત કુલ કેસ 8.70 લાખથી વધુ થઈ ગયા છે. આ ઉપરાંત અમેરિકામાં કોરોનાના વાઇરસથી 50,000થી…
Read More...

અમેરીકામાં આણંદના યુવકનું કોરોનાથી કરુણ મોત નિપજ્યું, લક્ષણો જણાતા ન હતા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો…

આણંદ શહેરના પાયોનિયર હાઇસ્કુલ સામે આવેલી પટેલ કોલોનીમાં રહેતા અને છેલ્લા 5 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવકનું મંગળવાર સાંજે કોરોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજયું છે. આણંદ શહેરમાં રહેતા હેમેન્દ્રભાઇ નગીનભાઇ પટેલ (ઉ.વ 49) પાંચેક…
Read More...