4 મહિનાના કુમળા બાળકને ભરખી ગયો કોરોના, તેની દફન વિધિ કરતી વખતે સ્વાસ્થ્યકર્મીઓ પણ રડી પડ્યા

આ તસવીર 4 મહિનાના એક બાળકની છે, જેનું કોરોના વાયરસના કારણે મોત થઈ ગયું. કોરોના અત્યારસુધીમાં દેશમાં 700થી પણ વધારે લોકોને ભરખી ગયો છે પરંતુ તેમાંથી 4 મહિનાનાં બાળકનું મોત બધાને રડાવી દે તેવું છે. બાળકના મોત બાદ તે હોસ્પિટલના…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 230 કેસ સાથે કુલ 3301 પોઝિટિવ કેસ, અમદાવાદમાં 18 મોત થતા કુલ…

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. કેન્દ્રની ટીમે પણ રાજ્યની સ્થિતિનો તાગ મેળવવા માટે અમદાવાદમાં ધામા નાંખ્યા છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ…
Read More...

6 દિવસના નવજાત બાળકનું ફોનમાં જ મોઢું જોયું હતું, કોરોના વાયરસ સામે જિંદગીની જંગ હારી ગઈ માતા

કોરોના વાયરસે દુનિયાભરમાં લગભગ 2 લાખ લોકોનો જીવ લીધો છે. આ સંકટ વચ્ચે બ્રિટનના બર્મિંઘમ શહેરમાં એક માતા પોતાના બાળકને જન્મ આપ્યા બાદ તેને ગળે પણ ન લગાવી શકી અને કોરોનાએ બંનેને હંમેશા માટે અલગ કરી દીધા. જન્મ આપ્યાના થોડા જ દિવસોમાં કોરોના…
Read More...

લાખો ગરીબ દર્દીઓની મફતમાં સારવાર કરનારા ‘ડૉક્ટર’ કોરોના સામે હાર્યા, છેલ્લા સમય સુધી કોરોના સામેે…

છેલ્લા પાંચ દશકોથી લાખો ગરીબોની મફતમાં સારવાર કરનારા આંધ્રપ્રદેશના ડૉક્ટર કે. એમ. ઈસ્માઈલ હુસૈન કોરોના વાયરસથી પોતાનો જીવ ના બચાવી શક્યા. ‘2 રૂપિયાવાળા ડૉક્ટર’ના નામથી ફેમસ કુરનૂલ નિવાસી ડૉક્ટર ઈસ્માઈલે લોકોને આ મહામારીથી બચાવવાની લડાઈ…
Read More...

લૉકડાઉનમાં ગરીબોને ભૂખથી ટળવળતા જોઈને હજ યાત્રા માટે ભેગા કરેલા રૂપિયા ગરીબોના ભોજન પાછળ ખર્ચી…

કોરોના વાયરસને કારણે આખા દેશમાં હાલ લૉકડાઉનની પરિસ્થિતિ છે. આવામાં અનેક વેપાર-ઉદ્યોગો ઠપ છે અને તેના પર નભેલા લાખો પરિવારોને જીવનનિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવામાં સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય વ્યક્તિ પોતપોતાની રીતે મદદ માટે આગળ…
Read More...

ગુજરાત સરકારે ફરી નિર્ણય બદલ્યોઃ 4 મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે

દુકાનો ખોલવા અંગે ગુજરાત સરકારે ફરીએકવાર યુ-ટર્ન મારવો પડ્યો છે. હાલમાં જ CM વિજય રૂપાણીના સચિવ અશ્વિનીકુમારની પ્રેસ કોન્ફરન્સ થઇ હતી, તેમાં તેમણે જાહેરાત કરી છે કે, 3 મે સુધી 4 મહાનગરપાલિકામાં કોઇ દુકાનો ખોલી શકાશે નહીં. તેમણે કહ્યું હતું…
Read More...

પોલીસે માનવતા મહેકાવી! ગોંડલમાં નિરાશ થયેલા વૃદ્ધ ખેડૂતનો બધો માલ PSIએ ખરીદ્યો

કોરોના વાયરસ (coronavirus) લડવા માટે કોરોના વોરિયર્સ (Corona Warriors) તરીકે પોલીસ ખડેપગે જનતાની સેવા કરી રહી છે. ત્યારે પોલીસની (police) માનતાના અનેક ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. આવી જ એક માનવતા મહેકાવનારી ઘટના ગોંડલમાં બની છે. અહીં પોલીસની…
Read More...

અમેરિકામાં વાપીના દેસાઇ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ, ઘરે જ રહીને 15 દિવસમાં આ રીતે કોરોનાને…

અમેરિકાનું ન્યુયોર્ક શહેર કોરોના વાઇરસનું એપી સેન્ટર બન્યુ છે. ત્યારે મૂળ વાપીના અને હાલ ન્યુયોર્કમાં રહેતા એક પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવ્યો હતો. પરિવારનો પુત્ર મેડિકલ સ્ટોર ચલાવતો હોવાથી પરિવારે રોગપ્રતિકારક શકિત…
Read More...

જૂનાગઢના ભવનાથમાં માનવભક્ષી દીપડાનો આંતક, સૂતેલા સાધુ પર હુમલો કરતા કમકમાટીભર્યું મોત નિપજ્યું…

જૂનાગઢમાં હાલ દીપડાના હુમલામાં એક સાધુનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. જૂનાગઢના ભવનાથમાં દીપડાએ સાધુ પર હુમલો કરતા સાધુનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ માનવભક્ષી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી. વનવિભાગ અને પોલીસે હાથ…
Read More...

કોરોના સામે લડી રહેલા યુવકે મરતા પહેલા પત્નીને લખ્યો ભાવુક મેસેજ, વાંચીને તમારી આંખ પણ ભરાઈ આવશે

અમેરિકામાં કોરોના વાઈરસને લીધે અત્યાર સુધી 50 હજાર લોકો મોતને ભેટ્યા છે. આ દરમિયાન ઘણા લોકો તેમના સ્વજનોથી છૂટા પડી રહ્યા છે. ડેનબરી શહેરના એક પતિએ દુનિયાને અલવિદા કહેતા પહેલાં પત્ની અને બાળકો માટે ભાવુક મેસેજ લખ્યો. આ મેસેજ વાંચીને…
Read More...